Book Title: Shravak na Bar Vrat tatha anya Niyamo
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
Catalog link: https://jainqq.org/explore/005159/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ \\\\\\\\ नमो नमो निम्मलदंसणस्स શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરૂભ્યોનમઃ શ્રાવકના બારવ્રત તથા અન્ય નિયમની નોંધ વ્રત લેનારનું નામ ઃ તારીખ ....... \Jlat ece વાર : 6 સંયોજક મુનિદીપરત્નસાગર M.Com., M.Ed., Ph.d. For Priva Personal Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ સુદેવ સુગુરુ સુધર્મ જયણા !! બાલ બ્રહ્મચારી શ્રી નેમીનાથાય નમઃ । बंध समय चित्त चेतीएरे शो उदये संताप सलुणा • સમ્યક્ત્વ :સમ્યક્ત્વ એ વ્રતરૂપી ઈમારતનો પાયો છે. : - : : : अरिहंतो मह देवो, जावज्जीवं सुसाहुणो गुरूणो जिणपन्नतं तत्तं इअ सम्मत मए गहिअं શ્રી વિતરાગ સર્વજ્ઞ ભગવંતને જ તારક બુદ્ધિએ દેવ તરીકે માનવા. પંચ મહાવ્રત ધારી ગુરૂ મહારાજને જ તારક બુદ્ધિએ ગુરુ તરીકે માનવા. શ્રી વિતરાગ સર્વજ્ઞ ભગવંતે પ્રરૂપેલ ધર્મને જ તારક બુદ્ધિએ ધર્મ રૂપે માનવો. સુદેવ – સુગુરૂ – સુધર્મ સિવાયના કોઈ દેવ – ગુરૂ – ધર્મને તારક બુદ્ધિએ માનવા, વાંદવા કે પૂજવા નહી. - શાશન દેવતા, ગોત્ર દેવતા, વ્યવસાય કે કૌટુમ્બિક કા૨ણોસ૨ જયણા -બાર વ્રત સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રત : (૧) નિરઅપરાધી એવા ત્રસ (હાલતા-ચાલતા)જીવને સંકલ્પ પૂર્વક હણવાની બુદ્ધિએ હણવો નહીં [ ] સમય જયણા (૧૨–દુકાનની સાફ-સફાઈમાં જયણા) [ ] ર સ્થૂલ મૃષાવાદ વિરમણ વ્રત ઃ (૧) કન્યા (પુત્ર-પુત્રી) સમ્બન્ધી જુઠું બોલવું નહી, જેમ કે, ઉંમર–અભ્યાસ-આવડત વગેરે ( ) (સ્વપરિવારની ................................................. -2 Page #3 -------------------------------------------------------------------------- ________________ જયણા) [ સમય. (ર) પશુ સંબંધી જૂઠું બોલવું નહી[ ] સમય (૩) જમીન-મકાન સંબંધી જૂઠું બોલવું નહી[ ]સમય (૪) થાપણ ઓળવવી નહીં [ ] (માલિક- વારસ ન મળે તો જયણા) [ ]સમય... (૫) ખોટી સાક્ષી પુરવી નહીં [ ] સમય 000000000000000000000 જયણા..... 00 0 0000000000000000 ૩ સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રત - (૧) કોઈને ત્યાં ખાતર પાડવું નહીં [ ] સમય | (ર) કોઈનું ખીસું કાપવું નહી. [ ] સમય ... (૩) લૂંટફાટ કરવી કે ધાડપાડવી નહીં. [ ] સમય... (૪) અન્ય કોઈ રીતે ચોરવાની બુદ્ધિએ કોઈના રૂપીઆ દાગીના લેવા નહી. [ ] સમય(૫) દાણચોરી કરવી નહીં.[ ]સમય () રસ્તામાં પડેલી વસ્તુ લેવી નહીં. [ ] સમય જયણા... | ૪ સ્થૂલ મૈથુન વિરમણ વ્રત(૧) પરસ્ત્રી / પરપુરુષ ગમન ત્યાગ [ ] (ર) વર્ષમાં દિવસ બ્રહ્મચર્ય પાળવું[ ] સમય વિશેષ નોંધ પર્યુષણ [ ] નવપદજીની ઓળી[ ] ચાતુર્માસ [ ] (ચઉપવી) આઠમ-ચૌદસ-પૂનમ-અમાસ [ ] પરશુલ પરિગ્રહ પરિમાણ વત :(૧) નીચે કરેલ નોંધ કરતા વધુ પરિગ્રહ રાખવો નહી.[ ] સમય. જમીન મકાન , દુકાન, વખાર વગેરે -૩ પ Page #4 -------------------------------------------------------------------------- ________________ વાડી/ખેતર ... પશુ-પક્ષી ધાન્ય. વાહનસોનું કુલ, અથવા પોતાને માટે જ નવી ખરીદી ...ચાંદી કુલ અથવા પોતાને માટે જ નવી ખરીદી વસ્ત્ર વાસણ વગેરે ... ફર્નિચર(પોતાને માટે) શેર-ડિબેન્ચર્સ–બોન્ડઝ સીકયોરીટી - લોન - સર્ટીફીકેટો વગેરે (મૂળકિંમત+બોનસ શેર વગેરે) રોકડ તથા બેન્ક , અન્ય ઝવેરાત કુલ ... અથવા પોતાને માટે જ નવી ખરીદી અથવા સ્થાવર તથા જંગમ બધું મળીને કુલ મિલ્કત.. જયણી. ર વિશેષ નોંધ. ૬ દિમ્ પરિમાણ વ્રત ૧ ભારત બહાર શોખથી/ફરવા નિમિતે સર્વથા જવું નહી. અથવા થી વધુ વખત જવું નહી. [ ] ૨ વર્ષમાં થી વધુ હવાઈ, થી વધુ સમય દરિયાઈ મુસાફરી કરીશ નહીં [ ]સમય ... ૩ ચાતુર્માસમાં પોતાના ગામ/શહેરની હદ છોડી શોખથી, ફરવા નિમિતેથી વધુ વખત બહાર જઈશ નહી[ ] સમય... જયણા 0 .0000 0000000000 soon વિશેષ નોંધ. o ભોગપભોગ વિરમણ વ્રત - ૧ ચૌદ નિયમ સવાર-સાંજ ઘારવા[ વખત સમય .... ]વર્ષમાં... . - - Page #5 -------------------------------------------------------------------------- ________________ પચ્ચક્ખાણ : ઐાદ નિયમઃ ગાથાઃ (આ બધા નિયમો રોજેરોજના છે.) સચિત્ત-દ-વિગઈ, વાગ઼હ-તંબોલ–વત્થ-કુસુમેસ વાહણ-શયણ-વિલેવા, બંભ-દિશિ-હાણ-ભત્તેસુ. ૧ સચિત્ત : (કાચા શાકભાજી,દાતણ,ઠંડા પીણાં, કાચું મીઠું, બેધડી પૂર્વેનાફળ–રસ વગેરે). (સંખ્યા) થી વધુ નહીં. (મુખમાં નાખવામાં આવે તે કોઈપણ ખાવા – પીવાની વસ્તુ .............(સંખ્યા) થી વધુ નહીં. (દવા નિમિત્તે જયણા) [ ],(ખરીદી કે રસોઈમાં ચાખવાની જયણા) [ ] (૧–દુધ, ૨-દહીં/છાસ, ૩–ધી, ૪–તેલ, ૫-ગોળ/ ખાંડ, –કળા વિગઈ–તળેલુ) છ માંથી કોઈ એક વિગઈનો કાચો (સ્વરૂપ) કે મૂળથી ત્યાગ (વસ્તુની ભેળસેળ કે સ્પર્શની જયણા) [ (પગરખાં–બુટ, ચંપલ, મોજાં, સેન્ડલ, સ્લીપર વગેરે...........(સંખ્યા) થી વધુ નહીં. (ખરીદી નિમિત્તે જયણા) [ ] (મુખવાસ – પાન – સોપારી, ધાણા વગેરે......... (ગ્રામ) થી વધુ નહીં. (પહેરવા–ઓઢવાના વસ્ત્રો, ટુવાલ, રૂમાલ વગેરે..... (સંખ્યા) થી વધુ નહીં. (સંધવું-ફોલ-અત્તર, તેલ વગેરે શોખથી સુંધવા/ વાપરવા............ગ્રામ / કિલો) થી વધુ નહીં. ] ૨ દ્રવ્ય : ૩ વિગઈ : ૪ વાગ઼હઃ ૫ તંબોલ : દ વસ્ત્ર ઃ ૭ કુસુમેસઃ 'દેસાવગાસિયં ઉવભોગ પરિભોગ પચ્ચક્ખામિ અન્નત્થણાભોગેણં સહસાગારેણં મહત્તરાગારેણ સવ્વસમાહિ વત્તિયાગારેણ વોસિરામિ -૫ ................................... Page #6 -------------------------------------------------------------------------- ________________ (છીંકણીની જયણા) (૮) વાહન (સાયકલ-બસ-સ્કૂટર-મોટર-રીક્ષા વગેરે) ... (સંખ્યા) થી વધુ નહી. (૯) શયન : સૂવા-બેસવાની ચલિત વસ્તુપાટલા, ખુરશી, ગાદલાં, આસન, પલંગ, સોફા વગેરે (સંખ્યા) થી વધુ નહિ. (૧૦) વિલેપન : (પાવડર, ક્રિમ, તેલ, સાબુ, વગેરે શરીરે લગાડવા/ચોપડવાની વસ્ત) .... (ગ્રામ/કિલો) થી વધુ નહી. (રોગાદિ કારણે જયણા) [ ] (૧૧) બ્રહ્મચર્ય : (ચોથા વત મુજબ પાળવું) દિવસ [ ] રાત્રિ [ ] (૧૨) દિશિ (છઠ્ઠા વત મુજબ દિશાઓમાં જવું આવવું) ... (કિમિ) થી વધુ જવું આવવું નહીં (પ્રસંગોપાત બહાર ગામ જવું પડે તો જયણા) [ ] (૧૩) હાણ : (જ્ઞાન) ... (સંખ્યા) થી વધુ નહીં (૧૪) ભરૂસ : (ભોજન-પાણી-ખાવા-પીવાની વસ્ત) ... (કિલો) થી વધુ નહી. ચૌદ નિયમ અંગે જયણા, ચૌદ નિયમ ધારવાના મહાવરા માટે શરૂઆતમાં નીચેના જેવું કોષ્ટક બનાવવું. નામ | અમાણ | ધારણા | ઉપયોગ | જયણા ૧ | સચિત્તી સંખ્યા | ૧૦ | ૮ | તંબોલ ગ્રામ ! ૫૦ | ૪૦ | દવા નિમિતે ઉપર મુજબ ચૌદ નિયમો માટે કોષ્ટક બનાવવું. Page #7 -------------------------------------------------------------------------- ________________ ચૌદ નિયમ ઉપરાંત અન્ય ધારણા :(૧) પૃથ્વીકાય : (માટી, મીઠું, ભસ્મ, સૂરમો વગેરે. (ગ્રામ) થી વધુ નહી. (૨) અષ્કાય : (પીવાનું/વાપરવાનું પાણી)કુલ [ ]માત્ર અંગત ઉપયોગ માટે ].. ડોલલીટરથી વધુ નહી. (ફલશ ટેન્કની જયણા)[ ] » *વિશેષ કંઈ જયણા. (૩) તેઉકાય ? (વિજળીકે અગ્નિથી ચાલતી વસ્તુઓ–ગુલા ગેસ, પ્રાયમસ લાઈટ, ટી.વી., ફ્રીઝ વગેરે તથા દિવાસળી) (સંખ્યા) થી વધુ નહીં. (લગ્નાદિ પ્રસંગે જયણા) [ ] *વિશેષ કંઈ જયણા... •••• ....... (૪) વાઉકાય : (પંખો, હિંચકો, એરકુલર, એરકંડીશન) ... (સંખ્યા) થી વધુ નહીં (વસ્ત્રાદિની જયણા) [ ] (૫) વનસ્પતિકાય : (ફળ, શાકભાજી, પાન વગેરે) કિલોથી વધુ નહી --------- --------- ------------------- (૧) અસિ : (સોય, કાતર, સુડી, ચપ્પ, બ્લેડ, વગેરે) (સંખ્યા) થી વધુ નહી. (ટાંચણી, સ્ટેપલ પીન વગેરેની જયણા)[ ] - 9 Page #8 -------------------------------------------------------------------------- ________________ (૨) મસિ -(શાહી, પેન, પેન્સિલ, બોલપેન વગેરે લખવાના સાધનો) (સંખ્યા) થી વધુ નહીં (કાગળની જયણા)[ ] :- (કોદાળી, પાવડો, ત્રિકમ વગેરે ખેતી સાધનો) (સંખ્ય) થી વધુ નહીં............. ચૌદ નિયમ ઉપરાંતની અન્ય ધારણા માટે જયણા... (૩) કૃષિ ******** (૨) બાવીસ અભક્ષ્ય : બાવીસ અભક્ષ્ય ત્યાગ [ ૧દારૂ [ પઊંબરાની ટેટી [ ૮ પીંપળાના ટેટા [ · વિષ (ઝેર)[ અજાણ્યા ફળ [ ], ], ૨માંસ [ ...................... ]સમય........... ], ૐ મધ [ ], કાલંબરના ટેટા [ ]લ્વડના ટેટા [ ], કરા [ ]; સર્વ [ ], ૪માખણ ],પીપરના ફળ [ ] હીમ (બરફ) [ પ્રકા૨ની માટી [ 1, # તુચ્છ ફળ-(ચણી બોર, રાયણ વગેરે) [ 1 ૧૬ બૌબ અથાણું (પૂરા તડકાં દીધા ન હોય, તેલ બુડ ન હોય, પાકી ચાસણી ન હોય વગેરે પ્રકારના............. ૧૭ દ્વિદળ – (કાચા દુધ-દહીં સાથે કઠોળ ખાવું તે) [ : ] અથવા વર્ષમાં ગ્། રાત્રિ ભોજન :– સર્વથા ત્યાગ [ દિવસ ત્યાગ, ચલિત રસ [ ] (વર્ણ-ગંધ-૨સ-સ્પર્શ બદલાતાં અસંખ્ય-સંમુર્ચ્છિમ જીવો ઉત્પન્ન થાય છે. જેમ કે વાસી ભોજન વગેરે) નોંધ : ચલિત રસની વિગત પૂ.ગુરુ મહારાજશ્રી પાસે રૂબરૂ ખાસ સમજવી) > બહુ બીજ [ ] (જેમાં ગર્ભ જુદો ન પડે તેટલા બીજ હોય જેમ કે ખસખસ, અંજીર વગેરે)વેંગણ (રીંગણા) [ ] (રીંગણામાં ટમેટાનો સમાવેશ થતો નથી બાર વ્રત પુસ્તિકા ' પૂ.દર્શન વિજય ત્રિપુટી ") રર્અનંતકા[ ] (૩૨ અનંતકાયમાં વાંચો) ] -- ] .............................................. ચીજ વસ્તુની ભેળસેળમાં જયણાં [ ]..... બાવીસ અભક્ષ્ય અંગે અન્ય જય............................................. 1, 1 Page #9 -------------------------------------------------------------------------- ________________ ૩ બત્રીસ અનંત કાય બત્રીસ અનંતકાય ત્યાગ ] સમય આલુ (બટેટા) [ ] , કાંદા (ડુંગળી)[ ], લસણ [ ], આદુ ], લીલી હળદર [ ], મૂળા (ડાંડલી-પાન વગેરે સહિત) [ ]ગાજર [ ] સકરીયા ], ગરમર [ ], અંકુરા ફૂટેલાં કઠોળ ], પાલક ભાજી [ ],શતાવરી | કોમળ આંબલી [ ], સુરણ [ ], લુણીની ભાજી [ વજકંદ [ ] , લોઢી [ ], થેગ [ ] ખીરસુઆકંદ [ ], લીલીમોથ [ ] , લીલોકચરો [ ], કુઆરપાઠાં [ ], થોરજાતિ [ ], લીલીગળો [ ], અમૃતવેલી [ ], વાંસકારેલી[ ], લવણની છાલ [ ], ખીલોડા[ ભૂમિફોડા [ ], વત્થલાભાજી [ ], સુઅરવલ [ ], કુમળાપાન [ ], નોંધ:- આટલાં જ અનંતકાય નથી એ સિવાય પણ બીજા અનંતકાયો છે. -ચીજ વસ્તુની ભેળસેળમાં જયણા [ ], – બત્રીસ અનંતકાય અંગ અન્ય જયણા----- - - - - - - - - - - - Page #10 -------------------------------------------------------------------------- ________________ (૪) પંદર કર્માદાનત્યાગ [ ] - શેર-ડિબેન્ચર વગેરેની જયણા[ ], - સહી કરવી પડે તો જયણા[ ] (૧) અંગાર કર્મ - વ્યાપાર માટે અંગારા, ભટ્ટી દ્વારા વસ્તુ પકાવવી જેમ કેચુનો, ઈટ, નળીયા, હોટેલ, લુહાર, સોનીનો વ્યવસાય વગેરે [ ] સમય (ર) વનકર્મ - જંગલ કાપવા ફળ-ફૂલ શાકભાજી, વાડી, લાકડા, વાંસ વગેરેનો વ્યાપાર કરવો[ ] સમય. (૩) શકટ કર્મ - ગાડાં, હળ, વાહનો તથા તેના ભાગો મોટર સ્પેર પાર્ટસ વગેરે) બનાવવા વેચવા ]સમય.. (૪) ભાટક કર્મ - વાહનો ભાડે આપવા [ ] સમય ... (૫) સ્ફોટક કર્મ :- ધાત, પથ્થર ફોડાવવા, કુવા-વાવ, સુરંગ ખોદાવવી, ભૂમિ ખોદવી, હળ ખેડવું વગેરેનો વ્યાપાર [ ] (૬) દંત વાણિજય :- હાથી દાંત, મોતી, ચામડુ, વગેરેનો વ્યાપાર [ ] સમય (૭) લાખ વાણિજય- લાખ, ગુંદર, ગળી, રોગાન, ટંકણખાર, સાબુ, ખારો, ગળીનો વ્યાપાર[ ] સમય (૮) રસ વાણિજય :- ઘી, ગોળ, તેલ વગેરેનો વ્યાપાર [ ] સમય. (૯) વિષ વાણિજયઃ- અફીણ, સોમલ, ઝેર, મોરથુથુ, નશાવાળી વસ્તુ વગેરેનો વ્યાપાર[ ] સમય ... . -૧૦ Page #11 -------------------------------------------------------------------------- ________________ (૧૦) કેશ વાણિજય : (૧૧) યંત્ર પીલણ : (૧૨) નીલછન કર્મ : (૧૩) દવદાન કર્મ સમય............ (૧૪) જળ શોષણ કર્મ : સરોવર, તળાવ વગેરે સૂકવવા [ ] સમય (૧૫) અસતી પોષણ : G પશુ-પંખીના વાળ, પીંછાનો વ્યાપાર [] સમ............. મીલ – જીન – સંચા – ઘંટી, ચરખા, ધાણીનો વ્યાપાર [ ]સમય............ (ઘરઘંટીના જયણા) [ ] અંગોપાંગ છેઠવા, કાપવા, પશુને ખસી કરવી વગેરેનો વ્યાપાર [ ]સમય...... (રોગ અનુકંપાદિ કારણે જયણા [...] વન કે સીમમાં આગ લગાડવી [ ] : વેશ્યા,જુગારી,ચોર, પોપટ-મેના –કૃતરા વગેરે પોષવા નહીં[ ]સમય......... પંદર કર્માદાન અંગે જયણ..................... *********................................ ........................................................... અનર્થદંડ વિરમણવ્રતઃ કૂતરા,બિલાડા, સાપ, નોળિયા વગેરે લડાવવા નહી. [ ] સમય............ ફાંસી જોવા જવું નહી. [ ] સમય ........... ફિલ્મમાં જયણા [ ], ૩ શોખથી હોળી જોવા જવું નહીં.[ ] સમ........... ૪ શોખથી હોળી ૨મવી નહી. [ ] સમ.............. ૫ શોખથી તાજીયા જોવા જવું નહી. [ ] સમય............ ૬ જુગાર ત્યા[], સટ્ટો ત્યાગ [ ], ફીચર, આકડા–બેટીંગનો ત્યાગ [ ] રેસ ત્યાગ [], શિકાર ત્યાગ, [ ] ૮ વેશ્યાગમન ત્યાગ [ ] ૯ જળાશય-નદી-સ્વીમીંગ બાથ-વાવમાં સર્વથા નાહવું નહી. [ ] -૧૧ Page #12 -------------------------------------------------------------------------- ________________ ous અથવા વર્ષમાં દિવસથી વધુ નાહવું નહીં [ ]. ૧૦ હથીયાર, હિંસક સાધન બીજાને ન આપવા[ ] સમય (ઘર વપરાશના ચપ્પ વગેરેની જયણા) [ ] ૧૧ નાટક, સીનેમા, સરકસ, મેચ, ડાન્સ, કાર્યક્રમો વગેરે સર્વથા ત્યાગ [ ], અથવા વર્ષમાં થી વધુ જોવા નહીં [ ] સમય (ટી.વી.વીડીયો વગેરેની જયણા [ ] ૧૨ વીડીયો જોવા નહીં.[ ] વસાવવા નહીં [ ] સમય ૧૩ ટી.વી. જોવું નહીં [ ]વસાવવું નહી [ ] સમય ૧૪ કન્યાદાન દેવું નહી[ ] સમય (સ્વ.પરિવારની જયણા[ ] ૧૫ પશુ-પક્ષી પાળવા નહીં [ ] સમય.. ૧૦ જિનમંદિરમાં આ આશાતના ન કરવી [ ] સમય ... મોટેથી હસવું[ ] થુંકવું[ ], ઝઘડો કરવો [ ], ખાવું પીવું ] ઉંઘવું ], લઘુનીતિ [ ], વડી નીતિ [ ], ૧૭ વર્ષમાં દિવસ ખાંડવ-દળવું નહીં[ ] સમય 0000 ovie ૯ સામાયિક વતઃવર્ષમાં સામાયિક કરવા[ ]સમય. ૧૦ દેશાવગાસિક વતઃ વર્ષમાં દેશાવગાસિક કરવા [ સમય... ૧૧ પૌષધ વતઃ ~ પૌષધ કરવા [ ] સમય ... ૧૨ અતિથિ સંવિભાગ વતઃ વર્ષમાં અતિથિ સંવિભાગ કરવા[ ]સમય વત ૯ થી ૧૨ અંગે જયણા... વિશેષ નોંધ વર્ષમાં -૧૨ Page #13 -------------------------------------------------------------------------- ________________ © અન્ય નિયમો 9 (૧) જિન મંદિરે દર્શન કર્યા વિના કશુ ખાવું-પીવું નહીં, દાંત પણ સાફ કરવા નહીં [ ]વર્ષમાં દિવસ સમય. આખા દિવસમાં કયારેય પણ જિન મંદિરે દર્શન કરવા [ ] વર્ષમાં દિવસ / વખત, સમય ... (૩) જિન પૂજા કરવી [ ] વર્ષમાં ... દિવસ સમય... (૪) સ્નાત્ર ભણાવવા [ ] વર્ષમાં વખત સમય. (જયણા : અન્ય નિયમ ૧ થી ૪ માં અંતરાય, (M.C.) સૂતકને કારણે તથા મંદિર અભાવે જયણા) (૫) તીર્થયાત્રા કરવી [ ]વર્ષમાં ... વખત સમય... () ગુરૂવંદન કરવું[ ] વર્ષમાં દિવસ સમય... (૭) વ્યાખ્યાન શ્રવણ કરવું[ ]વર્ષમાં દિવસ સમય. નિયમ ૬-૭ માટે જયણા ... (૮) વર્ષમાં પ્રતિક્રમણ કરવા [ ] સમય, (૯) વર્ષમાં ચોવિહાર [ ] કે તિવિહાર [ ] કરવા સમય (ચોવિહાર – તિવિહારના પચ્ચખાણમાં મુખ ચુંબનાદિ પણ થાય નહી - શ્રી રત્નશેખરસૂરિ કૃત શ્રાદ્ધ વિધિ સુત્ર વૃતિ પૃ.૪૫/૧). (૧૦)જો રાત્રિ ભોજનનો ત્યાગ ન થઈ શકે તો જમ્યા પછી જમવું નહીં. વર્ષમાં દિવસ [ ](દવા પાણીની જયણા [ ] સમય (૧૧)વર્ષમાં નવકારસી કરવી [ ]સમય (૧૨) વર્ષમાં ...સાધર્મિક જમાડવા [ ] સમય ... (૧૩)વર્ષમાં -રૂપીયા શુભમાર્ગ વાપરવા. (૧૪)તમાકુ ખાવી નહીં. [ ] પીવી નહીં[ ] સર્વેથા [ ] અથવા વર્ષમાં દિવસ, સમય , છીકણી) -૧૩ Page #14 -------------------------------------------------------------------------- ________________ [ ટોબેકો ટુથ પેસ્ટ ની જયણા) (૧૫)પાન સર્વથા ત્યાગ[ ] અથવા વર્ષમાં થી વધુ પાન ખાવા નહી. [ ] સમય (૧) થાળી ધોઈને પીવી.[ ]વર્ષમાં. દિવસ | વખત [ ] સમય. (કપ-રકાબી વગેરેની જયણા)[ (ઉપ-રકાવ્યા વગર જીવડા ] | (૧૭)ત્યાં સુધી ત્યાગ - દીક્ષા ન લેવાય ઉપધાન ન થાય , નવલાખ નવકાર ન ગણાય ( તીર્થની) નવાણું યાત્રા ન થાય , છરી પાળતો સંઘ ન કઢાવું વિશેષ નોંધ: (૧૮) એકસાથે થી વધુ ધંધા કરવા નહીં[ ]સમય (૧૯)આદ્રા બેઠા પછી કેરી ત્યાગ [ ] સમય ... (૨૦) ફાગણ ચોમાસા બાદ ભાજીપાલો-કોથમીર વગેરે ત્યાગ[ ] સમય સુકોમેવો ત્યાગ ] સમય 000 (ર૧) કોઈ આત્મા દીક્ષા લેવા તૈયાર થાય ત્યારે અંતરાય કરવો નહી. ] (સ્વપરિવારની જયણા) [ ] (રર) મહિનામાં એક વખત પુન્ય પ્રકાશનું સ્તવન અથવા પાવતીનો સંથારો વાંચવો [ ] સમય. (ર૩) સૌંદર્ય પ્રસાધનો વર્ષમાં દિવસ ત્યાગ [ ] પર્યુષણ પર્વમાં ત્યાગ [ ] સમય.... (૨૪)અંતરાય (M.C) માં પુસ્તક-છાપા વગેરેને અડવા, વાંચવા નહીં.[ ]સમય ... (૨૫)રાત્રિ ભોજન થાય તે રીતે પૂજન ભણાવવું નહીં. સમય ... (ર) સૂતાં-ઉઠતા સાત નવાકાર ગણાવા [ ] સમય .... (શ્રાદ્ધ દિનકૃત્ય ગ્રન્થમાં સાત નવકારનો પાઠ છે. ૧૨ નવકાર અંગેના શાસ્ત્ર પાઠ કયાંય જોવા-સાંભળવા મળેલ નથી.) (૨૭) દેવદ્રવ્ય-શાનદ્રવ્ય વગેરેની બોલેલી રકમ (સમય) સમય ચાર ગણવા, ૧૪ Page #15 -------------------------------------------------------------------------- ________________ માં આપી દેવી [ 1 (૨૮) વિતરાગ પરમાત્મા પાસે કોઈપણ સાંસારિક સુખની માંગણી કરવા નહીં. [ 1 (૨૯)વર્ષમાં સમય ગાથા કરવી [ .દેવવંદન કરવા [ (૩૦)વર્ષમાં ...... દિવસ (લિલોતરી) શાક [ ] સમય ************* [ ................ ........................................... ] ત્યાગ સમય . *****...... જણા.................... અન્ય નિયમો અંગે કંઈ જયણા . ................. ........... ] સમય BBBB..... ............ ] / ફળ ................................................................................................................................................................................ સર્વ નિયમો અંગે જયણા ગંભીર માંદગી | અવસ્થા, બેશુદ્ધી, ગાંડપણ, આજીવિકાની તીવ્ર કટોકટી, તદ્દન અજાણતા ભૂલ થઈ જવી વગેરે કારણે બધા વ્રત નિયમોમાં જયણા ......... મેં આ નિયમ વાંચી, સમજી, સ્વસ્થતા પૂર્વક–સ્વતંત્રપણે અને કેવળ આત્મકલ્યાણની ભાવનાથી જ ગ્રહણ કર્યા છે. -૧૫ સહી દેશવિરતિ-સર્વવિરતિ ગ્રહણ કરી શાશ્વત સુખને પામો તેજ શુભેચ્છા જિનાજ્ઞા વિરૂદ્ધ કંઈ લખાયું હોય તો મિચ્છામિદુકડડમ્ મુનિ દીપરત્નસાગર M.Com., M.Ed., Ph.d. Page #16 -------------------------------------------------------------------------- ________________ - - વિશેષ નોંધ સંદર્ભ ગુન્હો 1 યોગશાસ્ત્ર 2 ત્રિષષ્ઠી શલાકા પુરૂષ ચરિત્ર 3 શ્રાવક કલ્પતરૂ 4 અભક્ષ્ય અનંતકાય વિચાર 5 બાર વત પુસ્તિકાઓ (અલગ અલગ સંપાદન) 5 ધર્મ સંગ્રહ ભાષાન્તર 7 સંબોધ પકરણ 8 શ્રાદ્ધ પ્રતિકમણ સૂત્ર 9 શ્રાદ્ધ વિધિ 10 Chembers English Dictionary 99 Student Modern Dictionary - - - - -