Book Title: Updesh Dhara
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shantijin Aradhak Mandal Manfara

View full book text
Previous | Next

Page 233
________________ અધ્યાત્મયોગી પૂજ્ય આચારદિવશ્રીનું સાહિત્ય कटुता कदी ना कोईथी सहु जीव पर मैत्री धरे, बालक तणा पण गुण निहाळी हर्षथी हैयुं भरे; दुःखी अने पापी विषे जस हृदयथी करुणा झरे, कलापूर्णसूरिवर चरणमां, होजो सदा मुज वंदना ... जे योग्य जीवो जोईने हित शीखडी प्रेरक कहे, सुधरे न एवा जीव पर माध्यस्थभाव हैये रहे; सत्कार के अपमानमां समभावनी सरिता वहे, कलापूर्णसूरिवर चरणमां, होजो सदा मुज वंदना . जे श्वास अने उच्छ्वासमां अरिहंत अंतरमा धरे, वाणी सुधाथी भविकमां अरिहंत रस हृदये भरे; मन-मंदिरे अरिहंत ध्याने आतमा निर्मळ करे, कलापूर्णसूरिवर चरणमां, होजो सदा मुज वंदना ધ્યાન-વિચાર • મિલે મન ભીતર ભગવાન • તત્ત્વજ્ઞાન પ્રવેશિકા • સર્વજ્ઞ કથિત પરમ સામાયિક ધર્મ - પરમ તત્વની ઉપાસના + અધ્યાત્મ ગીતા • યોગશતક • યોગસાર તાર હો તાર પ્રભુ ! સહજ સમાધિ • કહે કલાપૂર્ણસૂરિ, ભાગ ૧ થી ૪, કુલ પેજ પ્રાયઃ ૨૦૦૦ (ગુજરાતી-હિન્દી) કે સાધુને શીખામણ છે ૧. બીજાનું કામ આવે ત્યારે પોતાનું કામ ગૌણ કરવું. ૨. બીજાની ઇચ્છા સંતોષવા પોતે સદા સજ્જ રહેવું. ૩. બીજો પૂછવા આવે ત્યારે ઉત્તર આપ્યા વગર રહેવું નહિ. ૪. બીજાની ઈચ્છા, તત્પરતા કે અભિરૂચિ ન હોય તે સર્વ સમય પોતાના કાર્યમાં મશગુલ રહેવું. ૫. આવતી કાલે કે હવે પછીના સમયે શું કાર્ય કરવાનું છે, તેની યોજના વિચારણા કે ગોઠવણી પહેલેથી કદી કરવી નહિ. ૬. જે કાર્ય જે સમયે દૈવ યોગે સામે આવી પડે તેને જ સર્વશ્રેષ્ઠ માનીને તેને બનાવવામાં આનંદ માનવો. ૭. દુનિયામાં જે કાંઈ થઈ રહ્યું છે તે કાર્ય કારણના નિયમને અનુસાર યોગ્ય જ થઈ રહ્યું છે, એમ સદા વિચારવું. ૮. આપણી ઇચ્છા મુજબ દુનિયાને ચલાવવાનો વિચાર કરવા કરતાં દુનિયા જે રીતે ચાલે છે તે રીતે ચાલવા દઈ આપણો ફાળો આપણને છાજે તે રીતે તેમાં આપવો. બીજા કેમ ચાલે છે તે ઉપર અધિકાર બીજાનો છે, આપણે કેમ ચાલવું તે ઉપર અધિકાર આપણો છે. - પ.પં. શ્રી ભદ્રંકરવિજયજી ગણિવર प्रभु मूर्तिमा प्रभुने निहाळी जगतने जे भूलता, निज मधुर कंठे स्तवन गाता बाळ जिम जे डोलता; 'प्रभु' भक्तिनी मस्ती वडे निज हृदयने जे खोलता, નાપૂર્ણસૂરિવર વરણમાં, હો નો સદ્દા મુન ચંદ્રના .......... ૫૫૦ ૫૦ ૫૦ ૫.૧ ૬ - રચયિતા : ભૂકંપમાં અવસાન પામેલ પ્રભુલાલ વાઘજી છેડા, મનફરા (કચ્છ) બજે મધુર બંસરી + ૪૫૬ બજે મધુર બંસરી + ૪૫૭

Loading...

Page Navigation
1 ... 231 232 233 234