Book Title: Stuti Chaityavandan Stavano
Author(s): Dharanrehashreeji
Publisher: Chapi M P Jain Sangh
View full book text
________________
( શ આદિશ્વર પ્રભુનું ચૈત્યવંદનો
શ્રી આદિશ્વર પ્રભુનું ચેત્યવંદન કર વિમલ કેવલજ્ઞાન કમલા, કલિત ત્રિભુવન હિતકર, સુરરાજ સંસ્તુત ચરણ પંકજ, નમો આદિ જિનેશ્વર. ૧ ૧ વિમલ ગિરિવર શૃંગ મંડણ, પ્રવર ગુણગણ ભૂધર, સુર અસુર કિન્નર કોડિ સેવિત, નમો આદિ જિનેશ્વર છે ૨ કરતી નાટક કિન્નરીગણ, ગાય જિન ગણ મનહર, નિર્જરાવલી નમે અહોનિશ, નમો આદિ જિનેશ્વર છે ૩ છે પુંડરિક ગણપતિ સિદ્ધિ સાધિત, કોડિપણ મુનિ મનહર, શ્રી વિમલગિરિવર, ઇંગસિદ્ધા, નમો આદિ જિનેશ્વર | ૪ | નિજ સાધ્ય સાધન સુર મુનિવર, કોડિનંત એગિરિવર, મુગતિ રમણી વર્યા રંગે, નમો આદિ જિનેશર છે ૫ છે પાતાલનર સુર લોક માંહે, વિમલ ગિરિવરતો પરં, નહિ અધિક તીર્થ તીર્થપતિ કહે, નમો આદિ જિનેશ્વર | ૬ ઈમવિમલગિરિવરશિખર મંડણ, દુઃખવિહંડણ ધ્યાઈએ, નિજ શુદ્ધ સત્તા સાધનાર્થે, પરમ જયોતિ નીપાઈએ છે ૭ છે જિત મોહ કોહ વિછોહનિદ્રા, પરમ પદ સ્થિત જયકર, ગિરિરાજ સેવા કરણ તત્પર, પદ્મવિજય સહિતકર છે ૮
સ્તવન (૧) પ્રથમ જિનેશ્વર પ્રણમીયે, જાસ સુગંધીરે કાય, કલ્પવૃક્ષ પરે તાસ, ઈંદ્રાણી નયન જે ભૃગપરે લપટાય છે ૧ | રોગ ઉરગ તુજ નવિ નડે, અમૃત જે આસ્વાદ, તેહથી પ્રતિહત તેહ, માનું કોઈ નવિ કરે, જગમાં તુમશું રે વાદ છે ર છે વગર ધોઈ તુજ નિર્મલી, કાયા કંચન વાન, નહિ પ્રસ્વેદ લગાર, તારે તું તેહને, જેહ ધરે તારું ધ્યાન. . ૩ છે રાગ ગયો તુજ મન થકી, તેહમાં ચિત્ર ન કોઈ. રુધિર આમિષથી, રાગ ગયો તુજ જન્મથી, દૂધ સહોદર હોય. છે ૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/99c7e4a7cc5cb297bedae2ba7952a8aa837ad8066ccf189e01744a9d173a0e5f.jpg)
Page Navigation
1 ... 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118