Book Title: Suyagadanga Sutram Part-2
Author(s): Buddhisagar Gani
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund

View full book text
Previous | Next

Page 5
________________ પ્રકાશકીય નિવેદન ક આગમવિભાગના અપ્રગટ ગ્રંથની અમારી પ્રકાશન-ચેજનામાં આ પંચમ પ્રકાશન પ્રગટ કરતાં અનહદ આનંદ પ્રાપ્ત થાય છે. આ ગ્રંથને પ્રથમ ભાગ વિ. સં. ૨૦૧૫ માં બહાર પડી ગયો છે. બીજા શ્રુતસ્કંધરૂપ આ બીજો ભાગ પ્રસિદ્ધ કરતાં અને અત્યંત આનંદ અનુભવીએ છીએ. આ ગ્રંથનું નામ પ્રાકૃતમાં સૂયગડાંગ અને સંસ્કૃતમાં સૂવકતાંગ છે. ગ્રંથ અંગેની માહિતી પ્રથમ વિભાગમાં સવિસ્તર આપેલી છે. - વિવરણ –આ સૂત્ર ઉપરની દીપિકાનું નામ સમ્યક્ત્વ દીપિકા પણ છે. તે સિવાય આ સૂત્ર ઉપર આચાર્ય શ્રી હેમવિમલસૂરિના શિષ્ય હર્ષકુલગણિએ સં. ૧૫૮૩ માં ૬૬૦૦-૭૦૦૦ કપ્રમાણુ દીપિકા રચી છે. જે બાબુ ધનપતસિંહજી તરફથી મુદ્રિત થઈ છે, તેમને સારભાગ આ ગ્રંથમાં પાછળ આપવામાં આવેલ છે તેમ જ આ ગ્રંથ ઉપર બાળાવબોધ શ્રી પાર્ધચંદ્રસૂરિએ કરેલ છે. બીજી દીપિકા- શ્રી સાધુરંગ ઉપાધ્યાયે રચી છે. જેને પ્રથમ ભાગ અમારા તરફથી બહાર પડી ચૂક્યો છે. બાકીને બીજો ભાગ આ ગ્રંથમાં પ્રસિદ્ધ થાય છે. આ ગ્રંથની પ્રેસકેપી ગણિ શ્રી બુદ્ધિમુનિજી તરફથી અમને મળી હતી. જે અમે સાભાર પ્રકાશિત કરી ચૂક્યા છીએ. આ સૂત્રને બે (બાળાબેથ ) ગુજરાતી ભાષાંતર આ૦ શ્રી જિનમાણેકસૂરિજી વગેરે તરફથી પ્રકાશિત થયા છે. અંગ્રેજીમાં હર્મન જેકેબી તરફથી ભાષાંતર થયું છે. Jain Education in For Private & Personal use only Wijainerary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 342