Book Title: Snehtantuna Tanavana
Author(s): Dhurandharvijay
Publisher: Z_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_

View full book text
Previous | Next

Page 4
________________ ૧૧૬ શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવણુ મહત્સવ-ગ્ર સ્વામીને મારવા બેઠા છે ! એના બદલે તમે જ અધા મા ને! મારા પ્રિયંકર તા સા વરસના થશે! જુએ, એ મને કઈક વાત કરવા માગે છે! દૂર હટી જાઓ તમે બધા.” પિતાનુ' હૈયુ' ભાંગી ગયુ': અરેરે, પાયણા જેવી પુત્રીનું આ તે કેવું દુર્ભાગ્ય ! વૈશ્રમણ શ્રેષ્ઠી અને બીજાની સમજૂતી પણ નકામી ગઈ : સુંદરી પ્રિયંકરના શખથી તસુલર પણ આધીન ખસી. હવે શુ' કરવુ' એની સૌ લાચારી અનુભવી રહ્યા. ધીમે ધીમે સ્વજના વિદાય થયા. ખાકી રહ્યા એ ઘરના સ્વજના. ગામ આખામાં સુંદરીની નેહઘેલછાની વાત પસરી ગઈ. બન્ને મિત્ર-વેવાઈ એએ મન વાળ્યુ કે દુઃખનુ' એસડ દાડા ! વખત વીતશે એટલે આપાઆપ સુદરીનું ભાન ઠેકાણે આવશે. પણ એમની એ આશા ઠગારી નીવડી : ઘડી વીતી, પ્રહર વીત્યા, દિવસ પણ આથમ્યા, છતાં સુંદરી ત્યાંથી બેઠી ન થઈ તે ન જ થઈ! પછી તેા શમ ગંધાવા લાગ્યું અને સ્વજના વારે વારે સમજાવવાને બદલે સતામણી કરવા લાગ્યા. છતાં સુંદરીને પ્રિયંકર મરી ગયેા છે એ ન સમજાયુ' તે ન જ સમજાયુ'! એને તેા દૃઢ આસ્થા હતી કે મારો પ્રિયંકર મરે નહી' અને મને એકલી મૂકીને કાંય જાય નહી. આ બધા મારા વેરી બની બેઠા છે! મ'ત્ર-તંત્રવાદીઓના પ્રયોગા અને સુખીએની નિંદા પણુ નકામાં નીવડયાં! છેવટે સગાંઓની સતામણી અસહ્ય બની એટલે પ્રિય'કરના શબને ઊંચકીને ખભે નાખીને એ ઘર છેાડીને ચાલતી થઈ. ઘર એને મન સ્મશાન જેવુ અકારુ થઈ પડ્યું હતું; એ અત્યારે સ્મશાનની ભૂમિને ઝંખતી હતી અને નગરની શેરીઓ અને નગરના રાજમાર્ગો વીધીને ઝડપથી સ્મશાન તરફ જઈ રહી હતી. આ કૌતુકને જોનારાઓના કાઈ પાર ન હતા, પણ એના માર્ગને રોકનાર ત્યાં કાઈ ન હતું ! * સુંદરીએ તે સ્મશાનમાં વાસ કર્યાં હતા, પણ એની કહાની ઘર ઘરમાં ચાલતી હતી ! પ્રિયંકર અને સુદરીનાં માતા-પિતાની દશા તો કરુણાનેય આંસુ આવે એવી થઈ ગઈ હતી : કેવી શાણી-સમજણી દીકરી! અને એને કેવા ભયકર વળગાડ વળગ્યુંા હતા ! ભૂત-ડાકણના વળગાડ પણુ આના કરતાં સારો! શખ તેા દુધના પૂડા અને કીડાઓનુ ધામ બન્યું હતું. પણ સુંદરીને ન એની કાઈ સૂગ હતી કે ન એનું જરાય વિસ્મરણ થતું હતું! એ તે આઠે પ્રહર અને સાઠે ઘડી એની પાસે જ બેસી રહેતી અને જાણે ખીમાર પ્રિયંકરની સેવા કરતી હેાય એવા જ ચાળા કર્યા કરતી. એનાં ઊંઘ અને આરામ, ક્ષુધા અને તૃષા હરાઈ ગયાં હતાં. એનુ' પેાતાનું જ રૂપ એવું બિહામણું બની ગયુ` હતુ` કે ભય પણ એનાથી જાણે સે ગાઉ નાસતા પ્રિયંકર વગરના જીવનની એ કલ્પના જ નહેાતી કરી શકતી. અને ચિર'જીવ પ્રેમની ભ્રમણામાં એ એક અતિકરુણુ ભ્રમણાની જાળ રચી બેઠી હતી કે “ મારા પ્રિયકર તે અમર છે! એ મૃત્યુ પામી શકે જ નહીં ! ” આવી પ્રેમદીવાની નારીને કાણુ સમજાવી શકે કે એના પ્રિય કર કત્યારના એને છેાડી ગયા છે ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10