Book Title: Suparshvanath Charitra Part 1
Author(s): Ajitsagarsuri
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 10
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પડે છે, વળી તે અતિચાર સેવી પ્રાણુઓના ઉદ્ધાર માટે યથાવત દંડ વિધિ બતાવીને દરેક અતિચાર રહિત અથવા સાતિચાર વતાનું શુભાશુભ કલનું પ્રત્યેક દ્રષ્ટાંત આપી ભિન્ન ભિન્ન કથાઓ વડે સ્પષ્ટ રીતે પ્રતિપાદન કર્યું છે. પ્રાયે દરેક પ્રકરણની પ્રસ્તુત કથાઓ આપી છે અને માત્ર વ્રતાદિકના ઉપદેશમાં જ આ ગ્રંથની સમામિ નહીં કરતાં શ્રેયકર્તા પ્રસંગોપાત કથામાં બુદ્ધિને મહિમા, કવચિત કલાકૌશલ્ય કવચિત તૃષ્ણની વિશેષતા, સ્વભાવ વર્ણન, તેમજ કાઈક ઠેકાણે અદ્દભુત તત્ત્વવાદ વિગેરેનું વર્ણન પણ સરલ અને બહુ રસિક પદ્યોની રચનાવડે દર્શાવ્યું છે. એટલું જ નહીં પરંતુ તત્કાલીન લૌકિક આચાર-વ્યવહાર, સામાજીક પ્રવૃત્તિ, રાજકીય પરિસ્થિતિ, ધાર્મિક પ્રભાવ, નૈતિક જીવન તેમજ તેવા પ્રકારના કેટલાક જાણવા લાયક આનુષંગિક તને ઉલેખ પણ ચૂકયા નથી. માટે આ ગ્રંથ જે ધર્મીઓને ધામક શિક્ષણને લીધે જેમ બહુ ઉપયોગી છે, તેમ કાવ્ય રસના સ્વાદમાં બહુ લુચ્છ, પ્રાચીન તન્વેના અનુસંધાનમાજ માત્ર લક્ષવાળા ભારત વર્ષની દિવ્ય ભાષામાં તત્ત્વ શોધવામાં ઉઘુકત, બુદ્ધિકલામાં અતિ દક્ષ અને રસિક એવા અન્ય વિદ્વાનેને પણ ખાસ મનન કરવા લાયક છે. વળી આ ય મૂળ પ્રાકૃત પદ્યાત્મક હેવાથી તે ભાષા જન સમાજમાં પ્રાયે દુય છે એમ જાણી રાધનપુર નિવાસી ન્યાય–વ્યાકરણતીર્થ પંડિત હરગોવિંદદાસ ત્રિકમદાસ શ્રેણીએ સંસ્કૃત છાયાથી વિભૂષિત કરી છે. સુરસુંદરી સેતુબંધ અને કુમારપાલ ચરિત્રાદિક અન્ય કાવ્યોની માફક પ્રાકૃત ગ્રંથમાં પરિચ્છેદ, વિશ્વાસ, સર્ગ, ઉલ્લાસ, અને સ્તબક વિગેરે કોઈ તેવા પ્રકરણ વિભાગ ઉપલબ્ધ નહીં થવાથી તેમજ વિપક્ષ જિજરિ કારિક ની કરિ તેમજ દરેક કયાની સમાપ્તિમાં લિ જો રાજकत्व प्रशसायां चंपकमाला कथानकं समाप्तम् मा प्रमाणे સંસ્કૃત ભાષામાં જ સમાપ્તિ દર્શક વાકયે મળી આવ્યાં તે ઉપરથી ગ્રંથકારના અભિમત સ્થાનમાં ગાથાઓને વિભાગ કરીને પ્રકરણના વિભાગ રચવામાં આવ્યા છે. તેમજ ગ્રંથ કર્તાએ પ્રસંગેપાત સંસ્કૃત શ્લોકે કોઈ કોઈ ઠેકાણે અન્ય ગ્રંથમાંથી લીધેલા છે. તેઓના પાઠ તેવીજ રીતે અંક શિવાય લખવામાં આવ્યા છે. તેમજ બહુ અગત્યની કોઈક માયાએ પણ મૂળરૂપે કવચિત લેવામાં આવી છે. વિગેરે હકિકત સુર For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 517