Book Title: Shravak na Bar Vrat tatha anya Niyamo Author(s): Dipratnasagar, Deepratnasagar Publisher: Deepratnasagar View full book textPage 3
________________ જયણા) [ સમય. (ર) પશુ સંબંધી જૂઠું બોલવું નહી[ ] સમય (૩) જમીન-મકાન સંબંધી જૂઠું બોલવું નહી[ ]સમય (૪) થાપણ ઓળવવી નહીં [ ] (માલિક- વારસ ન મળે તો જયણા) [ ]સમય... (૫) ખોટી સાક્ષી પુરવી નહીં [ ] સમય 000000000000000000000 જયણા..... 00 0 0000000000000000 ૩ સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રત - (૧) કોઈને ત્યાં ખાતર પાડવું નહીં [ ] સમય | (ર) કોઈનું ખીસું કાપવું નહી. [ ] સમય ... (૩) લૂંટફાટ કરવી કે ધાડપાડવી નહીં. [ ] સમય... (૪) અન્ય કોઈ રીતે ચોરવાની બુદ્ધિએ કોઈના રૂપીઆ દાગીના લેવા નહી. [ ] સમય(૫) દાણચોરી કરવી નહીં.[ ]સમય () રસ્તામાં પડેલી વસ્તુ લેવી નહીં. [ ] સમય જયણા... | ૪ સ્થૂલ મૈથુન વિરમણ વ્રત(૧) પરસ્ત્રી / પરપુરુષ ગમન ત્યાગ [ ] (ર) વર્ષમાં દિવસ બ્રહ્મચર્ય પાળવું[ ] સમય વિશેષ નોંધ પર્યુષણ [ ] નવપદજીની ઓળી[ ] ચાતુર્માસ [ ] (ચઉપવી) આઠમ-ચૌદસ-પૂનમ-અમાસ [ ] પરશુલ પરિગ્રહ પરિમાણ વત :(૧) નીચે કરેલ નોંધ કરતા વધુ પરિગ્રહ રાખવો નહી.[ ] સમય. જમીન મકાન , દુકાન, વખાર વગેરે -૩ પ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16