Book Title: Swadhyay Dohanam
Author(s): Kanakvijay Muni
Publisher: Vijaydansuri Granthmala
View full book text
________________ स्वाध्यायधर्मनी महत्ता चारसविहम्मि वि तवे सभितरबाहिरे कुसलदिट्टे / नवि अस्थि नवि अ होई सज्झायसमं तवोकम्मं // -કુશલ પુરુષોએ ફરમાવેલ ખાદા અને આભ્યન્તર, એ રીતિએ બારેય પ્રકારના તપને વિષે સ્વાધ્યાયસમું તપકર્મ કઈ છે નહિ અને થનાર નથી. કારણ કે :सज्झायेण पसत्थं झाणं जाणई अ सव्वपरमत्थं / सज्झाये वट्टन्तो खणे खणे जाई वेरग्गं // –સ્વાધ્યાયથી નિર્મલા ધ્યાન ઉપજે છે, સ્વાધ્યાયના ચેપગે સર્વ પરમ રહસ્યોનું જ્ઞાન થાય છે, અને સ્વાધ્યાયમાં સદાકાલ રમનાર ભાવુક આત્મા ક્ષણે ક્ષણે વૈરાગ્યભાવમાં વૃદ્ધિ પામે છે.

Page Navigation
1 ... 252 253 254