Book Title: Tirthadhiraj Shree Shatrunjay
Author(s): Anandji Kalyanji Pedhi
Publisher: Anandji Kalyanji Pedhi
Catalog link: https://jainqq.org/explore/005600/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ નગર GAIMA तीर्थाधिराण श्री. शत्रुंनय ( हूं: परियय ) Jain Educationternational कल्याणजी शह आणंदम अमदावाद www.jainelib Page #2 -------------------------------------------------------------------------- ________________ તીર્થાધિરાઈ૪ છાશર્ય (ટૂંક પરિચય) Salle 9 मदाबाद રોડ આણંદજી કલ્યાણજી ઝવેરીવાડ અમદાવાદ For Personal & Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ નિવેદન ગિરિરાજ શ્રી શત્રુંજય મહાતીર્થના સંક્ષિપ્ત છતાં આધારભુત અને બુ તેટલા વધુ માહિતીને આવરી લેતા પરિચય, પુરિતકાપે, પ્રગટ થાય એ જર હતું. પુરાતત્ત્વના બણીતા વિદ્વાન ડૉ. મધુસૂદન અ. ઢાંકીએ, રાઃ આણુજ કલ્યાણદ પેઢીના સ્થપતિ શ્રી અમૃતલાલ મૂળશંકર ત્રિવેદીના સહકારથી. . . પરિચય લખી આપ્યા તેથી આ જરૂરિયાત પૂરી થાય છે. આ માટે પેઢી ડો. ઢાંકીને! આભાર માને છે. આ પુસ્તિકામાં આપવામાં આવેલી શ્રી શત્રુંજય તીર્થની છબીઓ અમદાવાદના લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર તથા વારાણસીના અમેરિકન ઈન્સ્ટીટયૂટ ઓફ ઈન્ડિયન સ્ટડીઝ–એ બે સંસ્થાઓ. તરફથી અમને મળી છે, એની પેઢી સાભાર નોંધ લે છે. આ છબીના કાપીરાઈટ સંસ્થાઓના છે. આ પુરિતકાનું છાપકામ દીપક લાલભાઈની કંપનીએ કરી આપ્યું છે. આ માટે પેઢી એના આભાર માને છે; અને આશા રાખે છે કે શ્રી શત્રુ ંજય મહાતીર્થને લગતા માહિતી મેળવવામાં આ પુસ્તિકા સૌને ઉપયોગી થ રોડ આણંદજી કલ્યાણજી અમદાવાદ વિ. સં. ૨૦૩૧, અક્ષ્ય તૃતીયા પ વિ. સ. ૨૦૩૧, વૈશાખ; વીર નિર્વાણ સર ૨૫૦: પ્રકાશક પાલાલ મગનલાલ ડાર જનરલ મેનેજર રઃ આણજી કલ્યાણજી ઝવેરીવાડ; અમદાવાદ–૧. મુદ્રક : લાલભાઈ મણિલાલ શાહ દીપક લાલભાઈની કુ. બારડાલપુરા, દરીયાપુર દરવાન બહાર, અમદાવાદ: , ૧૯૭’૨ કિંમત મેં રૂપિયા For Personal & Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ ડાન્નકન્નાન્ન PPT TET-1 જના) તીર્થાધિરાજ શ્રી શત્રુંજય ( ટૂંક પરિચય) E=TTERTE TET,TAT,T-0T- TET સૌરાષ્ટ્રના અગ્નિકેણમાં આવેલ “શત્રુંજયગિરિએ આગમમાન્ય સિદ્ધક્ષેત્ર તેમ જ પરંપરા પ્રતિષ્ઠિત જૈન મહાતીર્થ છે. ગણધર પુંડરીકાદિ મહાત્માઓની મુક્તિભૂમિ અને પ્રથમ તીર્થકર ભગવાન શ્રી યુગાદિદેવના મહામંદિરથી વિભૂષિત આ સર્વાધિક મહત્ત્વ ધરાવતા જૈન તીર્થ ધામ પર તેરમા શતકના ત્રીજા ચરણમાં ધર્મઘોષસૂરિએ અને વિસં. ૧૩૭૧ (ઈ. સ. ૧૩૧૫) બાદ જિનપ્રભસૂરિએ, પુરાણી જૈન અનુશ્રુતિઓ અને એતહાસિક ઘટનાઓના આધારે, ધાર્મિક તેમ જ ઐતહાસિક દષ્ટિએ મહત્ત્વના કહી શકાય તેવા, પ્રમાણભૂત “કો રચ્યા છે. આ પરમપ્રભાવક અને પુનિત સિદ્ધાચલતીર્થની યાત્રાએ મોટી સંખ્યામાં સંઘે આવી ગયા છે. યાત્રિક મુનિઓ અને યાત્રાર્થે ગયેલાં શ્રાવક-શ્રાવિકાઓની, ઉપાસકોની સંખ્યાનો તો અંદાજ જ નીકળી શકે તેમ નથી. યાત્રાકારોએ શત્રુંજયતીર્થ અને તીર્થનાયક આદીશ્વર ભગવાનને ઉદ્દેશીને ઘણાં સ્તવનો, સ્તોત્રો ને ચેત્યપરિપાટીએ રચ્યાં છે. અનેક જૈન તીર્થોની વંદના અને યાત્રાને આવરી લેતી બૃહદ તીર્થમાળાઓમાં પણ પુંડરીકગિરિનો સામાન્યતઃ સમાવેશ થતો જ રહ્યો છે. ઐતિહાસિક ઉલ્લેખે “જ્ઞાતાધર્મ કથા” અને “અંતકૃતદશાસૂત્ર” સરખા જૈન આગમોમાં ઉલ્લિખિત આ પુણ્યગિરિ પર, ઇતિહાસકાળમાં, જિનમંદિરો ક્યારથી બંધાવા લાગેલાં તે પર હાલ સંશોધન ચાલી રહ્યું છે. પશ્ચાત્કાલીન પ્રબંધાત્મક નોંધોમાં મૌર્યરાજ સંપ્રતિ, આંધ્રપતિ સાતવાહન અને શકારિ વિક્રમાદિત્ય જેવા રાજેન્દ્રો અને મહુવા-મધુમતીના શ્રેષ્ઠી જાવડિશાહ આ તીર્થના ઉદ્ધારકો થયા હોવાનું જોવા મળે છે. આગમયુગ પછી કેટલાક કાળ વીયે, મિત્રકયુગના પૂર્વાર્ધ માં, શત્રુંજય પર્વત બૌદ્ધોના હાથમાં ચાલ્યા ગયાની પશ્ચાતકાલીન અનુકૃતિ છે. પણ તે પછી TY ITI-T7+ STYLEY-SH-I5OTE: THE -TETTATTET SITE 2008 , I:-EL:- RIPT Terr aceme For Personal & Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ XIAH /રખ્યાત મારા ITIHORITERINGભ્યારણા રાગના રાજારા જ્ઞાનના વલભીપતિ મિત્રરાજ શીલાદિત્ય પંચમના સમયે (આઠમા શતકમાં) ફરીને તે જેનોને આધીન થયું હોવાનું જણાય છે. આઠમા-નવમાં શતકના “કુવલયમાલા” (વિ. સં. ૮૩૪ ઈ. સ. ૭૭૮) અને “ચઉપન્ન મહાપુરિસચરિયં” (વિ. સં. ૯૨૫ ઈ. સ. ૮૬૯ ) આદિ જૈનકૃત છે સાહિત્યમાં શત્રુંજયનાં સિદ્ધાયતનોનો ઉલ્લેખ આવે છે. તે જ અરસામાં ગોપગિરિરાજ આમ અને બપભદિસૂરિએ ગિરિરાજની યાત્રા કર્યાના પણ “પ્રભાવચરિત્ર' (વિ. સં. ૧૩૩૪ ઈ. સ. ૧૨૭૮) સરખા પશ્ચાત્કાલીન છે પ્રબંધાત્મક ગ્રંથમાં ઉલ્લેખો પ્રાપ્ત થયા છે. ને વિ. સં. ૧૦૬૪ (ઈ. સ. ૧૦૦૮) માં તો પર્વત પર ભગવાન આદીશ્વરનું મંદિર વિદ્યમાન હતું જ, તેવું ગિરિસ્થ ગણધર પુંડરીકની પ્રતિમા પરના લેખ પરથી સિદ્ધ થઈ જાય છે. આ તીર્થની ચૌલુક્ય-ચક્રવર્તી જયસિંહ સિદ્ધરાજ તેમ જ તેના અનુગામી ગુર્જરેશ્વર મહારાજ કુમારપાળે પણ યાત્રા કરી છે. સિદ્ધરાજે તો, આશુક મંત્રીના અનુરોધથી, શત્રુંજયને બાર ગામનું શાસન કરી આપ્યાના પણ તેરમાથી લઈ પંદરમા-સોળમાં શતક સુધીના પ્રમાણભૂત પ્રબંધાત્મક ઉલ્લેખ પ્રાપ્ત થયા છે. મંત્રીઓ અને શ્રેષ્ઠીઓએ ઊભાં કરેલાં મંદિરે સોલંકીયુગમાં ઉદયનપુત્ર અમાત્ય વાગભટ્ટ અને મહામાત્ય વસ્તુપાલ-તેજપાલ, કચ્છકેસરી જગડુશાહ, સંઘપતિ પેથડ ને માંડવગઢના પીથડ મંત્રી સરખા અમાત્ય-શ્રેષ્ઠીવરએ ગિરિરાજ પર દેવાલયનાં નિર્માણ કર્યા છે. મુસ્લિમ યુગના પ્રારંભમાં ઉકેશગચ્છીય શ્રાવકો અને ખરતરગચ્છના આચાર્યો તેમ જ શ્રાવકો, ને મુઘલયુગમાં ખંભાત, અમદાવાદ, જોધપુર અને જામનગરના શ્રેષ્ઠીઓએ નવાં જિનાલયોનો ઉમેરો કર્યો છે, તો અંગ્રેજીયુગમાં અમદાવાદ, મુંબઈ, સુરત, રાધનપુર આદિના જૈન મહાજનોએ ખૂબ ધન વ્યય કરી શત્રુંજયના છેલ્લા તબક્કાના મંદિર-સમૂહો ઊભા કર્યા છે. ધાર્મિક દૃષ્ટિએ અત્યંત મહત્ત્વપૂર્ણ મનાતા આ તીર્થ પર કલા અને સ્થાપત્યની દષ્ટિએ પણ મૂલ્યવાન કહી શકાય તેવાં જિનભવનનાં નિર્માણ થયાં હતાં, જે વિષે અહીં જોઈશું. રામાન્યE ITE' For Personal & Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ ပိုင် m ૦૦૦૦૦૦ Marathon સુસ્લિમ આક્રમણા આ તીર્થના મુસ્લિમ આક્રમણેા દરમિયાન ભંગ પણ થયેલા છે. પરમારપતિ ભાજદેવની સરસ્વતીક'ઠાભરણ સભાના એક અગ્રિમ સદસ્ય, જૈનકવિ ધનપાલે પાલિતાણાના ભંગ (મહમૂદ ગઝનવીની ચઢાઈ સમયે ?) થયાનું નેાંધ્યું છે અને તે પછી વિ॰ સ૦ ૧૩૬૯ (ઈ॰ સ૦ ૧૩૧૩)માં, ખિલજી અલખાનની ચઢાઈ વખતે, અને ત્યારબાદ સલ્તનતકાળે તેમ જ કદાચ મુઘલ શહેનશાહ ઔર’ગઝેબના સમયમાં, તીના ભગ થયેલેા. તેથી પતસ્થ ઘણીક પ્રાચીન દેવપ્રતિમાએ અને પુરાણાં જિનાગારાના નાશ થયા. કેટલાંક પ્રાચીન જીણુ અને ખંડિત મદિરા જીર્ણોદ્ધારકાએ દૂર કરી તે સ્થળે નવાં ખાંધ્યાં. આ કારણસર વસ્તુપાલ-તેજપાલના સમયનાં તમામ, તેમ જ તેમના કાળ પૂર્વેનાં ( એક યુગાદેિદેવના મંદિરને છેડતાં ) બધાં જ મદિરા દુર્ભાગ્યે વિનષ્ટ થયાં છે; છતાં જે કંઈ બચ્યું છે તે જૈન કલા અને સ્થાપત્યના અણુમાલ વારસે છે, અને રાષ્ટ્રની વિરલ સંપત્તિમાં તેનું સ્થાન છે. શત્રુજય પરનાં વિદ્યમાન જિનભવનેાનુ' પશ્ચિમ ભારતની સેાલ કી અને અનુસાલ કીકાલીન ‘ મારુ-ગુર્જર' શૈલીમાં નિર્માણ થયું છે, જેના વિષે આગળ ઉપર જોઈશું.... ચૌદમા શતકના મુસ્લિમ આક્રમણ પછીના જીર્ણોદ્ધારકામાં જોઈએ તેા પાટણનિવાસી રાજમાન્ય એસવાળ શ્રેષ્ડી સમરસિંહ અથવા સમરાશા વિ॰ સ૦ ૧૩૭૧ (ઈ॰ સ૦ ૧૩૧૫), અને ચિતાડનિવાસી શેઠ કર્માશા વિ॰ સં૦ ૧૫૮૭ (ઈ॰ સ૦ ૧૫૩૧)નાં નામ પ્રસિદ્ધ છે. જૈન અનુશ્રુતિ અનુસાર તેઓ અનુક્રમે પદરમા તથા સાળમા ઉદ્ધારકા ગણાય છે. શત્રુંજયના પહાડની તળેટીમાં આવેલ પાલિતાણા શહેર પણ પ્રાચીન છે; અને તેનું નામકરણ ઈસ્વીસનના આરંભકાળની સદીએ આસપાસ થઈ ગયેલા જૈનાચાર્ય પાદલિપ્તસૂરિના નામ પરથી પડયું જણાય છે. ખારમા શતકના મધ્યભાગમાં કુમારપાળના મંત્રી વાગ્ભટ્ટે તળેટીની સમીપ ‘કુમારપુર’ નામનું ગામ વસાવી તેમાં કુમારપાળના પિતા For Personal & Private Use Only -24 243 Page #7 -------------------------------------------------------------------------- ________________ :~> ત્રિભુવનપાલના નામ પરથી ‘ત્રિભુવનવિહાર' નામનું જિનાલય બંધાવી તેમાં પાર્શ્વનાથ જિનની પ્રતિષ્ઠા કરાવેલી. (‘કુમારપુર’નું ‘વાગ્ભટ્ટપુર' એવું નામાંતર પણ મળે છે અને ‘ત્રિભુવનપાલવિહાર’તું પંદરમા શતકથી ‘કુમારવિહાર' નામ પડી ગયાનું જણાય છે.) આ સિવાય પાલિતાણાની સીમમાં મંત્રીશ્વર વસ્તુપાલે પેાતાની પ્રથમ પત્ની લલિતાદેવીના નામ પરથી ‘લલિતાસર’ નામક તળાવ બંધાવેલુ અને તેની પાળ નજીક ભગવાન મહાવીરનું મંદિર કરાવેલું. હાલના, શ્રી વધું માન જૈન આગમ-મદિરની પાછળના ભાગમાં તે હતું અને સેાળમા શતક સુધી તે તે વિદ્યમાન હાવાના નિર્દેશ કરતા ઉલ્લેખા પણ મળે છે. તળેટીમાં પ્રાચીન મદિર હોવાના ઉલ્લેખ યાત્રાના પ્રારંભ તરીકે જ્યાં પહેલું ચૈત્યવંદન કરીને તીને વંદના કરવાની પરપરા છે, તે શત્રુંજયની તળેટી( જયતળેટી )માં જ્યાંથી ચઢાવ શરૂ થાય છે, ત્યાં આગળ (માટે ભાગે તેા હાલ જ્યાં મુર્શિદાબાદવાળા ખાખુ ધનપતસિંહનું મંદિર છે ત્યાં આગળ ) આશુક મત્રીએ ખારમા શતકના બીજા ચરણમાં, લગભગ વિ॰ સ૦ ૧૧૭૬-૮૬ (ઈસ૰૧૧૨૦-૩૦) વચ્ચેના ગાળામાં, ભગવાન નેમિનાથનુ મંદિર બંધાવેલું, જેનેા છેક સેાળમા શતક સુધી પરિપાટીકારા ઉલ્લેખ કરતા આવ્યા છે. નવી પાજ તળેટીથી ઉપરનાં મમરા સુધી ચઢવા માટે મંત્રી તેજપાળે વિ॰ સ’૦ ૧૨૮૮(ઈ સ૦ ૧૨૩૨)માં અણઘડ પથ્થરા દ્વારા ‘સંચારપાજા’ કરાવેલી. સીએના ઘસારાથી દુર્ગમ અનેલી એ પાજને સ્થાને શેઠ આણંદજી કલ્યાણજીએ, ઘેાડાં વર્ષો પહેલાં, મજબૂત પથ્થરની, પહેાળાં અને સરળ ચઢાવવાળાં પગથિયાંયુક્ત પાજ ખાંધી છે. (જૂની પાજને કેટલાક ભાગ ડુંગર ઉપર હીંગળાજના હડે, લગભગ હજારેક ફીટ જેટલ ચઢયા બાદ, આજે પણ જોવા મળે છે.) વચમાં આવતાં દેવસ્થાને જયતળેટીથી ચઢવાનું શરૂ કરતાં માર્ગમાં પહેલા હડાની પરખ પછી, ને જ્યાં બીજો હડા પૂરા થાય છે ત્યાં, ભરત ચક્રીનાં વિ॰ સ’૦ ૧૭૪૧ ~~~~~ ~ ~ - For Personal & Private Use Only ૪ 00 Page #8 -------------------------------------------------------------------------- ________________ °°°°° મ pococc (ઈ॰ સ૦ ૧૬૮૫)માં સ્થપાયેલ પગલાં આવે છે. તે પછી કુમારકુંડ, હીંગળાજના હુડા, કલિકુંડ પાર્શ્વનાથનાં પગલાં, છાલાકુડ, શ્રીપૂયની દેરી, પદ્માવતીની દેરી, ગુરુપાદુકાની દેરીએ, દ્રાવિડ-વારિખિલ્લુની દેરી, હીરાબાઈ ના કુંડ, ભુખણદાસના કુંડ, તે પછી રામ, ભરત, શુકરાજ, શૈલ'કાચાય અને થાવચ્ચાપુત્ર એમ પાંચ મૂર્તિ ધરાવતી (આજે પાંચ પાંડવેાની મનાતી) દેરી જેવાં નાનાં-નાનાં તીર્થો આવે છે; અને ત્યારબાદ હનુમાન-દ્વાર આવે છે. અહીંથી શત્રુજયનાં શૃંગા પર વિરાજમાન મદિરાનું, અંતરિક્ષસ્થ દેવનગરી જેવું, દિવ્ય દૃશ્ય દૃષ્ટિગેાચર થાય છે. એ રસ્તા આ સ્થળેથી ઉપર જવાના એ રસ્તા ફંટાય છે. એક રસ્તા શત્રુંજયના ઉપરના ભાગે આવેલ બે શિખરા પૈકી ઉત્તર બાજુના શૃંગ તરફ નવ ટૂંક પ્રતિ વળે છે; જ્યારે બીજો, આજે મુખ્ય મનાતા રસ્તા, આદીશ્વરવાળા મદિર તરફ જાય છે. પ્રાચીન યાત્રાવિધિ અનુસાર તા, યાત્રાર્થે જતા સંઘા પહેલાં નવમૂકવાળા ઉત્તર શૃંગ તરફ થઈ, પછી આદીશ્વરદેવના શૃંગ તરફ વળતા. હાલમાં પણ જ્યારે સંઘ આવે છે, ત્યારે પહેલાં નવ મૂકના રસ્તે જ જાય છે; અને ત્યાં થઈ ને પછી આદીશ્વરના દેરાસરે જાય છે. == હનુમાન-દ્વારથી આગળ વધતાં રામપાળ આવે છે. પુરાણા યુગના યાત્રિકાએ આને ‘સિંહદ્વાર' કહ્યું છે. આ રામપાળના જૂના જરિત દરવાજાને સ્થાને શેઠ આણંદજી કલ્યાણજી તરફથી હાલમાં જ નવું પાકા પથ્થરનુ` રમણીય કાતરણીવાળું દ્વાર કરવામાં આવ્યું છે. રામપેાળની અંદરનાં સ્થાપત્યેા અને સ્મારકા રામપાળથી આદીશ્વર પ્રભુના દેરાસર તરફ જવાના માર્ગે જમણી તરફ ઔરગાબાદવાળા શેઠ મેાહનલાલ વલ્રભદાસનું પંચશિખરી મદિર અને બીજું સુરતના શેઠ દેવચંદ કલ્યાણચંદનું ત્રણ શિખરવાળું મંદિર તેમ જ મેાતીશા શેઠની મહાન ટ્રકનાં દેવાલયાને સમુદાય આવે છે. અગાઉ મેાતીશાની ટ્રકને સ્થાને મંત્રી તેજપાળે પેાતાની પત્ની અનુપમાદેવીના નામથી બંધાવેલ ‘અનુપમા-સાવર' હતું; પાછલા M K For Personal & Private Use Only AMILY Page #9 -------------------------------------------------------------------------- ________________ souછે Weee Nee Nee Newesweswege કાળમાં તે “કુંતાસર” નામથી ઓળખાતું. ( આ સરોવરની પાળે, હું મંત્રીશ્વર વસ્તુપાળની અગ્નિદાહભૂમિ પર, મંત્રી તેજપાળે “સ્વર્ગારોહણ પ્રાસાદ બંધાવી તેમાં નમિ-વિનમિ સમેત ભગવાન ઋષભદેવની પ્રતિમાની સ્થાપના કરેલી.) વાઘણપળમાં મંદિરને સમૂહ અહીંથી દક્ષિણ તરફ આગળ વધતાં “સગાળપોળ આવે છે. અહીં પણ જૂના ખખડધજ દરવાજાને સ્થાને ઉત્તર, મનોરમ કોતરણીવાળા રે દ્વારનું શેઠ આણંદજી કલ્યાણજી તરફથી હાલમાં જ નિર્માણ થયું છે. તે પછીને દોલાખાડીને અને નોંઘણ-કુંડનો ભાગ છોડી આગળ વધતાં “વાઘણપોળ આવે છે. વાઘણપોળનું “વ્યાઘ્રીપ્રતોલી” નામ ચૌદમા શતકમાં પ્રચલિત હતું તેવું જિનપ્રભસૂરિએ “વિવિધતીર્થકલ્પ'માં નોંધેલ આખ્યાયિકા પરથી જણાય છે. આ પોળ મૂળ મંત્રીશ્વર વસ્તુપાળે વિ. સં. ૧૨૮૮ (ઈ. સ. ૧૨૩૨) માં બંધાવેલ, અને થોડા સમય છે પહેલાં સમારકામમાં તેનો અસલી ભાગ-મંત્રીધરના જૂના બે શિલાપ્રશસ્તિ -લેખો સાથે-નીકળી આવેલો. આ કારનું પણ નવનિર્માણ થોડાં જ વર્ષ પહેલાં શેઠ આણંદજી કલ્યાણજી તરફથી થયું છે. વાઘણપોળની અંદર પ્રવેશતાં જ મંદિરોનો વિશાળ સમુદાય છે દષ્ટિગોચર થાય છે. આ સારીયે ટ્રક આજે “વિમલવશી”ની ટ્રકના નામે ઓળખાય છે. વાઘેલાયુગમાં વાઘણપોળની જમણી બાજુએ, હાલ જ્યાં કેશવજી નાયકનું આધુનિક મંદિર છે તે સ્થાને, રેવતાચલાવતાર ભગવાન નેમિનાથનું મંદિર શોભી રહ્યું હતું, અને ડાબી બાજુએ આજે છે તે દમણુવાળા હીરાચંદ રાયકરણ શેઠના શાંતિનાથના મંદિરને સ્થાને સ્તંભનપુરાવતાર પાર્શ્વનાથનું મંદિર હતું. આ બંને તીર્વાવતારજિનાલય મહામાત્ય વસ્તુપાલે બંધાવેલાં હતાં. ત્યાંથી આગળના ભાગમાં મંત્રીશ્વરનાં બંધાવેલ “ઈન્દ્રમંડપ” અને “નંદીશ્વરદ્વીપત્ય પણ હતાં; અને તે ચારે રચનાઓ પંદરમા-સેળમા શતક સુધી તો વિદ્યમાન હતી, પણ તે પછીના ગાળા દરમિયાન એ લુપ્ત થઈ છે. શેઠ હીરાચંદ રાયકરણે બંધાવેલ શાંતિનાથના મંદિરે યાત્રિકે ચૈત્યવંદના કરીને પછી આગળ વધે છે. ANAPASWAMINATESTCWwe w e PATEIKeeg :5. * For Personal & Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ wo જી cops અત્યારે તે વાઘણપાળમાં ઊભા રહીને જોઈએ તે દેશના સામસામા એ મેટા સમૂહેા નજરે આવે છે. અને તે મને સમૂહને છૂટા પાડતા વચ્ચેાવચ્ચ જતા કેડા આદીશ્વરની ટૂક ભણી જાય છે. ડાબી બાજુનાં મા બધાં હારારે અને ઉત્તરાભિમુખ છે; જ્યારે જમણી બાજુનાં જિનાલયેામાં કાઈ આગળ અને કોઈ પાછળ છે; ને કેટલાંક પૂર્વાભિમુખ છે તેા કેટલાંક દક્ષિણ તરફ માં માંડીને ઊભાં છે. વિદ્યમાન દિશમાં સૌથી જૂનાં મંદિરો ડાબી તરફની હારમાં છે, અને તે વિ॰ સ૦ ૧૩૭૬ (ઈ॰ સ૦ ૧૩૨૦) ખાદના ઘેાડા સમયમાં બંધાયાં છે; જ્યારે જમણી બાજુનાં ાિમાં, સત્તરમા શતક જેટલાં જૂનાં ચારેક મદિરાને બાદ કરતાં, બાકીનાં બધાં અઢારમાઓગણીસમા શતકનાં છે. ડાબી બાજુનાં વિદેશમાં પણ એ વિદેશ સત્તરમા સૈકાનાં છે; જ્યારે ચૌદમા શતકનાં ચાર અને બાકીનાં અઢારમી-ઓગણીસમી સદીમાં બનેલાં છે. ભુલવણીનુ` મ`દિર ડાબી બાજુએથી પરિયાત્રા શરૂ કરીએ તે, શાંતિનાથના દેરાસર પછી, સૌપહેલાં તેા, જેને ‘વિમલવસહી’નું કે ‘ભુલવણી” નું મંદિર કહેવાય છે, તે બહાંતેર જિનાલયની રચના દૃષ્ટિગેાચર થાય છે (ચિત્ર ૧). આ રિ મહારાજ ભીમદેવ પ્રથમના દંડનાયક, આબુની વિમલવસહીના સ્થાપક મંત્રીશ્વર વિમલે અધાવ્યાની માન્યતા અઢારમા શતકથી પ્રચલિત અની છે; પણ વસ્તુતયા મદિરનું અસલી નામ ‘ખરતરવસહી’ હતું તેમ ચૈત્યપરિપાટીઓના નિરીક્ષણ પરથી જણાય છે. અહીં શત્રુંજય પર વિમલ મંત્રીએ મંદિર બંધાવ્યાના કોઈ જ પુરાણા સાહિત્યિક કે અભિલેખીય ઉલ્લેખ પ્રાપ્ત થયા નથી. પણ તે જિનાલય ‘ખરતરવસહી’ હાવાનુ ચૌદમાથી લઈ સત્તરમા શતક સુધી રચાયેલી શત્રુંજય-લક્ષિત તીમાળાઓમાં અસંદિગ્ધપણે જણાવ્યું છે. આ મંદિરને વિમલશાહનુ કહેવાના કારણમાં તે તેની અંદરની સાંગેાપાંગ સુંદર રચના અને કારણીવાળાં સ્તંભા અને છતા હૈાય તેમ જણાય છે. અને આ For Personal & Private Use Only E Page #11 -------------------------------------------------------------------------- ________________ MAANWINTAS SALASPIDISEASONS મંદિરને આ નામ મળ્યા બાદ સમસ્ત ટૂંક “વિમલવસહીની ટૂક” નામે અઢારમા શતકથી ઓળખાવા લાગી તેવું ફલિત થાય છે. શત્રુંજય-શૈલ પરનાં મંદિરમાં આ સૌથી સુંદર છે. અંદર ત્રણ મુખ્ય મંદિર છે, અને ફરતી નાની નાની બહોતેર દેવકુલિકાઓ કરી છે. છેડા સ્થાનમાં પણ વિસ્તૃત અને અટપટું આયોજન કરનાર આ મંદિરનો રચયિતા અસાધારણ બુદ્ધિ અને કૌશલ ધરાવનાર સ્થપતિ હોવો જોઈએ. પ્રાચીન પરિપાટીકારોએ પણ આ જિનભવનનાં ખૂબ શું વખાણ કર્યા છે. અને આજના કાળે તે તેની ગણતરી કેવળ શૈ ગુજરાતના જ નહિ પણ સારાયે ભારતના દેવાલય-સ્થાપત્યનાં ઉત્તમ રત્નોમાં થઈ શકે તેમ છે. મંદિરના પ્રવેશદ્વારે “મુખચતુષ્કી” (ચાકીઆળા) ની રચના કરી છે છે. અંદર પ્રવેશતાં મનોહર શિલ્પકારી-મંડિત સ્તંભે (ચિત્ર ૨) અને તે પર ટેકવેલ પદ્મશિલા-યુક્ત સુંદર છત સાથેનો “રંગમંડપ જેવા મળે છે. રંગમંડપ પછી “ગૂઢમંડપ” અને તે પછી “મૂલપ્રાસાદ” આવે છે, જેમાં મૂળ આદિનાથ પ્રતિષ્ઠિત હતા તેમ પ્રાચીન તીર્થ માળાઓના આધારે જાણી શકાય છે. ગૂઢમંડપનાં દ્વારોની અડખેપડખે સુંદર જાળીની કરણીવાળાં ખત્તકો (ગોખલાઓ) કાઢેલાં છે. ગૂઢમંડપના ઉત્તર-દક્ષિણ પડખાંઓનું, જુદાં કોરણીયુક્ત વિતાનથી, દેવકુલિકાઓ સાથે સંધાન કરી લીધું છે. પાછળના ભાગમાં “પંચમેરુ” ની અત્યંત મનોહર રચના છે. આજુબાજુ બે મોટી દેરીઓ છે, જેમાં, તીર્થ માળાઓનાં કથન અનુસાર, પાર્શ્વનાથ અને નેમિનાથ બિરાજમાન હતા. પંચમેરુ સાથે આ બંને દેરીઓને સાંધતી છતો પણ ‘નાગપાશ”, “રાસલીલા” આદિ સુશોભનોના કંડારથી શોભાયમાન કરી છે. પંચમેરુમાં નીચેનો ચોમુખ ભાગ ભોંયરામાંથી શરૂ થાય છે. ત્યાં ઊતરીને જવા માટે પગથિયાં કરેલાં છે. મેરુની જમણી બાજુએ નેમ-રાજુલની ચોરી કરી છે. આમ સમગ્ર રચના જેમ બહારથી નમણી લાગે છે, તેમ અંદરથી પણ ગંધર્વ સભા જેવી આભૂષિત અને ઘાટીલી છે. ALLETAWAYSIAANACAXIASENAWewe MPANAN For Personal & Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ ( ચિત્ર ૧ ) ભુલવણી” અથવા “વિમલવસહીનું મંદિર ( ખરતરવસહી ); ( આ૦ વિ૦ નં૦ ૧૩૭૬ ) For Personal & Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ ( ચિત્ર ૨ ) · વિમલવસહી ’( ખરતરવસહી ) ના રંગમ`ડપના કારણીદાર સ્વભા ( આ વિ॰ સં૦ ૧૩૭૬ ) 215 For Personal & Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ ( ચિત્ર ૩ ) કુમારપાળનું મંદિર' તરીકે ઓળખાતું, ખરતરગચ્છીય યુગાદિદેવનું મંદિર ( આ૦ વિ. સં. ૧૩૭૭ ) For Personal & Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ E ( ચિત્ર ૪ ) શ્રી આદીશ્વર ભગવાનની ટ્રકનાં મંદિરનું વિષ્ણ-દશ્ય For Personal & Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ - ( ચિત્ર ૫). શ્રી આદિનાથના મંદિરના મંડોવરનું દશ્ય For Personal & Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Jain Page #19 -------------------------------------------------------------------------- ________________ ની પર ક દમ E | S ની આ પણ છે કે હું છું કે ( ચિત્ર ૬ ) શ્રી આદિનાથના ગૂઢમંડપના દક્ષિણના ચોકિયાળાનું તારણ તેમ જ સહસ્ત્રકૂટનું મંદિર For Personal & Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ * LI જ 0 જ if I fe 1 છે. છે નttis #ી રિટ અર ITI !' રીતે સમ Initin , s HITT 'STER I [ ક છે પકITE પર . ની દેશી કોની ? છે અ ને દર મe | ( ચિત્ર ૭ ) નવા આદીશ્વરનું મંદિર ( ૧૬ મી સદીના અંતભાગ ) For Personal & Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ ( ચિત્ર ૮) શિવજી સોમજી ( સવા સેમા ) નું ચૌમુખ મંદિર, નવ ટ્રક ( વિ. સં. ૧૬૭૫) For Personal & Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ (ચિત્ર ૯) છિપાવસહીનું મંદિર For Personal & Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ ( ચિત્ર ૧૦ ) મલ્હાવસહી : શ્રેયાંસજિનનું ચતુર્વિશતિ જિનાલય For Personal & Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ - IES/- નારા: કાકકક કકકકav Pavages: 1 pe=TPSTRATI) વાઘણપોળમાં બીજા મંદિરે આ ખરતરવસહીને છોડી આગળ વધતાં તેની બાજુમાં વિમલનાથ મેં અને અજિતનાથનાં વિ. સં. ૧૬૮૮ (ઈ. સ. ૧૬૩૨) માં બંધાયેલાં મંદિરો આવે છે. તે પછી ભાવનગરના શેઠ કુંવરજી લાધાનું સહસ્ત્રફણું પાર્શ્વનાથનું મંદિર વિ. સં. ૧૮૧૫ (ઈ. સ. ૧૭૫૯), ને પાટણના . શેઠ પન્નાલાલ પૂરણચંદ કટાવાળાની દેરીને છોડીને આગળ જતાં ધર્મનાથનું મંદિર આવે છે; તે ચૌદમા શતકની સુંદર કોતરણીવાળું મંદિર છે. તેની બાજુમાં વિ. સં. ૧૬૮૩ (ઈ. સ. ૧૬૨૭) માં હીરબાઈએ પુનર્નિર્માણ કરાવેલ ચંદ્રપ્રભસ્વામીનું, મંડપમાં મોટા કોરણીયુક્ત સુડોળ તોરણવાળું, મંદિર છે. અને તેને અડીને, પણ પાછળ ખેંચીને બાંધેલું, જામનગરના બુદ્ધિનિધાન ઓસવાળ શ્રેષ્ઠી બંધુઓ વર્ધમાન શાહ અને પદ્મસિંહ શાહનું વિ. સં. ૧૬૭૮ (ઈ. સ. ૧૯૨૨)માં બંધાવેલ શાંતિનાથનું શિલ્પમડિત મંદિર છે. તેની આગળ જગતશેઠનું સુમતિનાથનું મંદિર તેમ જ સૂર્ય કુંડ પાસે સહસ્ત્રફણા પાર્શ્વનાથનું મંદિર છે. “કુમાર-વિહાર' અંગેની હકીક્ત હવે આ હારના છેડાનું, આજે બે'એક સદીથી “કુમારપાળ” ના મંદિર તરીકે ઓળખાવવામાં આવતું મંદિર આવે છે. વસ્તુતઃ આ મંદિર પણ ચૌદમી સદીમાં, વિ. સં. ૧૩૭૭ (ઈ. સ. ૧૩૨૧) આસપાસ, ખરતરગચ્છના આચાર્યની પ્રેરણાથી બંધાયું છે. ગુર્જરેશ્વર કુમારપાળે , શત્રુંજય પર મંદિર બંધાવ્યું હોવાનું રાજર્ષિના ગુરુ હેમચંદ્રાચાર્ય, કે વિ. સં. ૧૨૪૩ (ઈ. સ. ૧૧૮૭) માં “કુમારપાલપ્રતિબંધ છેલખનાર સમપ્રભાચાર્ય, કે વસ્તુપાળ-તેજપાળના સમકાલીન લેખકોની છે -નરેન્દ્રપ્રભસૂરિ, ઉદયપ્રભસૂરિ, જયસિંહસૂરિ ઇત્યાદિની-પ્રશસ્તિઓમાં, કે જિનપ્રભસૂરિ, મેરૂતુંગાચાર્ય, કકકસૂરિ, જિનહર્ષસૂરિ સરખા પ્રબંધકારો-ચરિત્રકારો ઉલ્લેખ કરતા નથી, કે નથી આવતો સત્તરમા શતક સુધીના ચૈત્યપરિપાટીકાએ પર્વત પર કુમારવિહારમાં વંદના કર્યાને ઉલ્લેખ. જેમ ખરતરવસહીને “વિમલવસહી” નામ અઢારમા શતકમાં પ્રાપ્ત થયું, તેમ આ મંદિરને પણ તે જ અરસામાં ‘કુમારવિહાર” - રાજા- રાણીye For Personal & Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ ફૂ૦૦ Tee- SATNES SEMAINESTONES નામ મળી ગયું. “કુમારવિહાર” પાલિતાણામાં હોવાના પંદરમા શતકના બેએક ઉલ્લેખ છે ખરા, પણ તે તો મંત્રી વાભટ્ટે બંધાવેલ ત્રિભુવનપાલવિહાર” ના અપરનામ તરીકે હોય તેમ જણાય છે. કુમારપાળે બંધાવેલ મનાતા પણ વસ્તુતયા એક કાળના ખરતર ગચ્છીય આ મંદિરમાં ભગવાન આદીશ્વરની પ્રતિમા છે. મંદિરને મોઢા આગળ મઝાનું ચાકીઆળું છે, અને અંદર મંડપ ફરતી ચાવીસ જિનાલયની R રચના છે. ગૂઢમંડપનાં પડખાંઓમાં સુંદર ખંડદાર જાળીઓ કરી છે અને મૂળ મંદિર દેવપ્રતિમાઓ તેમ જ ઝરૂખાઓ અને સુંદર ઘાટવિધાનથી અભિભૂષિત છે (ચિત્ર ૩). નિજ મંદિરનો પછીથી જીર્ણોદ્ધાર થયો જણાય છે. વાઘણપોળમાં જમણી બાજુનાં મંદિરે ફરીને વાઘણપોળ આવી, હવે જમણી બાજુની હારનાં મંદિરનાં | દર્શન કરીએ. ત્યાં આગળ રહેલ કેશવજી નાયકના વિ. સં. ૧૯૨૮ (ઈ. સ. ૧૮૭૨) માં બંધાયેલા મંદિરને છોડી આગળ વધતાં પુંડરીક સ્વામીની દેરી, પદ્મપ્રભુ, કપર્દી યક્ષની દેરી, સુરતના શેઠ સોમચંદ છેકલ્યાણચંદે વિ. સં. ૧૭૮૮ (ઈ. સ. ૧૭૩૨) માં બંધાવેલું મહાવીર સ્વામીનું મંદિર, ભંડારીનું વિ. સં. ૧૭૯૧ (ઈ. સ. ૧૭૩૫) માં બંધાવેલ અમીઝરા પાર્શ્વનાથનું મંદિર, શાહ પ્રેમજી રતનજીનું વિ. સં. ૧૭૮૮ (ઈ. સં. ૧૭૩૨)માં કરાવેલ ચંદ્રપ્રભસ્વામીનું મંદિર, બેગલશાવાળાનું સંભવનાથનું મંદિર, પાર્શ્વનાથનું મંદિર, પાટણના શેઠ ડુંગરશી મીઠાચંદ લાધાનું વિ. સં. ૧૮૬૯ (ઈ. સ. ૧૮૧૩) માં બંધાવેલ ચંદ્રપ્રભનું મંદિર, સુરતના કેશરીચંદ વહોરાનું સંભવનાથનું મંદિર અને પાટણના મીઠાચંદ શેઠનું અજિતનાથનું બીજું મંદિર; તે પછી ઝવેરભાઈ નાનજીએ વિ. સં. ૧૮૬૦ (. સ. ૧૮૦૪) સાં કરાવેલ આદિનાથનું મંદિર ને તે જ સાલમાં થયેલ અમદાવાદના નાનાભાઈ માણેકભાઈ માણેકવાળાનું ધર્મનાથનું મંદિર, ત્યારબાદ મેરબીવાળા પીતાંબરદાસ પદમશીનું વિ. સં. ૧૧૩ (ઈ. સ. ૧૮૫૭) નું મહાવીરસ્વામીનું મંદિર ઈત્યાદિ અઢારમા-ઓગણીસમા શતકમાં બંધાયેલાં મંદિરો આવે છે. તે પછી જામનગરના રાયસી શાહે વિ. સં. ૧૬૭૫ (ઈ.સ. ૧૯૧૯) માં કરાવેલ TeeSANPASTE ASTETXANASINETELEMASSA WHISPAANIA N ASSA For Personal & Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Dગ્રી:જ્ઞાનારા ISIનાન્સT:mli-7 ITIHITSન્સીન્સ શ્રેયાંસનાથનું શિલ્પભૂષિત મંદિર અને તેની ઈશાન બાજુએ જોધપુરવાળા મનોતમલ્લ જયમલ્લજીએ વિસં. ૧૯૮૬ (ઈ.સ૧૯૩૦) માં કરાવેલ મોટું ચતુર્મુખ મંદિર આવે છે. આને લોકભાષામાં બસો ભનું મંદિર છે કહે છે. મંદિરને ફરતાં ચદિશાએ ઘણા થાંભલાવાળા મંડપના કારણે છે આ નામ પડી ગયું છે. ગર્ભગૃહના દ્વાર પાસે, અંતરાલના સ્તંભો પર . સુંદર તોરણો કરેલાં છે અને પૂર્વ તેમ જ દક્ષિણ દિશાના મંડપની છતમાં થોડુંક પણ સુઘડ કોતરકામ છે. શિખર પર જામનગરવાળાનાં મંદિરની જેમ કોરણી કરેલી છે. આખા સમુદાયમાં આ સૌથી ઊંચું અને ભવ્ય મંદિર છે. તે પછી નજીકમાં અમદાવાદવાળા શેઠનું વિ. સં. ૧૯૮૨ (ઈ. સ. ૧૬૨૬) નું સંભવનાથનું મંદિર છે તથા રીખભદાસ વેલજીનું પણ સંભવનાથનું મંદિર છે. ત્યારબાદ આવે છે કપડવંજવાળાં માણેક શેઠાણીનું કરાવેલ ઋષભદેવનું મંદિર. આ મંદિર-સમૂહની પાછળ દિગંબરોનું સત્તરમા શતકમાં બંધાયેલ મંદિર આવે છે. હવે આવીએ વાઘણપોળની સામેના છેડે આવેલ હાથીપોળમાં, જ્યાંથી આગળ સીધા જતાં આદીશ્વર ભગવાનની ટ્રકમાં જવાનો રસ્તો છે; અને બાજુમાં નીચે ઊતરીને જતો રસ્તો સૂર્ય કુંડ તરફ જાય છે. હાથીપળના સ્થાને, એક કાળે, મંત્રીધર વસ્તુપાળનું કરાવેલ લક્ષ્મીની મૂર્તિવાળું ઉત્તેગ તોરણ રોભી રહ્યું હતું, જે પંદરમા શતક સુધી તો હતું. અત્યારે તો હાથીપળના જૂના અઢારમા શતકના કદ્રુપ દરવાજાને સ્થાને સુંદર કારિગરીવાળું નવું પાકા પથ્થરનું શેઠ આણંદજી કલ્યાણજીએ નિર્માવેલ દ્વાર ઊભું છે. હાથીપોળથી આગળ માળીચોક વટાવતાં રતનપોળ આવે છે. તેના નવનિર્મિત શિલ્પભૂષિત દ્વાર ઉપર “બેલાણક” કરેલું છે. બેલાણુકની નીચે સંચારની “નાલિ”નાં પગથિયાં પર ચડી ઉપર જતાં જ આદીશ્વર ભગવાનનું મહામંદિર અને આજુબાજુનાં મંદિરો દષ્ટિગોચર થાય છે (જેના ઉપલા ભાગનું દશ્ય ચિત્ર ૪ માં રજૂ કર્યું છે). આદીશ્વર ભગવાનની ટક આદીશ્વર ભગવાનની આ ટ્રક આખા પહાડ પર સૌથી પવિત્ર TES IN HINDI SHIHORI SHIHORTH TITLE ૨૦૦૦૦૩ For Personal & Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ WE TE સ્થાન મનાય છે. અહીં એક કાળના, આદીશ્વર ભગવાનના, પ્રાચીન મદિરનું ઉડ્ડયન મંત્રીના પુત્ર અમાત્ય વાગ્ભટ્ટે વિ॰ સ૦ ૧૨૧૩ (ઈ॰ સ૦ ૧૧૫૭) માં નવનિર્માણ કરાવેલું. ત્યારપછી મંત્રીશ્વર વસ્તુપાળે મંદિરના સામેના ભાગમાં સત્યપુરમ`ડન મહાવીર અને ભૃગુકચ્છવિભૂષણ મુનિસુવ્રત જિનનાં મદિરા કરાવેલાં, તેમ જ પ્રસ્તુત શકુનિચૈત્યની પાછળ અષ્ટાપદ્મતી અને સત્યપુરાધીશના મંદિરની પાછળ વિશ્વારાધ્યા ભગવતી વાવી–સરસ્વતીનાં ભવના કરાવેલાં. વસ્તુપાળ પછી પચીસેક વર્ષ બાદ માટા મંદિરની બાજુમાં કયાંક પીથડ મંત્રીએ કોટાકોટિ જિનનું મંદિર કરાવેલું. મંદિરને ફરતા જગતીના કાટને અડીને મંત્રીશ્વર વસ્તુપાળે કેટલીક દેવકુલિકાએ કરાવેલી, તેમાં મંત્રીશ્વર ઉદયનના વંશજોએ વિ॰ સ૦ ૧૩૦૫ (ઈ॰ સ૦ ૧૨૪૯) અને એ જ અરસામાં કચ્છના દાનવીર જગડુશાએ દેરીએ ઉમેરી. આ તમામ રચનાઓ તેમ જ મૂલ મંદિર સામેનું ખલાક વિ॰ સ૦ ૧૩૬૯ (ઈ સ૦ ૧૩૧૩)માં ખડિત થતાં સમરાશાના જીર્ણોદ્ધાર સમયે જુદા જુદા શ્રાવકાએ ફરી કરાવેલુ. સમરાશાના પિતા દેશળશાએ ત્યાં આગળ ‘દેશળ-વિહાર’ કરાવેલેા. સલ્તનતકાળે ફરીને આ બધાં મંદિરા ખડિત થતાં શહેનશાહ અક્બરના સમયમાં અને ત્યારપછી પણ, જૂનાં મંદિરને સ્થાને આ ટૂંકમાં નવાં મંદિરા બન્યાં, જે વિષે આગળ જોઇશુ. દેવળાના સમૂહની વચ્ચે શે।ભતું ભગવાન આદીશ્વરનું મંદિર એ ગુજરાતનાં મધ્યમ કક્ષાનાં મંદિરામાં સૌથી મેાટાં મંદિરામાંનું એક છે. તેની પીઠ તેમ જ ‘ મંડાવર’(ભિત)નેા ઘણાખરા ભાગ મંત્રી વાગ્ભટ્ટના સમયનો છે; જ્યારે તેનાં ભદ્ર-ગવાક્ષેા સમરાશાના જીર્ણોદ્ધાર સમયનાં છે (ચિત્ર ૫); અને ગૂઢમંડપનાં ચાકીઆળાં તેજપાલ સોનીએ કરાવેલ ઉદ્ધાર સમયનાં છે (ચિત્ર ). મૂળમંદિર અને ગૂઢમંડપ સોલંકીયુગની મારુ-ગુર્જર શૈલીના વાસ્તુ-નિયમે અનુસારનાં ઘાટ અને અલકાર ધરાવે છે. તેની જ ઘામાં દિક્પાલા, યક્ષીએ –વિદ્યાદેવીએ અને અપ્સરાઓની કેટલીક મનોરમ મૂર્તિએ શેાભી રહી છે. R LAG JANG For Personal & Private Use Only UNG ૦૦૦૦ ૧૨ Page #28 -------------------------------------------------------------------------- ________________ TITLજ્ઞક્સTETન્જીન્ન જ્જાન્યઆન્કIકરન્સ: ન્હાન્વIક્યારી ગ્રાન્ટના કારૂં જરા આ મંદિરની પ્રતિમાદિ વિસં. ૧૬૯ (ઈ. સ. ૧૩૧૩)માં ખંડિત થતાં સમરાશાએ પુનરુદ્ધાર સમયે નવાં ભદ્ર-ગવાક્ષો અને શિખર બનાવ્યાં. તે પછી સલ્તનત કાળે પ્રતિમા ફરીને ખંડિત થતાં વિ.સં. ૧૫૮૭ (ઈ. સ. ૧૫૩૧)માં ચિતડનિવાસી કર્માશાએ ગુજરાતના સુલતાન બહાદુરશાહનું ફરમાન લઈ પુન:પ્રતિષ્ઠા કરાવી. તે ઘટના પછી મંદિરનું શિખર જર્જરિત થઈ જતાં ખંભાતના શ્રાવક સેની તેજપાળે વિ.સં.૧૬૪૧ (ઈ. સ. ૧૫૮૫)માં શિખર, તેમ જ મંડપને અંદરથી ઉપર સુધી નવેસર કરાવ્યાં અને તે સમયે ચોકીઆળાંને સુંદર તોરણોથી શણગાર્યા LI (ચિત્ર ૬). મંદિરની પ્રતિષ્ઠાવિધિ તપગચ્છના આચાર્ય જગદગુરુ હીર વિજયસૂરિના ગુરુ વિજયદાનસૂરિએ કરેલી. તેજપાળ સેનીની રચનાનો લગભગ બધા જ ભાગ આજે ઊભે છે. તેજપાલ સોનીએ કરાવેલ ગવાક્ષ-મંડિત અને જાળીની કોરણથી શોભતું શિખર તેમ જ ગૂઢમંડપના ઉપરના માડમાં કરેલ વેદિકા પર બનાવેલ સંગીતકારિણી અને નૃત્યાંગનાદિ દિવ્ય પ્રતિમાઓ ખાસ દર્શનીય છે. શહેનશાહ અકબરના રાજ્યના શાંતિકાળ દરમિયાન બીજાં પણ મંદિરે આદીશ્વર ટૂંકમાં બંધાયાં છે, જેમાં ઈશાન ખૂણાનું બે મજલાવાળું ગાંધરવાળા શેઠ રામજી વર્ધમાને કરાવેલ ભવ્ય ચતુર્મુખ મંદિર, તેની સામેનું બીજુ બે માળનું પાંચભાયાનું મંદિર, અને તેની બાજુએ આવેલ “નવા આદીશ્વર”નું સુંદર કારીગીરીથી શોભતું મંદિર (ચિત્ર ૭), પાંચભાયાની પાછળનું બાજરીયાનું મંદિર વિ. સં. ૧૬૧૫ (ઈ. સ. ૧૫૫૯), નવા આદીશ્વર સામે સીમંધર સ્વામીનું મંદિર, મૂળાશાનું મંદિર વગેરે મુખ્ય રચનાઓ છે. આ સિવાય અઢારમા-ઓગણીસમા શતક દરમિયાન બંધાયેલાં સહસકૂટ (ચિત્ર ૬), સમેતશિખર, મેરુશિખર, વીસ વિહરમાન અને અષ્ટાપદનાં મંદિરે આ જ સમૂહમાં આવેલાં છે. આદીશ્વરના મંદિરની પાછળ પવિત્ર રાયણવૃક્ષ, દાદાનાં પગલાં અને જેડે અન્ય તીર્થનાં પગલાંને સાચવતી કુલિકાઓ અને પ્રસિદ્ધ “નાગર’નું દશ્ય બતાવતી તકતી છે. સોલંકીયુગમાં અને ત્યારબાદ કેટલીક સદી સુધી અહીં પાંચ પાંડવોની પ્રતિમાઓ પણ હતી. જ સારી રીતે For Personal & Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન સામાન આગાહી સત્તા Booood ૨૦૦૦૦૩ ET/PSTE TIE ETE SITE THAT THEIRTH TI-SERITTEN આદિનાથ ભગવાનના મૂળમંદિર સામેના બલાણક મંડપમાં કર્મશાન સમયમાં વિસં. ૧૬૧૭ (ઈ. સ. ૧૫૬૧)માં પુંડરીકસ્વામી સ્થાપવામાં આવ્યા છે. (ત્યપરિપાટીકોનાં કથન અનુસાર તે પુંડરીકસ્વામીની કુલ બે મૂર્તિઓ આદીશ્વરના મંદિરની અંદર પ્રતિષ્ઠિત હતી.) નવ ટૂંક હવે નવ ટૂક તરફ વળીએ. હનુમાન દ્વારને રસ્તે જતાં પહેલાં ચૌમુખજીની ટૂક આવે છે, જ્યાં કચ્છને શેઠ નરશી કેશવજીના સ્મરણાર્થે બંધાવેલ કુંડ દષ્ટિગોચર થાય છે. અને ખરતરવસીમાં પ્રવેશતાં જમણી બાજુ નરશી કેશવજીએ વિ. સં. ૧૯૨૧ (ઈ. સ. ૧૮૬૫) માં બંધાવેલ મંદિર આવે છે. તે પછી અભિનંદન સ્વામીનું માળ-મજલાવાળું મંદિર આવે છે. ખરતરવસી ટ્રકમાં પ્રવેશતાં શાંતિનાથ ભગવાન અને મરુદેવીમાતાનાં પ્રાચીન સ્થાનો આવે છે. શાંતિનાથ ભગવાનનું વર્તમાન મંદિર તે ચૌદમા શતકનું છે અને મરુદેવીનું મંદિર પણ વર્તમાન સ્વરૂપે પાછલા કાળનું છે, પણ બંને સ્થળનો ઉલ્લેખ સેલંકીકાલીન સાહિત્યમાં મળતું હોઈ એ મંદિર અસલમાં વિશેષ પ્રાચીન હોવાં જોઈએ. - ત્યારબાદ આ ટ્રકમાં પ્રમાણમાં આધુનિક એવાં મંદિર છે, જેમાં શેઠ નરશી નાથાનું વિ. સં. ૧૮૯૩ (ઈ. સ. ૧૮૩૭) માં બંધાવેલ ચંદ્રપ્રભનું મંદિર, શેઠ દેવશી પુનશી સામતનું ચાવીસીવાળું ધર્મનાથનું મંદિર, ત્યારબાદ કુંથુનાથ, અજિતનાથ ને ચંદ્રપ્રભનાં નાનાં મંદિર, તે પછી મુર્શિદાબાદના બાબુ ઇદ્રચંદ નહાલચંદનું વિસં. ૧૮૯૧ (ઈ. સ. ૧૮૩૫)માં કરાવેલ ઋષભદેવનું મંદિર, તે પછી ચૌમુખજીનું દેવાલય અને નજીકમાં મુર્શિદાબાદવાળા બાબુ હરખચંદ ગુલેચ્છાનું વિ. સં. ૧૮૫ (ઈ. સ. ૧૮૩૯)માં કરાવેલ સુમતિનાથનું મંદિર, બાબુ પ્રતાપસિંહ દુગડનું વિ. સં. ૧૮૯૧ (ઈ. સ. ૧૮૩૫) માં બનાવેલું સંભવનાથનું મંદિર અને બાજુમાં ઋષભદેવનું એક નાનું મંદિર છે. અહીંથી આગળ ચૌમુખજીની ટ્રકમાં પ્રવેશતાં ઋષભદેવ ભગવાનનું છે ઉત્તેગ ચતુર્મુખ મંદિર નજરે પડે છે, જેને અમદાવાદના ખરતગચ્છીય Beste Paese sweetestete SWIRLEMOEIRA For Personal & Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ EDICaterer રાત્રFT. ITનારાના ન્યT=PLDાન્ત કચકચાર' શિવજી સમજીએ વિ. સં. ૧૬૭૫ (ઈ. સ. ૧૯૧૯) માં બંધાવેલું (ચિત્ર ૮). પિતાની ઊંચાઈ અને આયોજનની રમણીયતાથી અનોખી ભાત પાડતા આ મંદિરની ગણતરી સત્તરમા સૈકાનાં ઉત્તમ દેવભવનોમાં થાય છે. આ સિવાય, ત્યાં આજુબાજુની બીજી રચનાઓમાં જોઈએ તો, વિ. સં. ૧૬૯૫ (ઈ. સ. ૧૬૩૯)માં પ્રસ્તુત શ્રેષ્ઠીઓએ કરાવેલ પુંડરીકસ્વામીનું મંદિર, તે જ સાલમાં બનેલ ખીમજી સમજીનું પાર્શ્વનાથનું મંદિર, તે પછી અમદાવાદના શેઠ કરમચંદ હીરાચંદનું વિ. સં. ૧૭૮૪ (ઈ. સ. ૧૭૨૮)માં કરાવેલ સીમંધરસ્વામીનું મંદિર, ને શેઠ સુંદરદાસ રતનજીએ કરાવેલ બે શાંતિનાથનાં મંદિરો છે. તેની બાજુમાં જ અમદાવાદના ભણશાલી કમળશી સેનાનું બંધાવેલ અજિતનાથનું મંદિર છે. મુખ્ય ચતુર્મુખ મંદિરની ફરતાં આ બધાં મંદિરોની ગોઠવણી સામંજસ્યના સિદ્ધાંત પર થયેલી હોવાથી આખુંય આયોજન સમતોલ જણાય છે. ખરતરવસી ટ્રકની બાજુમાં ડુંગરાય ઢોળાવ પર છીપાવલી ટ્રક આવેલી છે, તેમાં ચાર પ્રાચીન અને ત્રણ પ્રમાણમાં અર્વાચીન મંદિરે છે. તેમાં છીપાવસહી નામનું પૂર્વાભિમુખ મંદિર મુખ્ય છે. તેની વિ. સં. ૧૭૯૧ (ઈ. સ. ૧૭૩૫)માં ભાવસારેએ પુનઃપ્રતિષ્ઠા કરાવી કરે છે, પણ તે મૂળ ચૌદમી સદીમાં બનેલું છે અને ત્યારે પણ તે છીપાવસહી તરીકે ઓળખાતું હતું, તેમ જૂની તીર્થમાળાઓ પરથી જાણવા મળે છે. છીપાવસહી એ શત્રુંજય પરનાં ઉત્તમ મંદિરે પૈકીનું એક છે (ચિત્ર ૯). નાની નાજુક રચનામાં પ્રદક્ષિણા માર્ગ અને તેમાં ભીંતિયા ગોખલાઓમાં ચોવીસીની રચના છે. પાછળ ફાસનાવાળું દ્વાર છે અને મોઢા આગળ ચાકીઆળું છે. છીપાવસહી પાછળ રહેલું મંદિર મોટે ભાગે તો સંઘવી પિથડના સમયનું હશે તેમ લાગે છે. ચૈત્યપરિપાટીઓમાં તેને ‘ટોટરાવિહાર તરીકે પરિચય આપ્યો છે, જ્યારે ગઢની રાંગને અડીને આવેલું શ્રેયાંસનાથનું મંદિર ખરતરગચ્છીય શ્રાવકેએ વિસં. ૧૩૭૭ (ઈ. સ. ૧૩૨૧)માં ફરીને બનાવ્યું છે, અને મધ્યકાળમાં તે મહા વસહી' નામે ઓળખાતું હતું (ચિત્ર ૧૦). શ્રેયાંસનાથનું આ મંદિર તે પહેલાં ત્યાં હતું તેમ પ્રબંધોના ઉલ્લેખો પરથી જાણવા મળે છે. આ મંદિરનાં IFROl=ારાના:- રાગ માન. ૦૦૦૦ છે. For Personal & Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ ( 7 KG AKG AKG JAAG JARG JAKE JAREJAS 24 ચેાકીઆળાંમાં બહુ જ સુંદર તેારણ લગાવેલું છે. અને મંડપની દીવાલા, ગેાખલાઓ ધરાવતી નાની નાની ચાવીસ દેરીઓના સંકલનથી ચેાજી છે. ઢાળાવના છેડે શાંતિનાથ-અજિતનાથની ચમત્કારી મનાતી દેરીએ છે. ને તેમની ખાજીના ભાગમાં સુપાર્શ્વનાથનું મંદિર છે. શ્રેયાંસનાથના મંદિરની પાછળના ભાગમાં આવેલ કાટની અંદર સાકરવસીની ટૂંક છે, જે અમદાવાદના શેઠ સાકરચંદ પ્રેમચંદે વિસ’૰૧૮૯૩ (ઈ૦ સ૦ ૧૮૩૭) માં ખંધાવી છે. અહીં મુખ્ય મંદિર ચિંતામણિ પાર્શ્વનાથનું છે. તેની સામે પુંડરીકનું છે. બાજુમાં શેઠ લલ્લુભાઈ જમનાદાસનું પદ્મપ્રભનું વિ॰ સં ૧૮૯૩ (ઈ સ૦ ૧૮૩૭)નુ તેમ જ શેઠ મગનલાલ કરમચંદનું પણ એ જ મિતિનું પદ્મપ્રભનું મંદિર આવેલું છે. ચૌમુખજીના મંદિર તરફ ફરી જઈએ. પ્રસ્તુત ટૂંકની પાછળ પાંચ પાંડવાનું કહેવાતું મદિર છે. શાહ દલીચંદ કીકાભાઈ એ તેમાં વિ॰ સં૦ ૧૪૨૧ (ઈ. સ૦ ૧૩૬૫)માં પાંચ પાંડવાની પ્રતિષ્ઠા કરાવેલી છે. હકીકતમાં આ મંદિર માંડવગઢના મંત્રી પીથડનું કરાવેલું છે. મૂળે તેમાં આદિનાથ પ્રતિષ્ઠિત હતા. મ`દિરના મડાવર પર અને શિખરમાં કારણી છે. દર દિક્ષણાભિમુખ છે, આ મદિરની પાછળ અને ચૌમુખ ટૂંકમાં જેનું બાર પડે છે તે સહસ્રકૂટનું મદિર સુરતના મૂળચંદ મયાભાઈ ખાવચંદે વિ॰ સં૦ ૧૮૬૦ (ઈ॰ સ૦ ૧૮૦૪)માં ખંધાવેલું છે. પાંડવાના ઢેરાથી આગળ વધતાં ઉજમફઈની ટૂંક આવે છે. અમદાવાદના નગરશેઠ પ્રેમાભાઈનાં ફઈ ઉજમફઈ એ ત્યાં નંદીશ્વરદ્વીપની મનોહર રચના કરાવી છે. તેના પ્રવેશમાં લાલિત્યયુક્ત સ્તભાવલી છે; અને મૂળ ચૈત્યની ભીંતમાં સુંદર કારણીવાળી જાળીએ ભરી છે. મદિર ૧૯મી સદી જેટલા પાછલા યુગનું હેાવા છતાં સ-રસ છે. આ સ્થળેથી આદીશ્વરની ટ્રેકનું ભવ્ય દર્શન થાય છે. અહીંથી આગળ વધતાં હીમાવસી આવે છે. અમદાવાદનિવાસી અકબરમાન્ય શેઠ શાંતિદાસના વંશજ નગરશેઠ હીમાભાઈ વખતચંદ્રે વિ॰ સં. ૧૮૮૬ (ઈ॰ સ૦ ૧૮૩૦)માં આ મંદિર બંધાવી પ્રતિષ્ઠા કરાવેલ. આ સમૂહમાં મુખ્ય મંદિર અજિતનાથનું છે. સાથે પુંડરીક Ak T For Personal & Private Use Only soc ૧૬ ૦૦૦૦૦૦ Page #32 -------------------------------------------------------------------------- ________________ : સન્નીન્ન :- TE:રાજ: ST. eee17 11 સ્વામીનું મંદિર પણ છે, અને ચૌમુખજી પણ છે; જ્યારે બીજું ચૌમુખ ) મંદિર શેઠ સાકરચંદ પ્રેમચંદે વિ. સં. ૧૮૮૮ (ઈ. સ. ૧૮૩૨)માં બંધાવ્યું છે. ટૂકની બહાર જીજીબાઈના નામથી ઓળખાતો કુંડ છે. અહીંથી નીચે ઊતરતાં પ્રેમાસીની ટૂક આવે છે. અમદાવાદના શેઠ પ્રેમચંદ લવજી મોદીએ તે વિ. સં. ૧૮૪૩ (ઈ. સ. ૧૭૮૭)માં સ્થાપી છે. ટ્રકનું આદિનાથનું મુખ્ય મંદિર તેમ જ પુંડરીકસ્વામીનું મંદિર તેમનું કરાવેલ છે; જ્યારે આરસનું સહસ્ત્રફણા પાર્શ્વનાથનું દેરાસર સુરતના શેઠ રતનચંદ ઝવેરચંદ ઘુસનું કરાવેલ છે. તેમાં ઉત્તમ છે કારીગરીવાળાં બે મનરમ ખત્તક કરેલાં છે; અને મંડપમાં મારામાં છે ત્રણ સુંદર તોરણો લગાવેલાં છે. આ મંદિરની સામે આરસનું બીજું # સહસ્ત્રફણા પાર્શ્વનાથનું મંદિર પ્રેમચંદ ઝવેરચંદ ઘુસનું બંધાવેલ છે. આ ટૂંકમાં પાલનપુરના મેદી શેઠનું અજિતનાથનું મંદિર, મહુવાના નીમા શ્રાવકનું ચંદ્રપ્રભનું મંદિર, તથા રાધનપુરના શેઠ લાલચંદે બંધાવેલ ચંદ્રપ્રભનું બીજું મંદિર પણ છે. કેટ બહાર કુંડ અને ખોડીયાર માતાનું સ્થાનક છે. મોદીની ટૂકથી નીચે પોણોસો જેટલાં પગથિયાં ઊતરતાં ખડક પર કંડારેલ “અદ્દભુત આદિનાથની બાર હાથ ઊંચી મૂર્તિ આવે છે. આની પુનઃપ્રતિષ્ઠા વિ. સં. ૧૬૮૬ (ઈ. સં. ૧૬૩૦)માં ધરમદાસ શેઠે કરાવી છે. આ પ્રતિમાને જિનપ્રભસૂરિએ “પાંડવ કારિત ઋષભ” તરીકે અને ચિત્યપરિપાટીકારોએ “સ્વયંભૂ આદીનાથ”, “અભુત આદિનાથ” વગેરે શબ્દોથી ઉલ્લેખ કરેલ હોઈ, તે પ્રાચીન છે. અહીંથી નીચે જતાં ઘોઘાના શેઠ દીપચંદ કલ્યાણજી ઉર્ફે બાલાભાઈએ કરાવેલ બાલાસીનો મંદિર-સમૂહ આવે છે. તેમાં બાલાભાઈ શેઠે વિ. સં. ૧૮૯૯ (ઈ. સ. ૧૮૩૭)માં કરાવેલ ઋષભદેવ તથા પુંડરીકસ્વામીનાં મંદિરે, પછી મુંબઈવાળા ફતેહગંદ ખુશાલચંદનાં ધર્મપત્ની ઉજમબાઈએ વિ. સં. ૧૯૦૮ (ઈ. સ૧૮૫૨)માં કરાવેલ ચૌમુખજીનું મંદિર, કપડવંજના મીઠાભાઈ ગુલાબચંદે વિ. સં. ૧૯૧૬ (ઈ. સ. ၀၀၀၀ _ ૧૮૬૦)માં બંધાવેલ વાસુપૂજ્યનું મંદિર ને તે સિવાય તેમાં ઈલેરવાળા છે માનચંદ વીરચંદ અને પૂનાના શાહ લખમીચંદ હીરાચંદે કરાવેલ છે. TET-TETTATa! ---*-INT TEDxesSRTTT :51 a:::: : ઝા : = : For Personal & Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ ઉ૦૦૦૦૦ = = = === = == = == શત્રુંજયનાં બે શિખર વચાળેના ગાળામાં અગાઉ નિર્દેશિત ! | મોતીશા શેઠની ટૂક આવેલ છે. તેની પ્રતિષ્ઠા મોતીશા શેઠના પુત્ર છે ખીમચંદભાઈએ વિ. સં. ૧૮૯૩ (ઈ. સ. ૧૮૩૭)માં કરાવેલ. આમાં મુખ્ય મંદિર તથા પુંડરીકજીનું મંદિર મોતીશા શેઠનું છે; જ્યારે પહેલું ધર્મનાથનું અમદાવાદના શેઠ હઠીસિંગ કેસરીસિંગ અને બીજું અમરચંદ દમણીનું છે. તે ઉપરાંત ત્યાં ચોકમાં બે સામસામાં ચૌમુખ મંદિરો છે; જેમાં પહેલું મોતીશા શેઠના મામા પ્રતાપમલ્લ જોઈતાએ અને બીજું ધોલેરાવાળા શેઠ વીરચંદ ભાઈચંદે કરાવ્યું છે. આ સિવાય પણ અહીં બીજા નવ મંદિરો છે, જેની વિગત નીચે મૂજબ છે: નામ નિર્માતા ચૌમુખજીનું મંદિર માંગરોળવાળા નાનજી ચીનાઈ આદીશ્વરનું મંદિર અમદાવાદવાળા ગલાલબાઈ પદ્મપ્રભનું મંદિર પાટણના શેઠ પ્રેમચંદ રંગજી પાર્શ્વનાથનું મંદિર સુરતવાળા શેઠ ખુશાલચંદ તારાચંદ સહસ્ત્રકૂટનું મંદિર મુંબઈવાળા શેઠ જેઠાશા નવલશા સંભવનાથનું મંદિર શેઠ કરમચંદ પ્રેમચંદ સુપાર્શ્વનાથનું મંદિર ખંભાતવાળા પારેખ સ્વરચંદ હેમચંદ મહાવીરસ્વામીનું મંદિર પાટણવાળા શેઠ જેચંદ પારેખ ગણધર પગલાનું મંદિર સુરતવાળા શેઠ ખુશાલચંદ તારાચંદ ટૂકની બહાર વાપી-કુંડ છે. કુંડને છેડે કુંતાદેવીની મૂર્તિ છે. કુંતાસરના મેદાનની પાસે નવ ટ્રકને રસ્તે આદિપુર ગામને છેડે ઘેટી પાગ આવે છે, ત્યાં દેરીમાં ચોવીસ તીર્થકરોની પાદુકા છે. આદિનાથની યાત્રા કરનારે અહીં પણ જવું આવશ્યક મનાય છે. - રામપોળથી છ ગાઉની પ્રદક્ષિણાને રસ્તો શરૂ થાય છે, તેના માગમાં સિદ્ધવડ, ઉલકાઝલ અને ચિલ્લણ કે ચલણ તલાવડીનાં તીર્થો આવે છે, જેનો ઉલ્લેખ પ્રાચીન ચૈત્યપરિપાટીકારોએ કર્યો છે. શત્રુંજયતીર્થ એ જૈનોનું મહિસ્ર તીર્થ હોવા ઉપરાંત સમસ્ત ભારતનાં પવિત્ર તીર્થધામો અને દર્શનીય સ્થળોમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે. = = = = === =TJ V == = For Personal & Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ Ele 152 4 GEGUSN Bi. : R0809 Selain Education Muernational Fagpersonel EUSE DE S y .org