Book Title: Updesh Sarita
Author(s): Nyayavijay
Publisher: Sevantilal Bhogilal Vohra

View full book text
Previous | Next

Page 10
________________ ઉદ બોધ ન ઉપદેશસાર જીવન અનન્ત છે, પણ અત્યાર સુધીનુ આપણુ જીવન કલુષિત, દુ:ખી અને નમાલુ રહ્યું છે. અજ્ઞાન અને તૃષ્ણાની હાલતમાં આપણે દુઃખા જ જોયાં છે. મેહ અને તૃષ્ણામાં જીવનાર, એમાં જીવન પૂરું કરનાર, એવું જીવન જીવી ચાલી નીકળનાર જીવ પાછાં નવાં દુઃખાની પરંપરામાં પટકાય છે. ભૂતદયા, વિશ્વમૈત્રી અને સન એ જ એક અખ’ડ શાન્તિના તેમ જ પરલોકને સુધારવાના માર્ગ છે. આત્મવાદ કે ઇશ્વરવાદ કેવળ ખેલવામાં નહિ, પણ વનમાં—— જીવતવ્યવહારમાં જ્યારે ઝળકે ત્યારે જ સાચા આસ્તિક (સાચા આત્મવાદી કે સાચા ધરવાદી) થઇ શકાય. અને જે અનીતિ-અન્યાય-અસત્યનાં અનાચરણા-પાપાને પેાતાના જીવનમાં નાસ્તિ કરી દે છે તે જ સાચા અને ભાગ્યશાલી નાસ્તિક છે. આવે જ આસ્તિક અથવા આવે જ નાસ્તિક : Shree Sudharmaswami Gyanbhandar-Unwaway.Soratagyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 346