Book Title: Shravak na Bar Vrat tatha anya Niyamo Author(s): Dipratnasagar, Deepratnasagar Publisher: Deepratnasagar View full book textPage 6
________________ (છીંકણીની જયણા) (૮) વાહન (સાયકલ-બસ-સ્કૂટર-મોટર-રીક્ષા વગેરે) ... (સંખ્યા) થી વધુ નહી. (૯) શયન : સૂવા-બેસવાની ચલિત વસ્તુપાટલા, ખુરશી, ગાદલાં, આસન, પલંગ, સોફા વગેરે (સંખ્યા) થી વધુ નહિ. (૧૦) વિલેપન : (પાવડર, ક્રિમ, તેલ, સાબુ, વગેરે શરીરે લગાડવા/ચોપડવાની વસ્ત) .... (ગ્રામ/કિલો) થી વધુ નહી. (રોગાદિ કારણે જયણા) [ ] (૧૧) બ્રહ્મચર્ય : (ચોથા વત મુજબ પાળવું) દિવસ [ ] રાત્રિ [ ] (૧૨) દિશિ (છઠ્ઠા વત મુજબ દિશાઓમાં જવું આવવું) ... (કિમિ) થી વધુ જવું આવવું નહીં (પ્રસંગોપાત બહાર ગામ જવું પડે તો જયણા) [ ] (૧૩) હાણ : (જ્ઞાન) ... (સંખ્યા) થી વધુ નહીં (૧૪) ભરૂસ : (ભોજન-પાણી-ખાવા-પીવાની વસ્ત) ... (કિલો) થી વધુ નહી. ચૌદ નિયમ અંગે જયણા, ચૌદ નિયમ ધારવાના મહાવરા માટે શરૂઆતમાં નીચેના જેવું કોષ્ટક બનાવવું. નામ | અમાણ | ધારણા | ઉપયોગ | જયણા ૧ | સચિત્તી સંખ્યા | ૧૦ | ૮ | તંબોલ ગ્રામ ! ૫૦ | ૪૦ | દવા નિમિતે ઉપર મુજબ ચૌદ નિયમો માટે કોષ્ટક બનાવવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16