Book Title: Stuti Chaityavandan Stavano
Author(s): Dharanrehashreeji
Publisher: Chapi M P Jain Sangh

View full book text
Previous | Next

Page 76
________________ શ્રી સુમતિનાથ પ્રભુનું ચૈત્યવંદન શ્રી સુમતિનાથ પ્રભુનું ચૈત્યવંદન સુમતિનાથ સુ ંકરૂં, કોસલ્લા જસ નયરી, મેઘરાય મંગલા તણો, નંદન જિતવયરી. ॥ ૧ ॥ ક્રૌંચ લંછન જિન રાજિયો, ત્રણસેં ધનુષની દેહ, ચાલીશ લાખ પૂરવતણું, આયુ અતિ ગુણગેહ. ॥ ૨ ॥ સુમતિ ગુણે કરી જે ભર્યા એ, તર્યા સંસાર અગાધ, તસ પદ પદ્મસેવા થકી, લહો સુખ અવ્યા બાધ. ॥ ૩॥ સ્તવન (૧) પંચમ જગપતિ વંદિયે, સાહેલડીયાં, સુમતિ જિણેસર દેવ, ગુણ વેલડીયા. સુમતિ તણો દાયક પ્રભુ, સાહે. એહ સેવો નિતમેવ. ગુણ. - ૧. એહને જનમ મરણ નહિં, સાહે. આર્તધ્યાન નવિ હોય. ગુણ. દુર્ગતિ સનમુખ નવિ હોયે, સાહે. ભવદુઃખ સામું ન જોય. ગુણ. - ૨. રોગ શોક વિ એહને, સાહે. નહિ એહને સંતાપ, ગુણ. એહની કરો ઉપાસના, સાહે. જાયે જેહથી પાપ. ગુણ. - ૩. અષ્ટકર્મ દળ છેદીને, સાહે. પામ્યા અવિચલ રાજ્ય. ગુણ. રત્નત્રયી પરગટ કરી, સાહે. સુખ વિલસે નિત પ્રાજ્ય. ગુણ. - ૪. જિન ઉત્તમ પદ પદ્મને, સાહે. સેવ્યે સુખ નિરધાર. ગુણ. જેહથી અક્ષયપદ લહે, સાહે. અવ્યાબાધ ઉદાર. ગુણ. - ૫. Jain Education International For Personal & Private Use Only ૬૩ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118