Book Title: Suparshvanath Charitra Part 1 Author(s): Ajitsagarsuri Publisher: Atmanand Jain Sabha View full book textPage 4
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છે માંગણી સચ્ચારિત્રચૂડામણિ, શુદ્ધ કિયાગી, ગચ્છાધિપતિ, સકળસંવેગી શિરતાજ,બાળબ્રહ્મચારી, તરણું : તારણુ, શાંત, દાંત, પૂજ્યપાદ, પ્રાતઃસ્મરણય, દાદા ગુરૂ સાહેબ શ્રીમદ્ સુખસાગરજી મહારાજ ! આપે મહને દીક્ષા આપી પિતાને પવિત્ર હસ્તકમળ હારા શિરે મૂક્યા. તેમજ વખતોવખત હિતશિક્ષાઓ આપી સાધુધર્મમાં પ્રવીણ બનાવે. વળી આપને અપૂર્વ પ્રેમ જોઈને હું હારા આત્માને બહુ ભાગ્યશાળી માનવા લાગ્યા. હે શ્રી સદગુરૂ! દેવગતિ વિચિત્ર છે, જેથી આપે એગ્ય સમય જાણ–શ્રીવીર ભગવાને જેમ મૈતમને તેમ–ભ્યને આપની છેવટની જીન્દગીમાં રાધનપુર મહાનશીથ સૂત્રના ગવહન કરવા મોકલી, આપ સ્વર્ગે સિધાવ્યા. તે દિવસથી આપશ્રીની હાર્દિક પૂજા, ભક્તિમાં આ બાળક અધિક ઉત્કંઠિત થવા લાગ્યા, પરંતુ તેવી સમયેચિત શક્તિના અભાવે હું શું કરું? છતાં આ ગ્રંથરૂપ ઉત્તમ પ્રેમાંજલિ આપને અર્પણ કરી શકાય તેમ કૃતપુન્ય માનું છું. - ૐ શાંતિઃ 1 For Private And Personal Use OnlyPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 517