Book Title: Shravak Dharm Jagrika Sarth tatha Deshvirti Jivan Author(s): Vijaypadmasuri Publisher: Jain Granth Prakashak Sabha View full book textPage 3
________________ શ્રાવક ધર્મ જાગરિકા દેશવિરતિ જીવન ( દ્વિતીયાવૃત્તિ ) ( પ્રથમવૃત્તિ ) I ભવ્ય છાએ નીચેની ભાવના જરૂર ભાવવી જોઈએ | હરિગીત છંદ છે દેસી વીતી ઇમ ટૂંકમાં નૃપ પૂછતે થેગી કહે, તારી સમી અડધી જ સારી અધ વિસ્તારી કહે; અધ રાત ઉપાધિ તારે પ્રભુ ગુણેને હું સ્મરું, ઉધ્યા પછી તે બેઉને ના દીસતું રજ આંતરું–૧ વૈરાગિના મન ભુવન કે વન અલગ ના કદિ ભાસતા, નિજરમણરંગી ભવ્ય જનને શાંત વચને તારતા; જે શાંતિસુખ છે ત્યાગમાં જે ભેગમાં ના નરપતિ, ભક્ષાપતિ ભિક્ષાપતિમાં શ્રેષ્ઠ છે ભિક્ષાપતિ–૨ ધળા થયા તુજ વાળ પણ જોળી મતિ થઈ કે નહિ? ઉમર વધી પણ ધર્મ કેરી ચાહના વધી કે નહિ? દાંત પડ્યા પણ આત્મચિંતા રજ પડી છે કે નહિ? તન બલ ઘટયું પણ ભાગ તૃષ્ણ તેં ઘટાડી કે નહિ–૩ કરજે વિચારે એમ જેયાં તે સવારે જેમને, તે બપોરે કઈ ચાલ્યા યાદ નહિ શું તે તને; જોયા બપોરે જેમને પરભવ ગયા તેઓ ઘણું, એવા બધા ભવના પદાર્થો જાણજે હે ભવિજનેસંઘયણ પહેલું ધારનારા પણ જને ચાલ્યા ગયા, સંઘયણ છેલલું તાહરું તો હાલ જીવ! તારા કયા; જિમ બિલાડી દૂધ પીતાં લાકડીના મારને, વિષયરોગી જીવ પણ તિમ મરણ ભયને ના ગણે–પ ક્ષણવારમાં શું કર્મ કરશે? ખબર તેની ના તને, છેડ આળસ થઈ ઉમંગી સાધી લે ઝટ ધર્મને; લગ્નમાં પેદાશમાં તો ના કરે કદિ વાયદા, ધર્મ કરવામાં કરંતા વાયદા શા ફાયદા– વિ. સં. ૧૯૯૫ નકલ ૫૦૦ વીર સં. ૨૪૬૫ મુદ્રક : મણીલાલ છગનલાલ શાહ. નવપ્રભાત પ્રી. પ્રેસ, અમદાવાદ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 714