Book Title: Suyagadanga Sutram Part-2
Author(s): Buddhisagar Gani
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund

View full book text
Previous | Next

Page 6
________________ ત્રતાની I પ્રકાશકીય નિવેદન શ્રીવિદા | આ ગ્રંથની પ્રેસકેપી તયાર કરી સશેધન કરી આપવા માટે ગણિવર્ય શ્રી બુદ્ધિમુનિજીને અમે ખાસ ઉપકાર માનીએ છીએ મંથના પ્રથમ ભાગનું સંપાદન પણ તેઓશ્રીએ કર્યું હતું. બીજા ભાગના પણ મોટા ભાગનું સંપાદન તેઓ શ્રીએ કરેલ છે. મૂળ દીપિકાના અંત ભાગનું મુદ્રણ કાર્ય ચાલુ હતું, તે અરસામાં તેઓશ્રીની તબીયત અત્યંત અરવસ્થ બની, આથી સંશોધનનું કાર્ય પં. કપૂરચંદ રણછોડદાસ વારૈયાને સેંપવામાં આવ્યું. તબીયત અસ્વસ્થ હોવા છતાં પૂ૮ ગણિ શ્રી છેલી પ્રફે જાતે તપાસતા. આ રીતે તેઓશ્રી દેવગત થવાથી બાકીની મેટર માટે બીજાની મદદ લેવી પડી છે તેઓશ્રીના આત્માની આ તકે શાંતિ ઈચ્છીએ છીએ. આ ગ્રંથની પ્રસ્તાવના લખી આપવા માટે આ૦ શ્રી કૃપાચંદ્રસૂરિજી મ.ના શિષ્ય ઉપા૦ શ્રી સુખસાગરજી મના શિષ્ય પૂ. મુનિરાજ શ્રી મંગલસાગરજી મહારાજશ્રીન તથા મૂલ સૂત્રને તથા સુભાષિત ગદ્ય-પદ્ય-સંગ્રહને અકારાદિ • ક્રમ તયાર કરી આપવા બદલ ગણિવર્ય શ્રી બુદ્ધિમુનિજી મહારાજના શિષ્ય પૂ. મુનિ શ્રી જયાનંદમુનિજી મને, આભાર માનીએ છીએ, દષ્ટિદેષ કે મુદ્રણદેષથી જે કંઈ સ્કૂલનાએ રહી જવા પામી હોય તેની અંતઃકરણથી ક્ષમા યાચીએ છીએ. સં. ૨૦૧૯ લિ. મોતીચંદ મગનલાલ ચોકસી મૌન એકાદશી મેનેજીંગ ટ્રસ્ટી (માગશર સુદિ ૧૧ શેઠ દેવચંદ લાલભાઈ પુસ્તકેદ્દાર ફંડ, સુરત, For Private Jain Education in netary.org Personal Use Only

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 342