Book Title: Vadodarana Jinalyo
Author(s): Parulben H Parikh
Publisher: Anandji Kalyanji Pedhi

View full book text
Previous | Next

Page 440
________________ ગુજરાતના જિનાલયોના ઇતિહાસની યોજના અંગે નં. ૫ સૂચિત યોજનાનાં ઉપક્રમે ગુજરાતનાં તમામ જિનાલયોની વિગતવાર માહિતી એકઠી કરવામાં આવી રહી છે.ગુજરાતમાં જે પ્રાચીન જૈન તીર્થો છે તેનો વિગતવાર ઇતિહાસ તૈયાર કરવામાં આવનાર છે. યોજનાના ઉપક્રમે નીચે મુજબના ગ્રંથો તૈયાર કરવાનું આયોજન છે. ગ્રંથ નં. ૧ ખંભાતના જિનાલયો ગ્રંથ નં. ૨ પાટણના જિનાલયો ગ્રંથ નં. ૩ સુરત શહેર અને જિલ્લાનાં તથા વલસાડ, નવસારી જિલ્લાનાં જિનાલયો ગ્રંથ નં. ૪ વડોદરા શહેર, ભરૂચ શહેર અને વડોદરા, ભરૂચ, પંચમહાલ, દાહોદ, નર્મદા જિલ્લાનાં જિનાલયો ખેડા, આણંદ, ગાંધીનગર અને અમદાવાદ જિલ્લાનાં જિનાલયો નં. ૬ મહેસાણા, પાટણ જિલ્લાનાં જિનાલયો ગ્રંથ નં. ૭ સાબરકાંઠા, બનાસકાંઠા જિલ્લાનાં જિનાલયો ગ્રંથ નં. ૮ ભાવનગર, સુરેન્દ્રનગર, અમરેલી જિલ્લાનાં જિનાલયો ગ્રંથ નં. ૯ રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, જામનગર જિલ્લાનાં જિનાલયો ગ્રંથ નં. ૧૦ કચ્છ જિલ્લાનાં જિનાલયો જૈન તીર્થ સર્વસંગ્રહમાં ગુજરાતનાં આશરે ૮૪ તીર્થોનો ઉલ્લેખ થયેલો છે. તે તીર્થો ઉપરાંત અન્ય કેટલાક તીર્થો ઉમેરાશે તેની માહિતીને ૨૦ પુસ્તિકામાં સમાવિષ્ટ કરવામાં આવશે. પુસ્તિકા નં. ૧ ભરૂચ, કાવી, ગંધાર, ઝઘડિયા પુસ્તિકા નં. ૨ અણસ્તુ, સુમેરુ, ડભોઈ, બોડેલી, પાવાગઢ, પુસ્તિકા નં. ૩ માતર, ધોળકા, વટામણ, તગડી, નરોડા, કોબા પુસ્તિકા નં. ૪ મહેસાણા, વાલમ, વિજાપુર, આગલોડ, મહુડી, શંખલપુર પુસ્તિકા નં. ૫ ચાણસ્મા, વડનગર, ગાંભુ, ચારૂપ, મેત્રાણા પુસ્તિકા નં. ૬ ટીંટોઈ, પાનસર, સેરીસા, વામજ, ભોંયણી, રાંતેજ, ઉપરિયાળા પુસ્તિકા નં. ૭ તારંગા પુસ્તિકા નં. ૮ ભીલડિયાજી, રામસેન, રૂણી, ભોરોલ પુસ્તિકા નં. ૯ કુંભારિયાજી, અંબાજી

Loading...

Page Navigation
1 ... 438 439 440 441 442