Book Title: Updesh Prasad Part_4 Author(s): Vijaylaxmisuriji Publisher: Surendrasurishwarji Jain Tattvagyanshala Ahmedabad View full book textPage 5
________________ આ ગ્રંથ અતિમહત્તર હોવાથી ૪ વિભાગમાં વિભાજિત કરેલ છે. દરેક ભાગમાં ૬-૬ સ્થભેને સમાવેશ કરેલ છે. સ્થંભમાં પ્રાય ૧૫-૧૫ વ્યાખ્યાને રહેલાં છે. આથી બધા મળીને આખા ગ્રંથમાં ૩૬૧ વ્યાખ્યાને છે. જે વર્ષના ૧-૧ દિવસ માટે પર્યાપ્ત બને છે. માટે પણ આ ગ્રંથ આદરપાત્ર છે. આજથી પ્રાય: ૨૦૦ વર્ષ પહેલા આ ગ્રંથની રચના થઈ છે. આ ગ્રંથ જૈન ધર્મના નાના મોટા પ્રાય: દરેક વિષયને આવરી લેતા હોવાથી અતિઉગી સાબિત થયું છે. આ ગ્રંથની રચના દ્વારા આચાર્યશ્રીએ આપણા ઉપર મહાન ઉપકાર કરેલ છે. અન્ય ઉપદેશક ગ્રંથેની અપેક્ષાએ આ શ્રી ઉપદેશ પ્રાસાદ ગ્રંથને વપરાશ વધુ પ્રમાણમાં જોવા મળે છે. વળી પૂર્વે છપાયેલ ગ્રંથ પણ આજે અપ્રાપ્ય હોવાથી મારા 9. તારક ગુરૂદેવશ્રીને આ ગ્રંથ છપાવવાની ઘણા સમયથી ભાવના હતી તે ભાવનાને અનુરૂપ શ્રતિભક્તિ રૂપે અનેક સંસ્થાઓએ, મહાનુભાવોએ, આ ગ્રંથ પ્રકાશનમાં લાભ લીધેલ છે. જે અનુમોદનીય છે. પ્રાને ભવ્યાત્માઓ આ ગ્રંથને સદુપયોગ કરવા દ્વારા આત્મકલ્યાણ સાધે તે જ શુભેચ્છા. સંવત ૨૦૪૪, માગસર સુદ ૧૪ તા. ૪-૧૨-૧૯૮૭ સ્થળ : ઝવેરી પાર્ક જૈન ઉપાશ્રય અમદાવાદ પૂજ્યાચાર્ય શ્રી વિજય રામસૂરીશ્વરજી મ. ને વિયાણ જગન્દ્ર વિજય For Private & Personal Use Only Jain Education International 2010_05 www.aneery.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 520