Book Title: Swadhyay Dohanam Author(s): Kanakvijay Muni Publisher: Vijaydansuri Granthmala View full book textPage 8
________________ ઉજવણી નિમિત્તે, આ ગ્રન્થના પ્રકાશનકાર્યંને અંગેનું સઘણુંયે ખર્ચ ઉદારભાવે આપેલ છે. તે માટે સાચેજ તેઓની શ્રુતજ્ઞાનની ભક્તિ અનુમેદનીય તેમજ અનુકરણીય છે. ગ્રન્થના પ્રકાશનને અંગેની સંપૂર્ણ સહાય ગ્રન્થમાલાને મળેલ હાવાથી, આ પુસ્તકનું મૂલ્ય રાખવાની ઇચ્છા નથી—નહતી; પણ મૂલ્ય નહિ હોવાના કારણે લગભગ ભેટનાં પુસ્તકાના ઓછાવત્તો દુરુપયેાગ થવાની સંભાવના છે. એ ભયથી ઉગરવાને તેમજ અભ્યાસકવ ની માગણીને પહેોંચી વળાય અને તેએ તેના લાભને ઉઠાવી શકે એ વિગેરે કારણોથી પ્રસ્તુત ગ્રન્થનું મૂલ્ય નજીવુ' નાછૂટકે રાખવુ પડયુ' છે. આ ગ્રન્થના સંપાદન તેમજ પ્રકાશનકા તે અંગે મુદ્રણદોષજન્મ કે અજ્ઞાન-પ્રમાદદાષજન્ય જે ક્ષતિ રહેવા પામી હોય તે સર્વાં ક્ષતિઓનુ પરિમાર્જન વિદ્વાન વાચકવર્ગી કરશે, અને આ સ્વાધ્યાયગ્રન્થના પઠન-પાઠન દ્વારાએ શ્રી જિનભાષિત ધર્મની આરાધનાના માર્ગમાં આગળ પગલાં માંડશે. એજ ભાવના. ફાલ્ગુન શુક્લા-પૂર્ણિમા વી. સ. ૨૪૬૬, વિ. સ. ૧૯૯૬ ગોપીપુરા, સુરત. -પ્રકાશકPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 254