Book Title: Stuti Chaityavandan Stavano
Author(s): Dharanrehashreeji
Publisher: Chapi M P Jain Sangh
View full book text
________________
ત્રિી શીતલનાથ પ્રભુનું ચૈત્યવંદન
એ શ્રી શીતલનાથ પ્રભુનું ચૈત્યવંદન નિંદા દેઢરથ નંદનો, શીતલ શીતલ નાથ, રાજા ભદિલ પુરતણો, ચલવે શિવ સાથ. ૧ લાખ પૂરવનું આઉખું, નેવું ધનુષ પ્રમાણ, કાયા, માયા ટાલીને, લહ્યા પંચમ નાણ છે ૨ શ્રીવત્સલંછન સુંદરૂએ, પદપો રહે જાસ, તે જિનની સેવા થકી, લહીયે લીલવિલાસ. ૩
વન
શીતલનાથ સુહંકડું, નમતાં ભવભવ જાય. મોહન. સુવિધિ શીતલ વચ્ચે આંતરો, નવકોડી સાગર થાય. ૧ વૈશાખ વદિ છઠ્ઠું ચવ્યા, મહા વદ બારસે જન્મ. મો. નેવું ધનુષ સોવન વાને,. નવિ બાંધે કોઈ કમ્મ. મો. ૨ મહા વદિ બારસે આદરે, દીક્ષા દક્ષ જિણંદ. મો. પોષ અંધારી ચૌદશે, ઉગ્યો જ્ઞાન દિણંદ, મો. ૩ લાખ પૂરવનું આઉખું, બીજ વૈશાખ વદિ માસ. મો. અજરામર સુખિયા થયા, છેદ્યો ભવ ભય પાસ. મો. ૪ એ જિન ઉત્તમ પ્રણમતા, અજરામર હોયે આપ. મો. પદ્મવિજય પ્રભુ આગમે, એહવી દીધી છાપ. મો. ૫
થોચ
શીતલ જિન સ્વામી, પુણ્યથી સેવ પામી, પ્રભુ આતમરામી, સર્વ પરભાવ વામી, જે શિવગતિ ગામી, શાશ્વતા નંદ ધામી, ભવિ શિવસુખ કામી, પ્રણમીયે શીશ નામી ૧.
૭૧]
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/ef0d449f527da21f72e9d87403e84053aba30cd4bb3860224b2aefabbfb0c5a6.jpg)
Page Navigation
1 ... 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118