Book Title: Shukraniti
Author(s): Iccharam Suryaram Desai
Publisher: Iccharam Suryaram Desai

View full book text
Previous | Next

Page 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચર્થ છે. તેમ મૃત્યુશયા પર પડ્યા પછી, સારી અવસ્થામાં, હિત ગાળેલા કાળને માટે પશ્ચાતાપ કરે પણ વ્યર્થ છે. ઘરમાં કે , વ્યવહારમાં કે પરમાર્થમાં, કુટુંબમાં કે દેશમાં, જે કાળ ગાળિયે બેવો ગાળવો કે જેનું પશ્ચાદવલોકન કરતાં પશ્ચાતાપના સાગરમાં ડુબવાનો સમય ન આવે. આપણું સર્વ કૃત્યને દષ્ટા પ્રભુ છે, ને તેના પ્રીત્યર્થે નીતિનું જ સેવન કલ્યાણકારી ને માન્યતષનું કારણ થઈ પડે છે. ખ્રિસ્તમસ, ઈ. સ. ૧૮૮૨. ઈચ્છારા, સૂર્યરામ દેસાઈ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 433