Book Title: Tattvarthadhigama Sutra
Author(s): Shantilal Keshavlal Pandit
Publisher: Pandit Shantilal Keshavlal

View full book text
Previous | Next

Page 4
________________ શ્રી ઉમાસ્વાતિ વાચક—વિરચિત તત્વાર્થાધિગમ સૂત્રનુ ગુજરાતી ભાષાંતર मंगलाचरणः यथातथ्य गुरोर्भक्त्या भावौ कौ वृत्तिर्भवेत् । देवधर्म प्रति श्रद्धा मोक्ष संसार हेतवे ॥ પ્રથમ અધ્યાય ૫૪ ૩૮ सम्यग्दर्शन ज्ञान चारित्राणि मोक्षमार्गः । (१) સમ્યક્દન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્ર. તે ત્રણે સમુદિત શુદ્ધ આત્મિક ગુણાના વિકાસ વડે, આત્મા મેાક્ષ પુરૂષાથી ખની, સવેર્યાં કર્મોના ક્ષય કરી, મેાક્ષ (સિદ્ધિ પદ) પ્રાપ્ત કરી શકે છે. આ માટે સૌ પ્રથમ અનાદિ મિથ્યાવ–માહનીય ક્રમ (તત્ત્વ મૂઢતા) ને (થા પ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ વડે) દૂર કરી સમ્યક્દર્શન ગુણુને પ્રાપ્ત કરવે જરૂરી છે. આ સબંધી શાસ્ત્રમાં સ્પષ્ટ જણાવેલ છે કે, नादंसणिस्स नाणं, नाणेण विणा न हुंति चरण गुणा । अगुणिस्स नत्थि मोक्खो, नत्थि अमुक्खस्स निव्वाणं ॥ વળી આ સૂત્રકારે પણ સંબધ કારિકામાં પ્રથમ જ જણાવેલ છે કે, सम्यग्दर्शन शुद्धं, यो ज्ञानं विरतिमेव चाप्नोति । दुःखनिमित्तमपीदं तेन सुलब्धं भवति जन्म || तस्वार्थ श्रद्धानं सम्यग्दर्शनम् । (२) જીવાજીવાદિ નવતત્ત્વાત્મક સમસ્ત જગતને, પેાતાના આત્મદ્રવ્ય સમધે, યથાર્થ – અવિસ’વાદી હૈચેાપાદેય ભાવે, નિશ્ચય કરવા, ચાને શ્રદ્ધાન કરવુ' તેને સમ્યગ્દર્શન ગુણની પ્રાપ્તિ સમજવી. Jain Educationa International આ માટે પડે-સ્થાન સ્વરૂપી આત્મતત્ત્વના મેધ આવશ્યક છે. તનિસર્વાષિગમાદા : (૨) For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 260