Book Title: Sudharmaswami Author(s): Nandlal B Devluk Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf View full book textPage 4
________________ ૪ શાસનપ્રભાવક તેમની દેશના સાંભળવા માનવગણ તેમ જ દેવાને પણ દેવિમાનમાં જતાં જોઈ, યજ્ઞમાં ઉપસ્થિત પતિ આશ્ચય અને આધાત પામ્યા. પેાતાને વિદ્યામાં સશ્રેષ્ઠ માનતા આ પડિતે તેનુ‘ પ્રતિપાદન કરવા અને ભગવાન મહાવીરને પરાસ્ત કરવાના નિણ્ય કરી, સૌ પ્રથમ સમ પતિ ઇન્દ્રભૂતિ જાય છે. તેએને પાછા આવવામાં વિલબ થતાં તેમના લઘુબંધુ અગ્નિભૂતિ, વાયુભૂતિ અને પતિ વ્યક્ત પણ ભગવાન મહાવીરને પરાભૂત કરવા એક પછી એક જાય છે. તે પણ સ્વશંકાનું સુંદર રીતે સમાધાન પામી પાતપેાતાના ૫૦૦ શિષ્યપરિવાર સાથે ભગવાન મહાવીરના શિષ્ય અની જાય છે. આ વાત જાણી, અતિ આઘાતથી આવેશવશ દિગ્ગજ પતિ સુધર્માં પણ ધર્માંદામાં પહોંચી ભગવાન મહાવીર સામે વાદવિવાદ કરવા તત્પર થઈ જાય છે. પણ ભગવાનની વત્સલ નજર પડતાં પોતાના આવવાને હેતુ જ વીસરી જાય છે. તેમના કાને જાણે વીણાને ઝંકાર સંભળાય છે: “ અગ્નિવૈશ્યાયન સુધર્મા ! તમારા મનમાં એવી શંકા છે ને કે જીવ જેવા આ ભવે હાય છે તેવા જ તે પરભવે થાય છે? ’ ' સુધર્મો અહેાભાવથી માત્ર થોડા જ શબ્દે ખેલી શકવા : “ હા, પ્રભુ ! આપે માર મનની ગુપ્ત શંકાને બરાબર ઓળખી છે. પણ પ્રભુ ! આમ માનવુ છુ' અયુક્ત છે ? છે, તે સાથી તે કહેવા કૃપા કરે.’” અને ભગવાન મહાવીરે તક થી સમજાવ્યું કે, “ મનુષ્ય મરીને મનુષ્ય પણ થઈ શકે છે, જે તેનામાં સરળતા, મૃદુતા, સદાચાર આદિ સદ્ગુણ્ણા હેય તે. મનુષ્ય મનુષ્યનું આયુષ્ય આંધી પૂર્વ ભવે મનુષ્ય થઈ શકે છે અને ઉપયુક્ત સદ્ગુણૢા ન હોય તે મરીને તિય “ચમાં કે નારકીમાં જન્મે છે, અને ઉપર કહેલા ગુણાથી વધુ ગુણાને ખીલવીને મરે તે દેવલેાકમાં જન્મે છે, એટલે જે આ ભવે જેવા હાય તેવા જ પૂર્વ થાય એવા એકાંતિક નિયમ નથી, જીવનની ગતિ કર્માનુસારી છે. ” ぐ ભગવાન મહાવીરના મુખે પેાતાની શંકાનું સમાધાન પામતાં શ્રી સુધર્માને વિદ્યામદ અને આવેશ સ` શમી ગયા અને પ્રભુ મહાવીરને જ સર્વ સ્વ માની પોતાના ૫૦૦ શિષ્ય-પરિવાર સાથે દીક્ષા અંગીકાર કરી, પંચમ ગણધરપદને પામી ધન્ય ધન્ય બની ગયા, વિપ્રદેવ સામિલના મહાયજ્ઞમાં આવેલા અન્ય છએ પડિત પણ, એક પછી એક ભગવાન મહાવીર સન્મુખ જતા, પૂના પિતાની જેમ વાદથી ઉન્મુખ એવુ... ભગવાન દ્વારા શંકાનું સમાધાન પામતા પોતપેતાના શિષ્યપરિવાર સાથે દીક્ષા સ્વીકારી ગણધરપદની પ્રાપ્તિ કરે છે. વિ. સ. પૂર્વે ૫૦૧ના વૈશાખ સુદિ ૧૧ને એ દિવસ જિનશાસન અને સારાયે ભૂમ’ડલ માટે શકવતી બની ગયે.. પરમાત્મા મહાવીરની, કેવલજ્ઞાન પ્રાપ્તિ પછીની, સુ પ્રથમ સફળ દેશનાથી ૧૧ પડિતા અને તેઓને શિષ્ય-પરિવાર મળી ૪૪૦૦ ( ચાર હજાર ચાર) પુણ્યાત્માએ એ દીક્ષા અંગીકાર કરી. ભગવાન મહાવીરે ૧૧ પડતાને દીક્ષા પ્રદાન કરી ઉપદેશ આપ્યું કે, “ સંસારના પ્રત્યેક પદાર્થ ઉત્પાદ, વ્યય, ધ્રોવાત્યમય સ્વભાવવાળા છે. ’’ આ ‘ત્રિપદી ’ના ઉપદેશ-શ્રવણથી તેઓને ‘ગણુધરલબ્ધિ' પ્રાપ્ત થઈ અને આ લબ્ધિવંત અગિયારે ગણધરોએ ભગવાનના ઉપદેશની સકલના રૂપે ‘દ્વાદશાંગી ’ની રચના કરી. આ જ દિવસે ભગવાન મહાવીરે આ અગિયાર ગણધરાની સાથે સાધુ-સાધ્વી—શ્રાવક—શ્રાવિકા રૂપ ચતુર્વિધ સંઘની સ્થાપના Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7