________________
સુદેવ
સુગુરુ
સુધર્મ
જયણા
!! બાલ બ્રહ્મચારી શ્રી નેમીનાથાય નમઃ ।
बंध समय चित्त चेतीएरे शो उदये संताप सलुणा
• સમ્યક્ત્વ :સમ્યક્ત્વ એ વ્રતરૂપી ઈમારતનો પાયો છે.
: -
:
:
:
अरिहंतो मह देवो, जावज्जीवं सुसाहुणो गुरूणो
जिणपन्नतं तत्तं इअ सम्मत मए गहिअं
શ્રી વિતરાગ સર્વજ્ઞ ભગવંતને જ તારક બુદ્ધિએ દેવ તરીકે માનવા.
પંચ મહાવ્રત ધારી ગુરૂ મહારાજને જ તારક બુદ્ધિએ ગુરુ તરીકે માનવા.
શ્રી વિતરાગ સર્વજ્ઞ ભગવંતે પ્રરૂપેલ ધર્મને જ તારક બુદ્ધિએ ધર્મ રૂપે માનવો. સુદેવ – સુગુરૂ – સુધર્મ સિવાયના કોઈ દેવ – ગુરૂ – ધર્મને તારક બુદ્ધિએ માનવા, વાંદવા કે પૂજવા નહી.
-
શાશન દેવતા, ગોત્ર દેવતા, વ્યવસાય કે કૌટુમ્બિક
કા૨ણોસ૨ જયણા
-બાર વ્રત
સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રત :
(૧) નિરઅપરાધી એવા ત્રસ (હાલતા-ચાલતા)જીવને સંકલ્પ પૂર્વક
હણવાની બુદ્ધિએ હણવો નહીં [ ] સમય જયણા (૧૨–દુકાનની સાફ-સફાઈમાં જયણા) [ ]
Jain Education International
ર સ્થૂલ મૃષાવાદ વિરમણ વ્રત ઃ
(૧) કન્યા (પુત્ર-પુત્રી) સમ્બન્ધી જુઠું બોલવું નહી, જેમ કે, ઉંમર–અભ્યાસ-આવડત વગેરે ( ) (સ્વપરિવારની
.................................................
-2
For Private & Personal Use Only
www.jainelibrary.org