Book Title: Suparshvanath Charitra Part 1
Author(s): Ajitsagarsuri
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉપેાાત. કાપણું દર્શીનના મુળતત્ત્વો તેના પ્રરૂપક મહાપુરૂષાના જીવનક્રમ, વિચારસૃષ્ટિ અને આજ્ઞા શ્રૃંખલા ઉપરથીજ મળી આવે છે. કેમકે ધર્મ'નો પ્રરૂપણાના બીજરૂપ આ મહાપુરૂષોના ઉદ્દેશ અને આદેશ અબાધીત અને ધન હોય છે. કાળના માપથી જોતાં જોકે જૈનધર્મી અનાદિ અનત છે. એટલે કાળના યુગાંતરો સાથે જીન ચોવીશીનેા સમય પસાર થાય છે. અને તે તે કાળે વર્તમાન જિનાજ્ઞા ઉપર શાસન શ્રેણી દેશ કાળને અનુસરી વિકાસને પામ્યા કરે છે. એટલે આ ભૂત–વમાન અને ભાવી જીન સ્વરૂપાને સમજવા. વિચારવા અને તેમના આજ્ઞાસાને અવલખવા જિનાજ્ઞાધારી કાપણુ જૈનની પ્રાથમિક ક્રુજ છે. વર્તમાન ચાવીશીના ચાવીશ જીનવરાતે સર્વકાઇ જૈન ધારી નામથી પીછાણે છે, તેમાં બે મત નથી. આવા પવિત્ર પુરૂષોની ખીંમ સેવા અને તેમના સાનિધ્યમાં આત્મ નિર્જરા સાધતા પશુ સેંકડા આત્મા ભવજલ તરી ગયા છે. પરંતુ આ મહા પુરૂષો તિર્થંકરના મહાન પદને પ્રાપ્ત કરવામાં પેાતાનું જીવન કેવી રીતે ઉતરાત્તર નિરાધાર કરી શક્યા ? ક્યા કનિર્જરાના વિપુલ માતે સાધીને તિર્થંકરનામ કમ' ઉપાર્જન કરી માયા ? અને વિશાલ સસારના ઉપવનેાનાં જાળાં જાંખરામાંથી કેટલા આત્મભાગે અપવ સાધી શકયા ? તેને અનુભવ પણ દરેક જૈનની કિંષ્ટ મર્યાદામાં હાવાજ જોઇએ. એ શાસનપુત્ર તરીકે તેટલુંજ અગત્યનું છે. તિર્થંકર ચરિત્રનું શ્રવણુ જૈનપ્રજાને સર્વથા સાધ્ય થઈ શકે તે માટે કલ્પસૂત્રદ્વારા પર્યુષણુ પમાં નિયમીત તક રહે છે. આ ઉપરાંત " ત્રિષષ્ઠી શલાકા આદિ પૂર્વાચાર્યા રચીત ઘણાં ગ્રંથામાં આ શાસન દેવાનાં ચરિત્ર ઉપલબ્ધ થાય છે. અને ખાસ કરીને પ્રભુશ્રીઋષભદેવ, શાંતિનાથ, તેમનાચ, પાર્શ્વનાથ અને પરમ તિર્થંકર શ્રીમહાવીર સ્વામીએ પંચ મહાવિભૂતિના સ્વતંત્ર ચારિત્ર્યાને ખાસ અલાહેદ્ય લાભ પશુ આળ વધતા અરો પ્રચાર થવા પામ્યા છે. જ્યારે હજી પણ આવાં ચરિત્રા , For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 517