Book Title: Tirthadhiraj Shree Shatrunjay
Author(s): Anandji Kalyanji Pedhi
Publisher: Anandji Kalyanji Pedhi

View full book text
Previous | Next

Page 31
________________ ( 7 KG AKG AKG JAAG JARG JAKE JAREJAS 24 ચેાકીઆળાંમાં બહુ જ સુંદર તેારણ લગાવેલું છે. અને મંડપની દીવાલા, ગેાખલાઓ ધરાવતી નાની નાની ચાવીસ દેરીઓના સંકલનથી ચેાજી છે. ઢાળાવના છેડે શાંતિનાથ-અજિતનાથની ચમત્કારી મનાતી દેરીએ છે. ને તેમની ખાજીના ભાગમાં સુપાર્શ્વનાથનું મંદિર છે. શ્રેયાંસનાથના મંદિરની પાછળના ભાગમાં આવેલ કાટની અંદર સાકરવસીની ટૂંક છે, જે અમદાવાદના શેઠ સાકરચંદ પ્રેમચંદે વિસ’૰૧૮૯૩ (ઈ૦ સ૦ ૧૮૩૭) માં ખંધાવી છે. અહીં મુખ્ય મંદિર ચિંતામણિ પાર્શ્વનાથનું છે. તેની સામે પુંડરીકનું છે. બાજુમાં શેઠ લલ્લુભાઈ જમનાદાસનું પદ્મપ્રભનું વિ॰ સં ૧૮૯૩ (ઈ સ૦ ૧૮૩૭)નુ તેમ જ શેઠ મગનલાલ કરમચંદનું પણ એ જ મિતિનું પદ્મપ્રભનું મંદિર આવેલું છે. ચૌમુખજીના મંદિર તરફ ફરી જઈએ. પ્રસ્તુત ટૂંકની પાછળ પાંચ પાંડવાનું કહેવાતું મદિર છે. શાહ દલીચંદ કીકાભાઈ એ તેમાં વિ॰ સં૦ ૧૪૨૧ (ઈ. સ૦ ૧૩૬૫)માં પાંચ પાંડવાની પ્રતિષ્ઠા કરાવેલી છે. હકીકતમાં આ મંદિર માંડવગઢના મંત્રી પીથડનું કરાવેલું છે. મૂળે તેમાં આદિનાથ પ્રતિષ્ઠિત હતા. મ`દિરના મડાવર પર અને શિખરમાં કારણી છે. દર દિક્ષણાભિમુખ છે, આ મદિરની પાછળ અને ચૌમુખ ટૂંકમાં જેનું બાર પડે છે તે સહસ્રકૂટનું મદિર સુરતના મૂળચંદ મયાભાઈ ખાવચંદે વિ॰ સં૦ ૧૮૬૦ (ઈ॰ સ૦ ૧૮૦૪)માં ખંધાવેલું છે. પાંડવાના ઢેરાથી આગળ વધતાં ઉજમફઈની ટૂંક આવે છે. અમદાવાદના નગરશેઠ પ્રેમાભાઈનાં ફઈ ઉજમફઈ એ ત્યાં નંદીશ્વરદ્વીપની મનોહર રચના કરાવી છે. તેના પ્રવેશમાં લાલિત્યયુક્ત સ્તભાવલી છે; અને મૂળ ચૈત્યની ભીંતમાં સુંદર કારણીવાળી જાળીએ ભરી છે. મદિર ૧૯મી સદી જેટલા પાછલા યુગનું હેાવા છતાં સ-રસ છે. આ સ્થળેથી આદીશ્વરની ટ્રેકનું ભવ્ય દર્શન થાય છે. અહીંથી આગળ વધતાં હીમાવસી આવે છે. અમદાવાદનિવાસી અકબરમાન્ય શેઠ શાંતિદાસના વંશજ નગરશેઠ હીમાભાઈ વખતચંદ્રે વિ॰ સં. ૧૮૮૬ (ઈ॰ સ૦ ૧૮૩૦)માં આ મંદિર બંધાવી પ્રતિષ્ઠા કરાવેલ. આ સમૂહમાં મુખ્ય મંદિર અજિતનાથનું છે. સાથે પુંડરીક Ak Jain Education International T For Personal & Private Use Only soc ૧૬ ૦૦૦૦૦૦ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34