________________
ઉદ બોધ ન ઉપદેશસાર
જીવન અનન્ત છે, પણ અત્યાર સુધીનુ આપણુ જીવન કલુષિત, દુ:ખી અને નમાલુ રહ્યું છે. અજ્ઞાન અને તૃષ્ણાની હાલતમાં આપણે દુઃખા જ જોયાં છે. મેહ અને તૃષ્ણામાં જીવનાર, એમાં જીવન પૂરું કરનાર, એવું જીવન જીવી ચાલી નીકળનાર જીવ પાછાં નવાં દુઃખાની પરંપરામાં પટકાય છે. ભૂતદયા, વિશ્વમૈત્રી અને સન એ જ એક અખ’ડ શાન્તિના તેમ જ પરલોકને સુધારવાના માર્ગ છે. આત્મવાદ કે ઇશ્વરવાદ કેવળ ખેલવામાં નહિ, પણ વનમાં—— જીવતવ્યવહારમાં જ્યારે ઝળકે ત્યારે જ સાચા આસ્તિક (સાચા આત્મવાદી કે સાચા ધરવાદી) થઇ શકાય. અને જે અનીતિ-અન્યાય-અસત્યનાં અનાચરણા-પાપાને પેાતાના જીવનમાં નાસ્તિ કરી દે છે તે જ સાચા અને ભાગ્યશાલી નાસ્તિક છે. આવે જ આસ્તિક અથવા આવે જ નાસ્તિક
:
Shree Sudharmaswami Gyanbhandar-Unwaway.Soratagyanbhandar.com