Book Title: Vadodarana Jinalyo
Author(s): Parulben H Parikh
Publisher: Anandji Kalyanji Pedhi

View full book text
Previous | Next

Page 432
________________ પરિશિષ્ટ-૩ કવિ શ્રી દીપવિજયજી કૃત વડોદરાની ગઝલ (સં. ૧૮૫૨) अथ श्रीवटप्रदक्षेत्रवर्णमाह । अथ गज्जल उच्यते ॥ ( દુહા ) સેવકનેં વરવાચિની, ભગિની શશી અવલ્લ; હૂંસ છૈ વટપદ્ર નગરની કરવા એક ગજ્જલ્લ ( ગજલ ) વટપ્રદ ક્ષેત્ર છેં બીરાક્, તટણી બહત હૈં નીરાફ્; લાંબી ગીરદ દો કોસાંક, ક્યા હૈ શત્રુકી હોશાંમ્ ? આગૌ રાવ દામાજીક્, જેસા ન્યાય રામાજીક્ ગોલા નાવસે સાંધ્યાક્, કીલ્લા તે તણા બાંધ્યાક્. કીલ્લા ખૂબ હે ઉંછાક્, સીસાગારસેં સિંચા; ગાડાવ≠સે ચોડાકુ, ઉંચા બૂરજ હૈં દોડા. બૂરજે નાલકી પાંતાંકુ, નીરખણ હોત હૈં ખાંતાક્; ઉનકા માન નવ ગાંમ્, દૂજા બહોત હૈં સજ્જા ફ્. ચારૂ ચ્યાર દરવજેક, અલકા નયમેં લાજેક; ગ્યાયકવાડ સીયાજીક, ગંગા માત હૈં માજીક, ગોવંદરાવ હેં રાજાક, ઉનકા સેન ન કહેતા જાક; મયગલ ઝૂલતે માતેક, મહાવત વાં ન કેતાતેક. ગજકે ચટનમેં તોડાક, સુંકે કમલકા દોડાક; પાખર ખૂબ સુકલા તાંક, ઘોડા ખૂબ ઠકુરા તાંક. પાટવી રાવ આનાજીક, દુજા રાવ કહાનાજીક; ગુર્જર પ્રાંતમેં ચાવાક, કાંનુરાવ હેં બાવાક. ઓતો શસ્રર્સે શૂરાક, ન્યાયી ન્યાયમેં પૂરાક; જીણ દિન અસવારી જાવેક, સખરા સહેર સોહાવેક. ૧ ર ૩ ૪ ૫ ξ ૮ ૯

Loading...

Page Navigation
1 ... 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442