Book Title: Tarkbhasha Vartikam
Author(s): Ratnajyotvijay
Publisher: Ranjanvijayji Jain Pustakalay

View full book text
Previous | Next

Page 12
________________ ન્યાય-વૈશેષિક દર્શનના તમામ પદાથોને આવરી લેવામાં આવ્યા હોવાથી પ્રસ્તુત ગ્રંથ ઉપર કાળક્રમે વધુને વધુ ટીકાઓ રચાતી ગઈ છે. જેની નોંધ નીચે આપવામાં આવી છે. આ ઉપરાંત ગ્રંથકારે અન્ય કોઈ ગ્રંથની રચના કરી હોય તેમ જાણવા મળતું નથી. તકભાષા ઉપર રચાયેલ સાહિત્ય કમ ટીકાનું નામ ટીકાકારનું નામ (૧) ઉજ્જવલા ગોપીનાથ કૃત (૨) તકભાષાભાવ રોમવિલ્વ વેંકટબુદ્ધ કૃત (૩) ન્યાયસંગ્રહ રામલિંગ કૃત (૪) સારમંજરી માધવદેવ કૃત (૫). પરિભાષાદર્પણ ભાસ્કરભટ્ટ કૃત તર્કભાષા પ્રકાશિકા બાલચંદ્ર કૃત યુકિત મુકતાવલી નાગેશભટ્ટ કૃત (૮) તર્કભાણા પ્રકાશિકા ચિન્નભટ્ટ કૃત (૯) તત્ત્વપ્રબોધિની ગણેશદીક્ષિત કૃત (૧૦) તર્કભાષા પ્રકાશિકાં કૌન્ડિન્યદીક્ષિત કૃત . (૧૧). તર્કદીપિકા કેશવભટ્ટ કૃત . (૧૨) તર્કભાષા પ્રકાશિકા ગૌવર્ધનમિશ્ર કૃત (૧૩) તર્કભાષા પ્રકાશિકા ગૌરીકાન્ત સાર્વભૌમ કૃત (૧૪) ન્યાયપ્રદીપ વિશ્વકર્મ કૃત (૧૫), તર્કભાષાવાર્તિક શુભવિજય કૃત . (૧૬) તર્કભાષા ટીકા સિદ્ધિચંદ્રગણિ - આ ઉપરાંત તકભાષાના ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં અનુવાદ (૭) યુક્તિ માહી થયા છે. અજૈનદાર્શનિક કૃતિઓ ઉપર જૈન વિદ્વાનોની ટીકાઓ જૈનદર્શન અનેકાન્તવાદી દર્શન છે. અનેકાન્તવાદ વસ્તુના કોઈ એક જ - પક્ષને સત્ય અને અન્ય પક્ષોને અસત્ય ઠેરવતો નથી, પરંતુ વસ્તુના તમામ પક્ષોને

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 330