Book Title: Tarkbhasha Vartikam Author(s): Ratnajyotvijay Publisher: Ranjanvijayji Jain Pustakalay View full book textPage 6
________________ હું સમર્પણ ) ૧ વિઘાના વિશદ સાગરમાં વિલાસ કરનારા ! વાત્સલ્યના કલ્લોલથી સહુ કોઈને ઉલ્લસિત કરનારા ! વાણીમાંથી વિનય વિવેકને કરાવનારા ! જે વિવિધ વ્યાધિના બૃહ સાથે આવી ચડેલા કર્મવ્યાધ ઉપર સમતાપરથી વિજય મેળવનારા ! જ સંયમ સાગરમાં અડગે રહી દીવાદાંડીની જેમ ભૂલેલાને માર્ગ ચિધનારા ! જ પ્રાણની જેમ પોથી અને (લેખની) પેનને ક્યારે પણ વિખુટી નહિ પાડનારા ! મારા જેવા અબુધને બોધિત કરવા ઉષાની કિરાણની રાહ જોયા. વિના અધ્યાપનમાં તત્પર બનનારા ! પરમગુરૂદેવશ્રી રત્નશેખરસૂરીશ્વરજી ના દિવ્ય કરકમલમાં સવિનય સમર્પિત... ચરણચંચરિક મુનિ રત્નજ્યોતPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 330