Book Title: Suparshvanath Charitra Part 1 Author(s): Ajitsagarsuri Publisher: Atmanand Jain Sabha View full book textPage 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મુળ સંસ્કૃતમાં હાવાથી વર્તમાન યુગને સમુદાય સંસ્કૃત ભાષાના બહુ આછા પ્રમાણુમાં અભ્યસ્ત રહેતા હેાવાથી આપણા શાસન નાયક પ્રજીવાના ગુણુનીધિના ખજાનાથી અનભિજ્ઞ રહી જવા પામે છે તેમ જોઇ મેં આવા ઉપકાર પૂર્ણ ચરિત્રા પૈકી સાતમા તિર્થંકર શ્રી સુપાર્શ્વનાથ પ્રભુના ચરિત્ર ગ્રંથના અનુવાદ કરવાને આ પ્રયત્ન કર્યો છે. એટલે આ બહુવિધ ઉપકારક ચરિત્રમાંથી તત્ત્વ પ્રાપ્તિના જે અલભ્ય લાભ મેળવી શકે તેના ખરા યશ તા પરમ ઉપકારક પૂર્વાચાયૅનેજ ઘટે. સત્ત ભાષીત શાઓને સ ંભાળ પૂર્વક ઉતારવા અને તેના વિસ્તાર જન સમાજને પચી શકે તેમ ભાષ્ય-૮મા ચુર્ણી આદી નવ પવિત શાખા પ્રશાખા દ્વારા વિસ્તારીને જૈન સાહિત્યની અપૂર્વ સેવા આપણા પૂર્વયાયાઁએ કરી છે. અને ખાસ કરીને તત્વના રસના લાભ સામાન્ય જીવા પણ સહેલાઈથી લઇ શકે તેવા ઉચ્ચ ઉદ્દેશથી કથાનુયાગની ગુથણી ગુચવામાં જે રસ પૂર્ણુતા અને દીર્ધદષ્ટિપણ વાયુ છે તે માટે જેટલી સ્તુતિ કરીયે તેટલી ઓછી છે. ખરૂં કહીયે તેા આવા વિષમ સમયમાં મહાપ્રભાવિક જૈનાચાર્યાએ ભારતીય પ્રજાના ઉદ્ધાર માટે અતિ ગહન એવા અધ્યાત્મજ્ઞાનનાં તત્ત્વા સરલ અને સિંધી રીતે સામાન્ય માલજાને ઉપયેગી થઇ પડે તેટલા માટે અનેક દ્રષ્ટાંતા સાથે કથા-વાર્તા અને મહા જ્ઞાનિપુરૂષોના ચરિત્ર રૂપે ક્યાનુયોગ સાહિત્ય વિસ્તારવાને મહદ્ ઉપકાર કર્યાં છે. કેમકે કયાનુયાગ એ ઉપદેશદાનમાં પ્રબળ સાધન ગણાય છે. આવા કથાનુયાગમાં જે દરેક સિદ્ધાં તના વિષયેા રસપૂર્ણ હાય, અપૂર્વ પ્રબંધ વાર્તાઓમાં આદર્શ તરીકે ગણાતા હોય, અદ્ભુત બુદ્ધિવિલાસમાં પટુતા ધરાવતા હોય, સુંદર કાવ્ય કલાઓની પ્રતિભા અસ્ખક્ષિત ભાસતી ઢાય અને અનુત્તમ રસાની પુષ્ટિ કરવામાં જે તત્પર હાય તેવા પડિતાના હાર્દિક ઉગારરૂપ કાનુયાગ જે ઉપકાર કરી શકે છે તે નીરસ વાર્તાલાપથી કદાપિ ચઇ શકતા નથી, એ નિવિવાદ છે. અખિલ ભારતવર્ષના પ્રથા, ઇતિહાસ અને વાર્તારૂપ સાહિત્ય સારમાં જૈન કથાનુયાગ પ્રશસનીય ગણાય છે, તેથી તેનું પરિશીલન કરવાથી બુદ્ધિમાન પુરૂષા સમસ્ત જન સમાજ ઉપર પેાતાનુ આસ For Private And Personal Use OnlyPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 517