________________
४०४
વડોદરાનાં જિનાલયો
કાર્તિક પૂન્યમેં મેલાક, રસીઓ લેત હૈ ખેલાક. દીપકમાલ હે ઉંચીક, વાતો ગગનર્સે પોંહોંચીક; દીપક શ્રેણ હું તાજીક, ધામેં જોત હું ઝાઝીક. દાદા પાસ હૈ પાસીંક, પૂરત મન્નકી આસોંક; આંગી હોત નવ અંગેક, ભાવી સ્તવત એકેગહેંક. વીરચંદ શાહકા ગેહાક, જીનસેં રહત હે નેહાક; આગમ પ્રશ્નર્સે કર્તાક, આણા પાસકી ધરતાક. કેવલસાહ હું ધાર્મિક, શ્રોતા ખૂબ હે મર્મિક; સંઘમેં બહોત સાબાસીક, નરસિંહ પોલકા વાસીક. હરખજી શાહ નરો વાંક, વંદે ઋષભજી નમો જાંક; રંગત ખૂબ જના લાક, મંડપ ચોક વિશાલાક. મહેતા પોલકી વસ્તીક, ઉહો કે બોત હે મસ્તીક; વીજયાદેવકા આલાક, ઉંચા ગોખ હે મહાલાક. ભદ્રબારી કમઢાંણાક, લગા બહોત ઉંહો નાણાક; કીના રાવ માનાજીક, જીનકી માંડણી તાજીક. ગેંડા, બાથને ચિત્તાક, જોતાં જોત હૈ ભીતક; નિકી મોજ ઈણ સહેરાંક, સરવર વર્ણવું દહેરાંક. સરવર ખૂબ સરસીઆક, મીલ0 બોત હાં રસીઆક; સુરેસર દુસરા ન્યારાક, પાની ભરત પનીહારાક. જાતિ જોરીયાં લારેક, અપની વાત સંભારેક; હસતી હાથસે તાલીક, દેતી મૂંહસે ગાલીક. પનઘટ પંથસે વહેતાક, સહીસું કરત સંકેતાક; ફૂલર ઝૂલરાં જાતીક, અપને રંગમેં માતીક. સીઆ બાગ હે બાક, ફતે બાગ હે અક; મસ્તબાગ હેં મોટાક, ઉનકા ઉર્ધ્વ હેં કોટાક. સેહે તુત ઝમરખાંક. કેલે અંજીર, કમરખાંક; ઈશુ, અનાર, અન્નાસાક, શ્રીફલ, નિબુ, ફન્નાસાક. ચંપક, ભૂંહડી, અંબાક, મોગર, કેવડા, લિંબાક; મરૂચા, માલતી, જાઈક, દમણા, ગુલ્લને રાઈક. બંગલે બાગમેં ચારૂક, પગ પગ બેઠકો વારૂક; ઉનમેં રહત અરમાણીક, જાતી બોહોત પરમાણીક.