Book Title: Tattvarthadhigama Sutra Author(s): Shantilal Keshavlal Pandit Publisher: Pandit Shantilal Keshavlal View full book textPage 9
________________ અથ ! જે જે શબ્દ (વચને) વસ્તુ તત્વને બંધ કરાવનારા છે, તે બધાએ વચનોમાં પૃથક ભાવે-નય (ષ્ટિ, જ્ઞાન) જરૂરી છે. કેમકે તે અન્યાથે અન્ય વસ્તુને બેધ તે કરાવે જ છે. પરંતુ જે વચન (કૃત) સ્વ-પર આત્માને-આત્માર્થે–પ્રત્યક્ષ-પ્રમાણ જ્ઞાનથી, અવિરૂદ્ધ હે પાદેય સ્વરૂપે બંધ કરાવે છે ત્યારે તે નયજ્ઞાન પ્રમાણુથી અવિરૂદ્ધ હાઈ સમ્યફ (નય) જ્ઞાન છે એમ ગણવું. જૈને અનાદિથી-સંસારમાં કર્મના બંધનથી બંધાયેલ આત્માઓ માટે કર્મના બંધનથી છુટવાના ઉપાય (જ્ઞાન) તરીકે, કેવળી (તીર્થંકર) પરમાત્માએ (પ્રત્યક્ષ જ્ઞાનવતે) પ્રકાશેલ જ્ઞાનને પ્રમાણ માને છે. અને તે અનુસાર (યથાર્થ અવિરૂદ્ધ) રચાયેલ આગમ (શ્રુત) ને આગમ પ્રમાણ જ્ઞાન તે (દ્વાદશાંગી) ને પણ આત્માથે મેક્ષ સાધનાર્થે) ઉપકારક માને છે, અને તે પ્રાપ્ત કરવા તેની આરાધના પણ કરે છે. પ્રશ્ન : ઈન્દ્રિયાર્થક–ચાક્ષુષ પ્રત્યક્ષ જ્ઞાન, કે જેના આધારે સમસ્ત જગતને વ્યવહાર પ્રવર્તે છે. તે જ્ઞાન પ્રમાણ રૂપ છે કે અપ્રમાણ રૂપ છે? ઉત્તર : શાસ્ત્રમાં જણાવેલ છે કે, • ना प्रमाणं-प्रमाण वा, सर्वमप्यविशेषितम् । विशेषितं प्रमाणं, स्यादिति सर्वनयज्ञता ॥ જે સામાન્ય જ્ઞાન છે, તે પ્રમાણ રૂપ નથી તેમજ અપ્રમાણ રૂપ પણ નથી, પરંતુ જયારે જે કઈ સામાન્ય જ્ઞાન વિશેષ જ્ઞાનનું કારણ બને છે. એટલે સ્યાદ્ થકી દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની સાપેક્ષતાએ, આત્માને, આત્માથે યથાર્થ, અવિરૂદ્ધ ભાવે, હે પાદેય સ્વરૂપે બંધ કરાવે છે, ત્યારે તે સમ્યકજ્ઞાન, પ્રત્યક્ષ પ્રમાણની સાપેક્ષતાએ પ્રમાણ રૂપ બને છે. અન્યથા મિથ્યાજ્ઞાન વડે થતે સમસ્ત વ્યવહાર મિથ્યા (આત્માથું-બાધક) જાણો. આ મિથ્યાજ્ઞાનનું લક્ષણ પણ શાસ્ત્રકારોએ નીચે મુજબ સ્પષ્ટ જણાવેલ છે. 'सदसतोरविशेषात् यदृच्छोपलब्धेरुन्मत्तवत् । તેમજ સમ્યકજ્ઞાન સંબંધે પણ શાસ્ત્રમાં સ્પષ્ટ જણાવેલ છે કે 'चक्षुष्मन्तस्त एवेह ये श्रुतज्ञान चाक्षुषाः। सम्यक तदेव पश्यन्ति, भावान् हेयेतरान् नराः॥ જે વસ્તુ તત્ત્વને પરમજ્ઞાની પુરૂએ કહેલા વચનાનુસારે યથાર્થ અવિરૂદ્ધ હેયોપાય સ્વરૂપે જાણે છે. તેને જ સાચે (સમ્યફ) જેનારે અને જાણનારો સમજવો જોઈએ. વળી णहि आगमेण सिज्जादि, सद्दहण जदि विणस्थि अत्थेसु । सद्दहमाणे अत्थे, असंजदो बा, -णिव्वावि ॥ Jain Educationa international For Personal and Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 260