Book Title: Shant Sudharas
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 13
________________ ઉ. સકળચંદ્રજીકૃત “એકત્વભાવના આ ગ્રંથના વિવેચક મહાનુભાવે બાર ભાવનાના વિવેચનની સાથે જે તે ભાવના સબધી સજઝાય આપી છે, પણ, કોણ જાણે કેમ, એકતભાવનાના વિવેચન સાથે એની સઝાય મૂકવી રહી ગઈ છે તેથી આ ભાવનાની સજઝાય અહી આપવામાં આપી છે. -પ્રકાશક એ તૂ હી આપકુ તુ હી ધ્યાઓજી, ધ્યાનમાહિ એકેલા; જિહાં તિહાં તૂ જાયા એકેલા, જાવેગા ભી એકેલા. એ—૧ હરિ હરિ પ્રમુખ સુર નર જાયા, તે ભી જગે એકલા, તે સ સાર વિવિધ પર ખેલી, ગયા તે ભી એકલા. એવ–૨ કો ભી લીણા સાથ ન તેણે, ઋદ્ધિ ગઈ નવિ સાથે, નિજ નિજ કરણી લઈ ગયા તે, ધન વિણ ઠાલી હાથે. એવ–૩ બહુ પરિવારે મ રા લોકા, મુધા મલ્યો સબ સાથે, ઋદ્ધિ મુધા હશે સબ ચિતો, ગગન તણી જિમ બાથો. એ –૪ શાતિ સુધારસ સરમા ઝીલે, વિષય વિષ પચ નિવારે; એકપણુ શુભ ભાવે ચિ તી, આપ આપકુ તારે એ – હિસાદિક પાપે એ છો, પામે બહુવિધ રેગે, જલ વિણ જિમ માછો એકેલો, પામે દુ ખ પરલોગ. એટ–૬ એકપણું ભાવિ નમિરાજા, મૂકી મિથિલા રાજે, મૂકી નર નારી સવિ સગતિ, પ્રણમે તસ સુરરાજો. એ –૭ # પાઠાતર પ્રણમે “સકલ મુનિરાજે

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 608