SearchBrowseAboutContactDonate
Page Preview
Page 436
Loading...
Download File
Download File
Page Text
________________ વડોદરાનાં જિનાલયો ૪૦૫ કાંટે પાસની વસ્તીક, જનસા મીલત હૈ સસ્તીક; બેઠે સીખ કંસારાક, પંથી કરત ઊતારાક. એસે બરણ અઢારાક, કી લહે નયરકા પારાક? વડોદા નયર નગીનાક, પાવન ચરનસે કરનાક. ચાહે મેઘ યૂ મોરાક, ચાહે ચંદ ચકોરાક; સંઘ સબ કરત અરદાસાક, આના પૂજય ચોમાસાક. એસી લોકકી આચરણ્યાક, દેખ્યા વડોદા વરણ્યાક; ગુની જન હાંસી ના કરનીક, ગજ્જલ દીપને બરનીક. પૂર કીધ ગજ્જલ અવલ્લ અઢારસે બાવન, થાવર વાર, મૃગશીર, માસ, તિથિ પડવું દીન, પક્ષ ઉજાસે; ઉદયો ઉદયસાગરસૂરિ, પુણ્યસાગરસૂરિ તણા સીસ છાજે, રાજરાજેશ્વર શ્રી ઉદયસાગરસૂરીશ્વર રંગ રાજૈ. ઇતિશ્રી ગજ્જલ્લ સમાપ્તમ્ ભોગીલાલ જયચંદ સાંડેસરા ૫૯
SR No.005604
Book TitleVadodarana Jinalyo
Original Sutra AuthorN/A
AuthorParulben H Parikh
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2007
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy