Book Title: Shrutsagar Ank 2003 09 011
Author(s): Manoj Jain, Balaji Ganorkar
Publisher: Shree Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 37
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir श्रुत सागर, भाद्रपद २०५९ 3 અદ્વિતીય જ્ઞાનતીર્થ ી જૈન અને આર્ય સભ્યતા તથા સંસ્કૃતિનું સંરક્ષણ કરતું ભારતનું એક અદ્વિતીય કેન્દ્ર. વિશ્વનો અતિ વિશાળ અને અદ્વિતીય જૈન જ્ઞાનભંડાર અને જ્ઞાનતીર્થ. જૈન ધર્મની પ્રાચીન હસ્તપ્રતો, મુદ્રિત પુસ્તકો તથા પત્ર-પત્રિકાઓનો સૌથી મોટો અને સમૃદ્ધ જ્ઞાનભંડાર. કપ્યુટર વિગેરે અત્યાધુનિક સુવિધાઓથી સંપૂર્ણ સજ્જ, સંયોજિત અને સુગઠિત કેન્દ્ર. સમગ્ર વર્ષ દરમ્યાન એક પણ રજા વિના ખુલ્લું રહે છે. અન્યત્ર અનુપલબ્ધ એવી અદ્વિતીય અને અદ્યતન વિસ્તૃત ગ્રંથાલય માહિતી વ્યવસ્થા. વિદ્વાનો, જિજ્ઞાસુઓ તથા વાચકો માટે સુવિધાઓ તથા સાધુ-સાધ્વીજીઓ માટે વિશેષ સુવિધાઓ. - જ્ઞાનમંદિરમાં આર્થિક સહયોગ માટેની યોજનાઓ - ૧. જ્ઞાનદ્રવ્ય ૩. જ્ઞાનમંદિર ગ્રંથ ખરીદ ખાતું ૫. હસ્તપ્રત સૂચીકરણ સાધારણ ખાતું ૭. ઝેરોક્ષ નિભાવ ખાતું ૨. જ્ઞાનમંદિર નિભાવ ખાતું ૪. સમ્રાટ સંપ્રતિ સંગ્રહાલય ખાતું ૬. હસ્તપ્રત સૂચીકરણ જ્ઞાનદ્ર વ્ય ખાતું ૮. કપ્યુટર નિભાવ ખાતું Unique Gyantirth An unique center that conserves the heritage of Jain and Aryan culture. World's largest and unique library of Jain Religion. Richest and largest repository of Jain old original manuscripts, publications and periodicals. Fully computerized, well organized and well maintained most modern center. Opened all days in a year except Samvatsari day. Self developed unique and unparraleled detailed cataloguing system. Facilities available for Sadhu-Sadhviji, scholars and readers : Schemes in which you may contribute your fund 1. Gyandravya 2. Gyanmandir Nibhav (Maintanence) Account 3. Gyanmandir Granth Kharid (Book-Purchasing) Account 4. Samrat Samprati Sangrahalay Account 5. Hastaprat (Manuscript) Cataloging Sadharan Account 6. Hastaprat (Manuscript) Cataloging Gyandravya Account 7. Zerox Nibhav (Maintenence) Account 8. Computer Nibhav (Maintenence) Account For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44