Book Title: Updesh Dhara
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shantijin Aradhak Mandal Manfara

View full book text
Previous | Next

Page 222
________________ અધ્યાત્મયોગીની આધ્યાત્મિક સાધના અને સિદ્ધિ પર પ્રકાશ પાડતો સુંદર ઉપહાર મળ્યો... ખૂબ ખૂબ ધન્યવાદ.. - પૂ.આ.શ્રી અભયશેખરસૂરિજી મ. (શ્રા.વ.-૧ : ઇસ્લામપુરા) હોય છે... ને ગયા પછી તેમના ગુણોને વિસ્તારનારા જલ્દીથી મોહનીય કર્મ ઓછું કરે છે... - પૂ.આ.શ્રી કુંદકુંદસૂરિજી મ. (હઠીસિંહની વાડી, અમદાવાદ : તા. ૦૫-૧૦-૨૦૦૬). अद्भुत स्मृतिग्रन्थ के प्रकाशन पर हार्दिक अभिनंदन । - પૂ.આ.શ્રી નિત્યાનંદસૂરિજી મ. (બાલી : તા. ૨૬-૦૯-૨૦૦૬) ગુણવાનના ગુણો ગાવા જોઇએ તે ફરજને તમે અદા કરી છે... ભૂરિ ભૂરિ અનુમોદના... - પૂ.આ.શ્રી રૂચકચંદ્રસૂરિજી મ. (બોટાદ : તા. ૨૪-૦૯-૨૦૦૬) સ્મૃતિગ્રંથની શ્રેણીમાં અદ્દભુત વળાંક આપતો આ સ્મૃતિગ્રંથ નવી ભાત પાડે છે. આપનું શ્રેષ્ઠ સંપાદન કર્મ ખરેખર ધન્યવાદાઈ છે. - પૂ.આ.શ્રી રત્નચંદ્રસૂરિજી મ. (ડહેલાવાળા) - મુનિ ઉદયરત્નવિ. (ભા.વ.-૮ : સાંતાક્રુઝ) સચિત્ર જીવન ચરિત્ર... અનેક ભવ્ય જીવોને ઉપકારક અને મુક્તિપથદર્શક બનશે જ... એમાં શંકા નથી... પુસ્તક લેખન – પ્રકાશનમાં આપના હૃદયના શુભ ભાવોની પણ હાર્દિક અનુમોદના... - પૂ.આ.શ્રી કીર્તિસેનસૂરિજી મ. (પાલીતાણા) એ મહાપુરુષના ગુણ-ગૌરવને શબ્દસ્થ કરવું કઠણ કાર્ય છે. છતાં પણ તમે ખૂબ સુંદર પ્રયત્ન કર્યો છે... - પૂ.આ.શ્રી ગુણશીલસૂરિજી મ. (પાલીતાણા : તા. ૦૮-૦૮-૨૦૦૬) કલાપૂર્ણમ્ કલાપૂર્ણમ્ છે... આ સિવાય વધુ તો હું શું લખું? - પૂ.આ.શ્રી પૂર્ણચંદ્રસૂરિજી મ. (શ્રા.વ.-૧૦ : કલ્યાણ) आत्मीयौ मुनिवरौ ! अभिवादयामि । 'कलापूर्णम्' इत्येतत् ग्रन्थरत्नं भागद्वयात्मकं दिनद्वयात् पूर्वं मया प्राप्तम् । तत्प्राप्तौ भवतोः शक्तिः भक्ति: च मूर्तिमतीव प्रत्यक्षा जाता । ग्रन्थप्रकाशने भवतोदृष्टिः संविशिष्टा । - પૂ.ઉપા. ભુવનચંદ્ર (ધાંગ્રધ્રા : તા. ૨૦-૦૭-૨૦૦૬) ઘણી મહેનત પછી આવા કાર્યો સૌભાગ્યવંતના સિદ્ધ થાય છે. મહાપુરુષ જીવતા હોય ત્યારે તેમની ભક્તિનો લાભ લેનાર પ્રાજ્ઞ બજે મધુર બંસરી + ૪૩૪ બજે મધુર બંસરી + ૪૩૫

Loading...

Page Navigation
1 ... 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234