Book Title: Vadodarana Jinalyo
Author(s): Parulben H Parikh
Publisher: Anandji Kalyanji Pedhi
View full book text
________________
૪૧૦
પુસ્તિકા નં. ૧૦ પુસ્તિકા નં. ૧૧
પુસ્તિકા નં. ૧૨
પુસ્તિકા નં. ૧૩
પુસ્તિકા નં. ૧૪
પુસ્તિકા નં. ૧૫
પુસ્તિકા નં. ૧૬
પુસ્તિકા નં. ૧૭
પુસ્તિકા નં. ૧૮
પુસ્તિકા નં. ૧૯
વડોદરાનાં જિનાલયો
વક્તાપુર, ઈડર, નાના પોશીના, મોટા પોશીના પીરમબેટ, દાઠા, તળાજા, મહુવા, ઘોઘા વલભીપુર, ડેમ, હસ્તગિરિ, કદમ્બગિરિ જામનગર, હાલાર, ડોળિયા, શિયાણી
જૂનાગઢ, ઢાંક, વંથલી, વેરાવળ, પ્રભાસપાટણ
ઉના, અજાહરા, દેલવાડા, દીવ
વાંકી, બીદડા, નાની ખાખર, મોટી ખાખર, સુથરી, જખૌ, નળીયા, તેરા, કોઠારા,
બહોતેર જિનાલય
ભદ્રેશ્વર
શંખેશ્વર
ગિરનાર
પુસ્તિકા નં. ૨૦ શત્રુંજય
આ સિવાય પણ અન્ય તીર્થ ધ્યાનમાં આવશે તો જે તે પુસ્તિકામાં તેનો સમાવેશ કરવામાં આવશે.
સમગ્ર યોજના એપ્રિલ ૨૦૧૦ સુધીમાં પૂરી કરવાનું આયોજન છે. આકસ્મિક કારણોસર સમયપત્રકમાં ફેરફાર થવા સંભવ છે.

Page Navigation
1 ... 439 440 441 442