Book Title: Sutrakritang Sutra Dipika Dwitiya Vibhag
Author(s): Harshkulgani
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 3
________________ બંને મુનિરાજશ્રીઓને પ્રસ્તુત કાર્ય બદલ ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવવા પૂર્વક વંદના કરીએ છીએ ને ભવિષ્યમાં પણ અનેકાનેક ગ્રંથોના સંશોધન સંપાદન કરવાની શાસનદેવ તેઓને શકિત આપે એવી પ્રાર્થના સાથે પ્રસ્તુત પ્રકાશન શ્રી ચતુર્વિધ સંઘના કરકમલમાં હર્ષોલ્લાસ પૂર્વક સમર્પિત કરીએ છીએ. ચંદ્રકુમારભાઈ બી. જરીવાલા નવિનચંદ્ર બી. શાહ ટ્રસ્ટીઓ પ્રાપ્તિસ્થાન : ૧) પ્રકારાક : શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ શોપ નં.૫, બદ્રિકેશ્વર સોસાયટી, મરીનડ્રાઈવ ‘ઈ’ રોડ, મુંબઈ-૨ ૩) મૂળીબેન અંબાલાલ રતનચંદ જૈન ધર્મશાળા સ્ટેશન રોડ, વિરમગામ. લી. શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ લલિતભાઈ આર. કોઠારી પુંડરીકભાઈ એ. શાહ ૨) જિનશાસન આરાધના ટ્રસ્ટ C/0.ચંદ્રકાન્તભાઈ એસ. સંઘવી કનાસાનો પાડો, પાટણ (ઉ.ગુ.)

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 300