Book Title: Shrimad Rajchandra Vachanamrutji Shabdaratnakosha Author(s): Sudha Sheth Publisher: Shrimad Rajchandra Ashram View full book textPage 8
________________ ૭૭૭૭ ૯૯ Jain Education International બે બોલ ॐ તત્ સત્ ‘શ્રીમદ્ રાજચંદ્ર’ વચનામૃત એ પરમકૃપાળુદેવની કૃપાપ્રસાદી છે. તેના ઉપર ઘણા ગ્રંથો લખાયેલા છે. દેશપરદેશમાં વસતા જિજ્ઞાસુ મુમુક્ષુઓને તે સમજવામાં એક મુશ્કેલી હતી. સરળ સાદી ભાષામાં તેના શબ્દોના અર્થ સુલભ નહોતા. શબ્દકોશનું કામ પણ કોણ ઉપાડે ? ઝીણવટ, ચોકસાઇ, સાદગી, સરળતા અને સચ્ચાઇપૂર્વક પૂ.શ્રી સુધાબહેને તે ભગીરથ કાર્ય વર્ષાધિક સમય આપી આ ગ્રંથ આપ્યો તે ઘેર બેઠાં ગંગા જેવો ઉપકારક છે. આયુષ્યના તપોવનની આ પવિત્ર પ્રસાદી છે. પરમકૃપાળુદેવ પ્રત્યેના અનહદ પ્રેમનો આ પરિશ્રમ-પરિપાક છે. વિશાળ વાચકવૃંદને આનંદદાયક નીવડો. સત્પુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો. రంకి હરિઃ શાન્તિ (બ્રા.બ્ર.પ.પૂ.ડૉ. શ્રી શાંતિભાઇ પટેલ) શિકાગો U.S.A. For Private & Personal Use Only ઊઊઊઊ િ www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 686