________________
(છીંકણીની જયણા) (૮) વાહન (સાયકલ-બસ-સ્કૂટર-મોટર-રીક્ષા વગેરે)
... (સંખ્યા) થી વધુ નહી. (૯) શયન : સૂવા-બેસવાની ચલિત વસ્તુપાટલા, ખુરશી,
ગાદલાં, આસન, પલંગ, સોફા વગેરે
(સંખ્યા) થી વધુ નહિ. (૧૦) વિલેપન : (પાવડર, ક્રિમ, તેલ, સાબુ, વગેરે શરીરે
લગાડવા/ચોપડવાની વસ્ત) .... (ગ્રામ/કિલો) થી વધુ નહી.
(રોગાદિ કારણે જયણા) [ ] (૧૧) બ્રહ્મચર્ય : (ચોથા વત મુજબ પાળવું) દિવસ [ ]
રાત્રિ [ ] (૧૨) દિશિ (છઠ્ઠા વત મુજબ દિશાઓમાં જવું આવવું)
... (કિમિ) થી વધુ જવું આવવું નહીં (પ્રસંગોપાત બહાર ગામ જવું પડે તો
જયણા) [ ] (૧૩) હાણ : (જ્ઞાન) ... (સંખ્યા) થી વધુ નહીં (૧૪) ભરૂસ : (ભોજન-પાણી-ખાવા-પીવાની વસ્ત)
... (કિલો) થી વધુ નહી.
ચૌદ નિયમ અંગે જયણા, ચૌદ નિયમ ધારવાના મહાવરા માટે શરૂઆતમાં
નીચેના જેવું કોષ્ટક બનાવવું. નામ | અમાણ | ધારણા | ઉપયોગ | જયણા ૧ | સચિત્તી સંખ્યા | ૧૦ | ૮ |
તંબોલ ગ્રામ ! ૫૦ | ૪૦ | દવા નિમિતે ઉપર મુજબ ચૌદ નિયમો માટે કોષ્ટક બનાવવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org