Book Title: Shravak na Bar Vrat tatha anya Niyamo
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
© અન્ય નિયમો 9
(૧) જિન મંદિરે દર્શન કર્યા વિના કશુ ખાવું-પીવું નહીં, દાંત પણ સાફ
કરવા નહીં [ ]વર્ષમાં દિવસ સમય. આખા દિવસમાં કયારેય પણ જિન મંદિરે દર્શન કરવા [ ] વર્ષમાં
દિવસ / વખત, સમય ... (૩) જિન પૂજા કરવી [ ] વર્ષમાં ... દિવસ સમય... (૪) સ્નાત્ર ભણાવવા [ ] વર્ષમાં વખત સમય.
(જયણા : અન્ય નિયમ ૧ થી ૪ માં અંતરાય, (M.C.) સૂતકને
કારણે તથા મંદિર અભાવે જયણા) (૫) તીર્થયાત્રા કરવી [ ]વર્ષમાં ... વખત સમય... () ગુરૂવંદન કરવું[ ] વર્ષમાં દિવસ સમય... (૭) વ્યાખ્યાન શ્રવણ કરવું[ ]વર્ષમાં દિવસ સમય.
નિયમ ૬-૭ માટે જયણા ... (૮) વર્ષમાં પ્રતિક્રમણ કરવા [ ] સમય, (૯) વર્ષમાં ચોવિહાર [ ] કે તિવિહાર [ ] કરવા
સમય (ચોવિહાર – તિવિહારના પચ્ચખાણમાં મુખ ચુંબનાદિ
પણ થાય નહી - શ્રી રત્નશેખરસૂરિ કૃત શ્રાદ્ધ વિધિ સુત્ર વૃતિ પૃ.૪૫/૧). (૧૦)જો રાત્રિ ભોજનનો ત્યાગ ન થઈ શકે તો જમ્યા પછી જમવું નહીં.
વર્ષમાં દિવસ [ ](દવા પાણીની જયણા [ ]
સમય (૧૧)વર્ષમાં નવકારસી કરવી [ ]સમય (૧૨) વર્ષમાં ...સાધર્મિક જમાડવા [ ] સમય ... (૧૩)વર્ષમાં -રૂપીયા શુભમાર્ગ વાપરવા. (૧૪)તમાકુ ખાવી નહીં. [ ] પીવી નહીં[ ] સર્વેથા [ ]
અથવા વર્ષમાં દિવસ, સમય , છીકણી)
-૧૩For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org
Page Navigation
1 ... 11 12 13 14 15 16