Book Title: Shravak na Bar Vrat tatha anya Niyamo
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 2
________________ સુદેવ સુગુરુ સુધર્મ જયણા !! બાલ બ્રહ્મચારી શ્રી નેમીનાથાય નમઃ । बंध समय चित्त चेतीएरे शो उदये संताप सलुणा • સમ્યક્ત્વ :સમ્યક્ત્વ એ વ્રતરૂપી ઈમારતનો પાયો છે. : - : : : अरिहंतो मह देवो, जावज्जीवं सुसाहुणो गुरूणो जिणपन्नतं तत्तं इअ सम्मत मए गहिअं શ્રી વિતરાગ સર્વજ્ઞ ભગવંતને જ તારક બુદ્ધિએ દેવ તરીકે માનવા. પંચ મહાવ્રત ધારી ગુરૂ મહારાજને જ તારક બુદ્ધિએ ગુરુ તરીકે માનવા. શ્રી વિતરાગ સર્વજ્ઞ ભગવંતે પ્રરૂપેલ ધર્મને જ તારક બુદ્ધિએ ધર્મ રૂપે માનવો. સુદેવ – સુગુરૂ – સુધર્મ સિવાયના કોઈ દેવ – ગુરૂ – ધર્મને તારક બુદ્ધિએ માનવા, વાંદવા કે પૂજવા નહી. - શાશન દેવતા, ગોત્ર દેવતા, વ્યવસાય કે કૌટુમ્બિક કા૨ણોસ૨ જયણા -બાર વ્રત સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રત : (૧) નિરઅપરાધી એવા ત્રસ (હાલતા-ચાલતા)જીવને સંકલ્પ પૂર્વક હણવાની બુદ્ધિએ હણવો નહીં [ ] સમય જયણા (૧૨–દુકાનની સાફ-સફાઈમાં જયણા) [ ] Jain Education International ર સ્થૂલ મૃષાવાદ વિરમણ વ્રત ઃ (૧) કન્યા (પુત્ર-પુત્રી) સમ્બન્ધી જુઠું બોલવું નહી, જેમ કે, ઉંમર–અભ્યાસ-આવડત વગેરે ( ) (સ્વપરિવારની ................................................. -2 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16