Book Title: Tattvarthadhigama Sutra Author(s): Shantilal Keshavlal Pandit Publisher: Pandit Shantilal Keshavlal View full book textPage 8
________________ (૩) દ્રવ્ય મેાક્ષ : આત્મતત્ત્વ યાને પ્રત્યેક જીવ, એકલા જ જન્મે છે અને એકલા જ મરણ પામે છે. જે પ્રત્યક્ષથી પણ અવિરૂદ્ધ છે, તે માટે પેાતાના આત્માને અન્ય જીવે કે અજીવ દ્રવ્યાના સચાગ સબધાથી જેટલા જેટલા અળગા કરાય તેને દ્રવ્ય મેાક્ષ સમજવા. (૪) જે કાઈ સ`સારી આત્મા પેાતાના આત્માને અવિધ કર્મીના (અર્થાત્ ઉપચારે ઔદારિકાદિ પાંચે શરીરના) બંધનથી જે જે સ્વરૂપે અળગા કરે તે તેના ભાવ મેાક્ષ જાણવા. પ્રમાળનવૈરધિનમઃ । (૬) વળી વિશેષ થકી જીવાદિ તત્ત્વાના પ્રમાણ અને નયષ્ટિએ પણ સમ્યક્ મેધ કરવા જરૂરી છે. જા પ્રત્યક્ષ પ્રમાણ અને પરાક્ષ પ્રમાણુ જ્ઞાન એ અને પ્રકારના જ્ઞાનને પ્રમાણુરૂપ (માત્માથે' ઉપકારી) સ્વીકારે છે. તેમજ નયદૃષ્ટિએ નયામાં પણ મુખ્યતાએ (૧) દ્રવ્યાકિ નય અને (૨) પર્યાયાČિક નય એ બન્ને નયાને પરસ્પર અવિરૂદ્ધ ભાવે એક સાથે સ્વીકારે છે. કોઈ પણ રૂપી કે અરૂપી (તત્ત્વભૂત) વસ્તુનેા સર્વાંગી સ્પષ્ટ (આત્મ પ્રત્યક્ષતાએ) એધ તે પ્રમાણ જ્ઞાન છે. તેમજ કેાઈ પણ વસ્તુના એકાંગી અસ્પષ્ટ ખાધ પરાક્ષ ભાવે, ચાને ઈન્દ્રિયાદિકના આધારે થયેલ હાય તે નયજ્ઞાન છે. પણ જો તે પ્રત્યક્ષ પ્રમાણુ જ્ઞાનથી અવિરૂદ્ધ હાય તો તે નયજ્ઞાન દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની સાપેક્ષતાએ અનેકાંતિક ભાવે ઉપકારી છે. અન્યથા સમસ્ત નયજ્ઞાન તે (આત્માર્થે) ખાધક જાણવુ'. આ સબધે કહ્યું છે કે, अनेकान्तात्मकं वस्तु, गोचर सर्वसंविदाम् । एकदेशविशिष्टाऽर्थो, नयस्य विषयो मतः ॥ કાઈપણ વસ્તુમાં અસ્તિ-નાસ્તિ ભાવે રહેલા અન'ત ધર્મનું જ્ઞાન-શ્રદ્ધાન કરીને તે માંહેલા કાઇ પણ એક ધર્મને સ્યાદ્ન થકી જણાવવા. તે પ્રમાણ વચન, તેમજ પ્રમાણુ વચનને દ્રવ્ય-ક્ષેત્ર-કાળ ભાવાનુસારે ભિન્નભિન્ન સ્વરૂપે આત્મ હિતાર્થ, હંચેાપાદેય સ્વરૂપે જણાવવું' તે નયવચન છે. આ ખ'ને જ્ઞાનેા શ્રુતાત્મક છે. વળી નયજ્ઞન સંબધે કહ્યું છે કે, जावंता वयण पहा, तावंता चेव नया वि सद्दाओ । ', ते चैव परसमया, सम्मत्तं समुदया सब्वे ॥ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 260