Book Title: Tattvarthadhigama Sutra Author(s): Shantilal Keshavlal Pandit Publisher: Pandit Shantilal Keshavlal View full book textPage 7
________________ () ભાવ સંવર :- મિથ્યાત્વ, અવ્રત અને કષાય ભાવ તેમજ પરસંગથી આત્માને અળગો કરો તે ભાવ સંવર. [૫] નિરા વવ - આત્માએ પૂર્વે બાંધેલ કમેને, તપાદિ પરિણામ વિશેષથી વિશેષ પ્રકારે આત્માથી અળગા કરવા તે. (૧) નામ નિર્જરા - જન્મટીપની સજા, દેશ નિકાલની સજા, ન્યાતિ બહાર કર, પચ્ચકખાણ કરવું વિગેરે અળગા કરવા લાગ્યું સૂચનો, ફરમાને તે નામ નિજ રા. (૨) સ્થાપના નિર્જરા - દેવ મંદિર, ઉપાશ્રય સ્થાનકે વિગેરે જ્યાં જ્યાં અવિવેકી ભાવે કર્મ કરવાની ચેકસ મનાઈ સાથે, વિવેક પૂર્વકની ક્રિયા કરાતી હોય તેવા સ્થાનકે તે સ્થાપના નિર્જરા. (2) દ્રવ્ય નિર્જરા – કમેને ક્ષય, ઉપશમ (સ્થિતિ-રસની અલ્પતા કરવી) યા તે ક્ષપશમ કરવાવાવાળી પંચાચારની પ્રવૃત્તિ તે દ્રવ્ય નિર્જરા. (૪) ભાવ નિર્જરા - સૌ પ્રથમ તે મિથ્યાત્વના પરિણામને અળગે કરી, આત્માએ પિતાને પ્રાપ્ત જ્ઞાન, દર્શન, ચારિત્રાદિ આત્મિક ગુણે વડે આત્મ ભાવમાં સ્થિર થવાને પ્રયત્ન કરે. અર્થાત્ પ્રશાંત ભાવ તે ભાવ નિર્જરા. [૬] બંધતત્વ - બંધન (બંધાયેલ ભાવ)નું વરૂપ. (૧) નામ બંધન - ઘરમાં પુરાઈ રહેવું, જેલમાં પુરાઈ રહેવું, આયુષ્યથી બંધાવું વિગેરેને જે જે શબ્દોથી (નામથી) બંધનને વ્યપદેશ થાય તે નામ બંધન, સ્થાપના બંધન - જીવ કે અજીવને જે જે સ્વરૂપે બંધન (બંધાવું) પ્રાપ્ત થતું હોય તે સ્થાપના બંધન, () દ્રવ્ય બંધન :- જે થકી કર્તવ પરિણામ તેમજ ક્રિય ભાવને અવરોધકતા પ્રાપ્ત થાય તે દ્રવ્ય બંધન. (૪) ભાવ બંધન : સ્વ-સ્વભાવ પરિણમનમાં પ્રતિબંધ ઉપજાવે તે ભાવ બંધન [૭] મેક્ષ તત્વ :- મુકાવું, મુક્ત થવું અર્થાત્ બંધનથી સ્વતંત્રતા પ્રાપ્ત કરવી તે... - (૧) નામ મોક્ષ :- જે કઈ જીવતત્વ યા અજીવતત્વ જે જે બંધન પરિણામથી છુટે થાય, તે તે સ્વરૂપને જે જે શબ્દ (નામ)થી વ્ય પદેશ કરાય તે નામ મોક્ષ. . . . (૨) સ્થાપના મેક્ષ - જે કોઈ જીવ દ્રવ્ય કે અછવદ્રવ્ય, જે થકી, જે ભાવે મુક્ત (અળગે) જણાય તે સ્વરૂપ તે તેની સ્થાપના મેક્ષ. Jain Educationa international For Personal and Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 260