Book Title: Shashwat Giri Mahima Author(s): Rushabhdas Kavi, Narvahansuri Publisher: Padarth Darshan Trust View full book textPage 2
________________ પદાર્થ દર્શન ગ્રંથમાળા પુસ્તક-પછ શાશ્વત ગિરિ મહિમા રચિયતા શ્રી રાષભદાસ કવિ સંકલનકાર કર્મ સાહિત્ય નિષ્ણાત સિધ્ધાંત મહોદધિ, સચ્ચારિત્ર ચૂડામણિ સ્વ. આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાના પટ્ટધર, પરમશાસન પ્રભાવક, પરમતારક, સૂરિચક્ર ચક્રવર્તિ, સુવિશાળ ગચ્છાધિપતિ, પ્રચંડ પૂણ્ય અને પ્રૌઢ પ્રતિભાના સ્વામી, વ્યાખ્યાન વાચસ્પતિ, દિક્ષાના દાનવીર સ્વ. આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના પટ્ટ પ્રભાવક કર્મ સાહિત્યના જ્ઞાતા | પરમ પૂજય આચાર્ય વિજય નરવાહનસૂરિ મહારાજ. પ્રકાશક પદાર્થ દર્શન ટ્રસ્ટ ૧૧૮૮, લક્ષ્મીનારાયણની પોળ, રાજામહેતાની પોળમાં, કાળુપુર-અમદાવાદ-૩૮૦૦૦૧. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 60