Book Title: Stuti Chaityavandan Stavano
Author(s): Dharanrehashreeji
Publisher: Chapi M P Jain Sangh

View full book text
Previous | Next

Page 25
________________ શ અજિતનાથ પ્રભુનું સ્તવનો સ્તવન (૨) અજિત જિન તુમશું પ્રીતિ બંધાણી. તુમશું. અજિતજિન તુમશું પ્રીતિ બંધાણી. આંકણી. જિતશત્રુ નૃપ નંદન નંદન. ચંદન શીતલ વાણી. અજિત. ૧ માત ઉદર વસતે પ્રભુ તુમચી, અચરિજ એહ કહાણી, સોગઠ પાશે રમતે જીત્યો, પ્રીતમ વિજયારાણી. અજિત. ૨ તેહિ નિરંજન રંજન જગજન, તેહિ અનંતગુણ ખાણી, પરમાનંદ પરમ પદ દાતા, તુજ સમકો નહિ નાણી. અજિત. ૩ ગજલંછન કંચનવન ઓપમ, માનું સોવન પિંગાણી, તુજ વદન પ્રતિબિંબિત શોભિત, વંદત સુર ઈંદ્રાણી. અજિત. ૪ અજિત જિનેશ્વર કેસર ચરચિત, કોમલ કમલ સમ પાણિ, જ્ઞાનવિમલ પ્રભુ ગુણગણ ભણતાં, શિવસુખ રયણની ખાણિ.અજિત. ૫ થોય અજિત જિનપતિનો, દેહ કંચન જરીનો, ભવિક જન- નગીનો, જેહથી મોહબીનો, હું તુજ પદ લીનો, જેમ જલ માંહે મીનો, નવિ હોય તે દીનો, તાહરે ધ્યાને પીનો. ૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118