Book Title: Stuti Chaityavandan Stavano
Author(s): Dharanrehashreeji
Publisher: Chapi M P Jain Sangh

View full book text
Previous | Next

Page 39
________________ શ્રી શીતલનાથ પ્રભુનું સ્તવનો સ્તવન (૨) શીતલ જિનવર સાહિબ સુંદરુ સવિ સુખકારક દેવ દયાલા, પૂરણ પ્રેમ ધરીને જેહની, સાસુરનર સેવ માલા. શીતલ.૧. મોહનગારી મૂરતિ તાહરી, સૂરતિ અતિસુખકાર સોહાવે, જનમન વાંછિત પૂરણી પૂરવા, સુરતરુ સમ અવતાર કહાવે. શીતલ.૨. નયન સુકોમલ અમીયકોલડાં, ઉપશમરસને ઉછાંહિ જિનસેર, સમકિત તરુવર જે તેં સિંચીઓ, પસર્યો મુજ મનમાંહિ વાઘેંસર. શીતલ.૩. દઢરથ નંદન ચંદનની પરે, ટાળે ભવદુઃખ તાપ ભવિનો, દુર્મતિ દોહગ દુર્ગતિને હણે, પ્રભુ તુમ નામનો જાપ સલૂણો. શીતલ.૪. શ્રી વત્સ લાંછન કંચન સમ તનુ, નિંદામાત મલ્હાર કહીએ, એક લાખ પૂરવ વરસનું આઉખું, ભક્િલપુર અવતાર ભણીએ. શીતલ.પ. શીતલ પીતલ પર નહીં પ્રીતડી, સોવન પર ખરી સ્વામિ અમારે, ખાઈક દરિસણ કેવલ દયતાં, કહો કિસ્સો બેસે છે દામ તુમારે. શીતલ.૬. સેવક જાણીને પ્રભુ દીજીએ, તુમ પદપંકજ સેવ સદાઈ, ધીરવિમલ કવિ સેવક નય કહે, જિન દરિસર્ણ નિતમેવ ભલાઈ. શીતલ.૭. થોચ સુણ શીતલદેવા, વાલહી તુજ સેવા, જેમ ગજમન રેવા, તું હિ દેવાધિદેવા, પર આણ વહેવા, શર્મ છે નિત્ય મેવા, સુખ સુગતિ લહેવા, હેતુ દુઃખ ખપવા. ૧. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118