Book Title: Shraddhdinkrutya
Author(s): Rajshekharsuri
Publisher: Arihant Aradhak Trust

Previous | Next

Page 4
________________ સકૃત ઉદ્યાન સોહામણું પુષ્પ “શ્રાદ્ધકૃિત્ય ગ્રંથ સંપૂર્ણ આર્થિક સહકારદાતા પરિવારના સુકૃતની ભૂરિ ભૂરિ અનુમોદના વિ.સં. ૨૦૫૫ ની સાલે મુંબઈ–વાલકેશ્વરસ્થિત શ્રીપાલનગર મધ્યે પૂજ્યપાદ 1. ગચ્છાધિપતિશ્રીની અનુજ્ઞાથી ચાતુર્માસ પધારેલા સર્વજ્ઞ સિદ્ધાંત મર્મજ્ઞ પ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય રાજશેખર સૂરીશ્વરજી મહારાજાના સાન્નિધ્યમાં જ્યારે જ્યારે પણ જવાનું થાય ત્યારે 13 3 ત્યારે પૂજ્યશ્રી સ્વાધ્યાયમગ્ન જ દષ્ટિગોચર થાય. શ્રીપાલનગરનો સંઘ પણ આવા સુખદ દર્શનનો ? સદ્ભાગી બન્યો.તેમાં એક દિવસ પૂજ્યપાદ આચાર્ય ભગવંત નિત્યક્રમ મુજબ ગ્રંથ લેખનકાર્યમાં ' વ્યસ્ત-મસ્ત હતા. પરમાત્માના શાસનના પરમાર્થને પૂજ્ય ગુરુભગવંતોના શ્રીમુખેથી શ્રવણ કરી કી મળેલી સંપત્તિને સાર્થક કરવા–ધનની મૂચ્છ ઉતારવાદાનધર્મકરતા પુણ્યશાળીશ્રી કલ્પનેશભાઈ જ ન જરીવાળાએ વંદન કરી, ચુતભક્તિનો લાભ આપવા વિનંતી કરી. પૂજ્યશ્રીએ તેમની વિનંતીનો જ ' સ્વીકાર ક્ય. શ્રાદ્ધદિન કૃત્ય ગ્રંથનો વિવેચન સહિત અનુવાદ કરવામાં આવે તો ચતુર્વિધ સંઘને : તે ઉપયોગી બને. આ ગ્રંથના પ્રકાશનનો લાભ સુશ્રાવક કલ્પનેશભાઈને આપવો એવો પૂજ્યશ્રીએ કે મનોમન નિર્ણય કર્યો. પછી શુભ મુહર્ત અનુવાદનો પ્રારંભ કર્યો. પરિણામે સુશ્રાવકકલ્પનેશભાઈની 1 સંપૂર્ણ આર્થિક સહાયથી આ ગ્રંથનું પ્રકાશન કરવાનું અમને સૌભાગ્ય પ્રાપ્ત થયું. - શ્રી કલ્પનેશભાઈ જરીવાળા ખુબજ મિતભાષી છે. અત્યંતકૃતજ્ઞી હોવાથી અત્યાર સુધી કરેલી સુકૃતોની શૃંખલામાં પોતાનું નામ ન આપતાં સર્વ સુકૃતો પોતાના ઉપકારી પૂજ્ય માતુશ્રી - શ્રીમતી નયનબાળા બાબુભાઈ જરીવાળાના નામે જ કર્યા છે. કૃતજ્ઞતા ગુણ પરંપરાએ મોક્ષને નિફ્ટ લાવનારો વિશિષ્ટ ગુણ છે. એક લેખકે કહ્યું છે કે – કૃતજ્ઞ શબ્દમાં ગોઠવાયેલો જ્ઞ જાણવાના છે? અર્થમાં ગોઠવાયેલો છે. તમે અન્યના ઉપકારોને સમજો, સ્વીકારો અને યોગ્ય પ્રતિભાવ આપો એટલે એ ઉપકારોની પરંપરા ચાલે, વાતાવરણમાં તાજગી આવે, સહુનાં મન તા પ્રસન્નતા અનુભવે, શાંતિનું વર્તુળ સર્જાય. સમાધિ સહજ થતી જાય. સદ્ગતિ નિશ્ચિત કે થઈ જાય. અને પરમગતિ (મોક્ષ) નિકટ આવી જાય. - દેવગુરધર્મનો આપણા ઉપર જે ઉપકાર છે એ વર્ણનાતીત છે. આ જગતની કોઈપણ - પ્રકારની સામગ્રી કે કોઈપણ પ્રકારની પરિસ્થિતિ આપણા આત્માને નુકશાનકારક નીવડે એ માટે દર

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 442