SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ ચૌદ નિયમ ઉપરાંત અન્ય ધારણા :(૧) પૃથ્વીકાય : (માટી, મીઠું, ભસ્મ, સૂરમો વગેરે. (ગ્રામ) થી વધુ નહી. (૨) અષ્કાય : (પીવાનું/વાપરવાનું પાણી)કુલ [ ]માત્ર અંગત ઉપયોગ માટે ].. ડોલલીટરથી વધુ નહી. (ફલશ ટેન્કની જયણા)[ ] » *વિશેષ કંઈ જયણા. (૩) તેઉકાય ? (વિજળીકે અગ્નિથી ચાલતી વસ્તુઓ–ગુલા ગેસ, પ્રાયમસ લાઈટ, ટી.વી., ફ્રીઝ વગેરે તથા દિવાસળી) (સંખ્યા) થી વધુ નહીં. (લગ્નાદિ પ્રસંગે જયણા) [ ] *વિશેષ કંઈ જયણા... •••• ....... (૪) વાઉકાય : (પંખો, હિંચકો, એરકુલર, એરકંડીશન) ... (સંખ્યા) થી વધુ નહીં (વસ્ત્રાદિની જયણા) [ ] (૫) વનસ્પતિકાય : (ફળ, શાકભાજી, પાન વગેરે) કિલોથી વધુ નહી --------- --------- ------------------- (૧) અસિ : (સોય, કાતર, સુડી, ચપ્પ, બ્લેડ, વગેરે) (સંખ્યા) થી વધુ નહી. (ટાંચણી, સ્ટેપલ પીન વગેરેની જયણા)[ ] - 9 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005159
Book TitleShravak na Bar Vrat tatha anya Niyamo
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages16
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy