Book Title: Shraddh Vidhi Prakaran
Author(s): Somsundarsuri
Publisher: Shantichandrasuri Jain Gyamandir

View full book text
Previous | Next

Page 418
________________ ૩૯૭ છઠ્ઠો પ્રકાશ જન્મ કૃત્ય एवं गृहिधर्मविधिं प्रतिदिवसं निर्वहन्ति ये गृहिणः । इह भवे परभवे निवृत्तिसुखं लघु ते लभन्ते ध्रुवम् ||१७|| આ ઉપર કહેલ દિનકૃત્ય આદિ છ ધારવાળો શ્રાવકનો જે ધર્મવિધિ, તેને નિરંતર જે શ્રાવકો સમ્યફ પ્રકારે પાળે, તેઓ આ વર્તમાન ભવને વિષે સારી અવસ્થામાં રહી સુખ પામે, તથા પરલોકે સાત-આઠ ભવની અંદર સુખના હેતુભૂતપણે સુખની પરંપરા રૂપ મુક્તિસુખ તત્કાળ જરૂર પામે છે. તપાગચ્છીય શ્રી રત્નશેખરસૂરિવિરચિત "શ્રાદ્ધવિધિ પ્રકરણની "શ્રાદ્ધવિધિકમદી' ટીકામાં છઠો જન્મકૃત્ય પ્રકાશ સમાપ્ત થયો.

Loading...

Page Navigation
1 ... 416 417 418 419 420 421 422